31,377
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ભીડની વચ્ચે ઘણા અલગારીઓ પણ છે, | ભીડની વચ્ચે ઘણા અલગારીઓ પણ છે, | ||
ને જુઓ વનમાં તો ત્યાં સંસારીઓ પણ છે. | ને જુઓ વનમાં તો ત્યાં સંસારીઓ પણ છે. | ||
ત્યાં જવા માટે ઘણી તૈયારીઓ પણ છે, | ત્યાં જવા માટે ઘણી તૈયારીઓ પણ છે, | ||
નહીં જવા માટે ઘણી લાચારીઓ પણ છે. | નહીં જવા માટે ઘણી લાચારીઓ પણ છે. | ||
પૂર્ણરૂપે કોઈ મળવાનું નથી અહીંયાં, | પૂર્ણરૂપે કોઈ મળવાનું નથી અહીંયાં, | ||
અર્ધ નર ને એમ અરધી નારીઓ પણ છે. | અર્ધ નર ને એમ અરધી નારીઓ પણ છે. | ||
બારણું છે બહાર નીકળવાને માટે પણ, | બારણું છે બહાર નીકળવાને માટે પણ, | ||
માત્ર જોવું હોય તો કંઈ બારીઓ પણ છે. | માત્ર જોવું હોય તો કંઈ બારીઓ પણ છે. | ||
જોઈએ છે તે મળી જાશે બજારેથી, | જોઈએ છે તે મળી જાશે બજારેથી, | ||
જુદી જુદી જાતના વ્યાપારીઓ પણ છે. | જુદી જુદી જાતના વ્યાપારીઓ પણ છે. | ||
સૂર્ય નામે આગનો ગોળોય છે માથે, | સૂર્ય નામે આગનો ગોળોય છે માથે, | ||
પૃથ્વી પર ઝીણી ઝીણી ચિનગારીઓ પણ છે. | પૃથ્વી પર ઝીણી ઝીણી ચિનગારીઓ પણ છે. | ||