31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને | હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને | ||
હજી પણ ક્યાં કહી છે મેં અહીં કોઈ કથા તમને | હજી પણ ક્યાં કહી છે મેં અહીં કોઈ કથા તમને | ||
મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને | મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને | ||
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને | ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને | ||
તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ | તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ | ||
ખરેખર મારે જોવાં હોય છે બસ, એકલાં તમને | ખરેખર મારે જોવાં હોય છે બસ, એકલાં તમને | ||
ઊભો છું મંચ પર હું ને તમે બેઠાં છો શ્રોતામાં | ઊભો છું મંચ પર હું ને તમે બેઠાં છો શ્રોતામાં | ||
કશું બોલું છું હુું ને દાદ આપે છે સભા તમને | કશું બોલું છું હુું ને દાદ આપે છે સભા તમને | ||
ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે | ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે | ||
ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને! | ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને! | ||