32,301
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
આતંકવાદીઓ જ વધારે મર્યા કરે, | આતંકવાદીઓ જ વધારે મર્યા કરે, | ||
જન્નતના લોક એવી ખબરથી ડર્યા કરે! | જન્નતના લોક એવી ખબરથી ડર્યા કરે! | ||
ત્યાં તો નવીન દૃશ્ય ખડું થઈ ગયું અહીં, | ત્યાં તો નવીન દૃશ્ય ખડું થઈ ગયું અહીં, | ||
હમણાં જ કંઈક જોયેલું તું ચીતર્યા કરે! | હમણાં જ કંઈક જોયેલું તું ચીતર્યા કરે! | ||
એવી રીતે પસાર થતી જાય છે ક્ષણો, | એવી રીતે પસાર થતી જાય છે ક્ષણો, | ||
આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે! | આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે! | ||
ઈવર બધાય ધર્મનો મહેમાન હોય છે, | ઈવર બધાય ધર્મનો મહેમાન હોય છે, | ||
આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે! | આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે! | ||
માણસની જેમ પર્ણ પુનર્જન્મ પામતા, | માણસની જેમ પર્ણ પુનર્જન્મ પામતા, | ||
જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે! | જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે! | ||
બેઠા છે સામસામે અહીં બે જણાં અને | બેઠા છે સામસામે અહીં બે જણાં અને | ||
કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે! | કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે! | ||