31,395
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
જાત નજદીક લાવી બેઠા છે, | જાત નજદીક લાવી બેઠા છે, | ||
ને મને હચમચાવી બેઠા છે! | ને મને હચમચાવી બેઠા છે! | ||
આંખ નીચે નમાવી બેઠા છે, | આંખ નીચે નમાવી બેઠા છે, | ||
પગ નીચે પગ દબાવી બેઠા છે! | પગ નીચે પગ દબાવી બેઠા છે! | ||
આપમેળે જ આવી બેઠા છે, | આપમેળે જ આવી બેઠા છે, | ||
વાત દિલની જણાવી બેઠા છે! | વાત દિલની જણાવી બેઠા છે! | ||
એક દીવો બુઝાવી બેઠા છે, | એક દીવો બુઝાવી બેઠા છે, | ||
આગ ભીતર જલાવી બેઠા છે! | આગ ભીતર જલાવી બેઠા છે! | ||
હોઉં નહીં હું જ એમ લાગે છે, | હોઉં નહીં હું જ એમ લાગે છે, | ||
એમ ખુદમાં સમાવી બેઠા છે! | એમ ખુદમાં સમાવી બેઠા છે! | ||