31,521
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ના કહે ને હાની બાબત પણ કરે, | ના કહે ને હાની બાબત પણ કરે, | ||
જ્ઞાનની સાથે એ ગમ્મત પણ કરે! | જ્ઞાનની સાથે એ ગમ્મત પણ કરે! | ||
કામ કંઈ એ બે નથી પણ એક છે, | કામ કંઈ એ બે નથી પણ એક છે, | ||
નાચવા સાથે ઈબાદત પણ કરે! | નાચવા સાથે ઈબાદત પણ કરે! | ||
બહાર નીકળતાં ડરે છે બે ઘડી, | બહાર નીકળતાં ડરે છે બે ઘડી, | ||
બે ઘડી, બસ બાદ હિંમત પણ કરે! | બે ઘડી, બસ બાદ હિંમત પણ કરે! | ||
એવું લાગે છે ને એવું હોય નહીં, | એવું લાગે છે ને એવું હોય નહીં, | ||
વાત જાણે એની અંગત પણ કરે! | વાત જાણે એની અંગત પણ કરે! | ||
કંઈ અહીં એવાય જોયા લોક મેં | કંઈ અહીં એવાય જોયા લોક મેં | ||
દાન માગે ને સખાવત પણ કરે! | દાન માગે ને સખાવત પણ કરે! | ||