આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/V: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
'''Verisimilitude સત્યાભાસ'''
'''Verisimilitude સત્યાભાસ'''
:માનવજીવનની સામગ્રીનાં નિપુણતાથી થયેલાં સંકલન અને પ્રસ્તુતિ દ્વારા સાહિત્યમાં આ ગુણ સિદ્ધ કરી શકાય છે.
:માનવજીવનની સામગ્રીનાં નિપુણતાથી થયેલાં સંકલન અને પ્રસ્તુતિ દ્વારા સાહિત્યમાં આ ગુણ સિદ્ધ કરી શકાય છે.
કોઈ પણ કલ્પનાપૂર્ણ સાહિત્યકૃતિનાં પાત્રો અને એમનાં કાર્યોની સંભવિતતા કે શક્યતા અંગેની શ્રદ્ધા જન્માવતો વાસ્તવિકતાનો સત્યાભાસ હોય છે. પ્રાચીન અને અર્વાચીન, બંને વિવેચન એક વાતે સંમત છે કે આદર્શીકૃત યા ખરેખરી વાસ્તવિકતાનો કોઈ એક અંશ અનુકરણને પ્રમાણિત બનાવવામાં કારણભૂત બનતો હોય છે.
:કોઈ પણ કલ્પનાપૂર્ણ સાહિત્યકૃતિનાં પાત્રો અને એમનાં કાર્યોની સંભવિતતા કે શક્યતા અંગેની શ્રદ્ધા જન્માવતો વાસ્તવિકતાનો સત્યાભાસ હોય છે. પ્રાચીન અને અર્વાચીન, બંને વિવેચન એક વાતે સંમત છે કે આદર્શીકૃત યા ખરેખરી વાસ્તવિકતાનો કોઈ એક અંશ અનુકરણને પ્રમાણિત બનાવવામાં કારણભૂત બનતો હોય છે.
'''Verse પદ્ય'''
'''Verse પદ્ય'''
:છાંદસ-રચના કે સ્વરૂપ; કવિતાની છાંદસ પંક્તિ; પંક્તિઓનો શ્લોક. પદ્યમાં હોય એ બધું જ જેમ કવિતા ન હોઈ શકે તેમ કવિતા પદ્યમાં જ હોય એવો આગ્રહ પણ સામા છેડાનો છે.
:છાંદસ-રચના કે સ્વરૂપ; કવિતાની છાંદસ પંક્તિ; પંક્તિઓનો શ્લોક. પદ્યમાં હોય એ બધું જ જેમ કવિતા ન હોઈ શકે તેમ કવિતા પદ્યમાં જ હોય એવો આગ્રહ પણ સામા છેડાનો છે.