31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં | આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં | ||
દુઃખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં | દુઃખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં | ||
માનું છું હુંય કોઈ અને કોઈ વાદમાં | માનું છું હુંય કોઈ અને કોઈ વાદમાં | ||
કિન્તુ નથી ઊતરતું કશા પણ વિવાદમાં | કિન્તુ નથી ઊતરતું કશા પણ વિવાદમાં | ||
ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી | ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી | ||
એવું બધું ભુલાઈ જતું હોય બાદમાં | એવું બધું ભુલાઈ જતું હોય બાદમાં | ||
આવું છું તારા નામના મંદિર સુધી કદી | આવું છું તારા નામના મંદિર સુધી કદી | ||
એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં | એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં | ||
ઊભા રહી જવાય છે બંને અવાજથી | ઊભા રહી જવાય છે બંને અવાજથી | ||
છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં | છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં | ||