31,601
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ | લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ | ||
એક કુંડલા ગામ અને કલકત્તાવાળી ગઝલ | એક કુંડલા ગામ અને કલકત્તાવાળી ગઝલ | ||
અરધું અંગ અને તે ડાબું પત્ની જેવું મળ્યું | અરધું અંગ અને તે ડાબું પત્ની જેવું મળ્યું | ||
જ્યાં લગ કોઈ કોઈ દિન આવે છે સાળી ગઝલ | જ્યાં લગ કોઈ કોઈ દિન આવે છે સાળી ગઝલ | ||
કોઈ હાથ હથેળી ઉપર થપ્પડ મારે નહીં | કોઈ હાથ હથેળી ઉપર થપ્પડ મારે નહીં | ||
તમને સંભળાઈ તે છે એક હાથની તાળી ગઝલ | તમને સંભળાઈ તે છે એક હાથની તાળી ગઝલ | ||
હબસીના નહીં જન્મેલા બાળકનું પહેલું રુદન | હબસીના નહીં જન્મેલા બાળકનું પહેલું રુદન | ||
હોઈ શકે છે કોઈ દિવસ એક શક્તિશાળી ગઝલ | હોઈ શકે છે કોઈ દિવસ એક શક્તિશાળી ગઝલ | ||
વિખેરાઈને શબ્દકોશમાં છુપાઈ ગઈ છે ‘કંવલ’ | વિખેરાઈને શબ્દકોશમાં છુપાઈ ગઈ છે ‘કંવલ’ | ||
પાને-પાને શોધું છું હું એ નખરાળી ગઝલ | પાને-પાને શોધું છું હું એ નખરાળી ગઝલ | ||