આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/N: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
 
Line 19: Line 19:
'''Naturalism પ્રકૃતિવાદ'''
'''Naturalism પ્રકૃતિવાદ'''
:કલા અને સાહિત્યમાં જીવનનું પ્રથમદર્શી, વાસ્તવિક ચિત્રણ કરવાનું વલણ ધરાવતી વિચારધારા. આ વિચારધારા કલાકૃતિમાં જીવનના આદર્શવાદી, આધિભૌતિક કે કપોલ કલ્પિત ચિત્રણનો વિરોધ કરે છે.
:કલા અને સાહિત્યમાં જીવનનું પ્રથમદર્શી, વાસ્તવિક ચિત્રણ કરવાનું વલણ ધરાવતી વિચારધારા. આ વિચારધારા કલાકૃતિમાં જીવનના આદર્શવાદી, આધિભૌતિક કે કપોલ કલ્પિત ચિત્રણનો વિરોધ કરે છે.
બહોળા અર્થમાં વિવેચકો આ સંજ્ઞાને વાસ્તવવાદ(Realism)ના પર્યાય તરીકે પણ પ્રયોજે છે, તો કુદરત વિશેના પ્રેમની મહત્તાની સ્થાપના કરતું સાહિત્ય સર્જન (જેમ કે વડર્‌ઝવર્થની પ્રકૃતિ-કવિતા) પણ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. જોકે પ્રકૃતિસૌંદર્યનું નિરૂપણ કરતી સાહિત્યકૃતિઓ Naturism નામે ઓળખાતી અલગ વિચારસરણીનું પરિણામ ગણાય છે. આ બંને વિચારસરણીઓ-Naturalism, Naturism-૧૯મી સદીના પૂર્વાર્ધમાં વાસ્તવવાદ (Realism)માંથી જ ઉદ્‌ભવી છે.
:બહોળા અર્થમાં વિવેચકો આ સંજ્ઞાને વાસ્તવવાદ(Realism)ના પર્યાય તરીકે પણ પ્રયોજે છે, તો કુદરત વિશેના પ્રેમની મહત્તાની સ્થાપના કરતું સાહિત્ય સર્જન (જેમ કે વડર્‌ઝવર્થની પ્રકૃતિ-કવિતા) પણ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. જોકે પ્રકૃતિસૌંદર્યનું નિરૂપણ કરતી સાહિત્યકૃતિઓ Naturism નામે ઓળખાતી અલગ વિચારસરણીનું પરિણામ ગણાય છે. આ બંને વિચારસરણીઓ-Naturalism, Naturism-૧૯મી સદીના પૂર્વાર્ધમાં વાસ્તવવાદ (Realism)માંથી જ ઉદ્‌ભવી છે.
:પ્રકૃતિવાદને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી અસ્તિત્વમાં આવેલી વૈચારિક ક્રાંતિના પરિણામરૂપે પણ તપાસી શકાય. એમિલ ઝોલાએ નવલકથાક્ષેત્રે આ વાદની પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ જર્મનીમાં આ વાદ ‘જર્મન પ્રકૃતિવાદ’ના નામે આગવી રીતે પ્રતિષ્ઠા પામ્યો. ગાલ્ઝવર્ધી, ઇબ્સન, ચૅખોવ, તોલ્સ્તોય, ગૉર્કી વગેરે નાટ્યકારોનાં સર્જનમાં આ વાદનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ પ્રકારનાં નાટકો પ્રકૃતિવાદી નાટ્યસાહિત્ય (Naturalislic Drama) તરીકે ઓળખાયાં.

:નવલકથામાં પ્રકૃતિવાદના વિનિયોગનો ટોમર્સ હાર્ડીએ વિરોધ કર્યો હતો.
:નવલકથામાં પ્રકૃતિવાદના વિનિયોગનો ટોમર્સ હાર્ડીએ વિરોધ કર્યો હતો.

Navigation menu