31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 162: | Line 162: | ||
સર્જકતાના જોમવંતા ઉન્મેષમાં આધુનિક કવિતાની ભાષા વારંવાર મેટાફરનો વિનિયોગ કરતી ચાલે છે. તેનાં elliptical phrasesમાં ભાષાના ઘનીભવનની પ્રક્રિયા વધુ સઘન, વધુ તીવ્ર અને વેગીલી બનતી હોય એમ પણ જોવા મળશે. એમાંનાં આત્યંતિક આવિષ્કરણોમાં અન્વયો પર અસાધારણ તણાવ આવે છે, અને ક્વચિત્ તૂટી પણ જાય છે. રાવજીની રચનાઓમાં આવાં દૃષ્ટાંતો અનેક સ્થાને મળી આવશે. | સર્જકતાના જોમવંતા ઉન્મેષમાં આધુનિક કવિતાની ભાષા વારંવાર મેટાફરનો વિનિયોગ કરતી ચાલે છે. તેનાં elliptical phrasesમાં ભાષાના ઘનીભવનની પ્રક્રિયા વધુ સઘન, વધુ તીવ્ર અને વેગીલી બનતી હોય એમ પણ જોવા મળશે. એમાંનાં આત્યંતિક આવિષ્કરણોમાં અન્વયો પર અસાધારણ તણાવ આવે છે, અને ક્વચિત્ તૂટી પણ જાય છે. રાવજીની રચનાઓમાં આવાં દૃષ્ટાંતો અનેક સ્થાને મળી આવશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(૧) કો સ્પર્શતું લીંપણમાં રહીને | {{Block center|'''<poem>(૧) કો સ્પર્શતું લીંપણમાં રહીને | ||
{{gap|1.25em}}જવા કરું બહાર હવે હું જ્યારે | {{gap|1.25em}}જવા કરું બહાર હવે હું જ્યારે | ||
| Line 196: | Line 196: | ||
{{gap|1.25em}}શય્યાથી પાસે આવીને કલરાતી કુંવરીઓ | {{gap|1.25em}}શય્યાથી પાસે આવીને કલરાતી કુંવરીઓ | ||
{{gap|1.25em}}મારી શય્યાથી આરંભ્યો મોટો વોર્ડ | {{gap|1.25em}}મારી શય્યાથી આરંભ્યો મોટો વોર્ડ | ||
{{gap|1.25em}}વોર્ડમાં દીવાસળીની વેરયલી સો સળીઓ</poem>}} | {{gap|1.25em}}વોર્ડમાં દીવાસળીની વેરયલી સો સળીઓ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– આવા ઘનીભૂત ભાષાના સંદર્ભોમાં વાચ્યાર્થની ખોજ, દેખીતી રીતે જ, વ્યર્થ છે. દરેક પંક્તિ આમ અલગ વસ્તુ સંદર્ભ લઈને આવી છે. અને એમાં જ્યાં વસ્તુના પરોક્ષ સંકેતો પડ્યા છે ત્યાં પૂર્વાપરના સંબંધોથી એનો બોધ થાય છે. એમાં અન્વયો પર ભારે તણાવ પડ્યા છે. પણ દરેક સંદર્ભ લાગણીઓ અને વિચારોના સંકુલને જાગૃત કરી જાય છે. બલકે, ભાવકને અજ્ઞાત ચિત્તના સ્તરે સમગ્રતયા સ્પર્શી જાય છે. | – આવા ઘનીભૂત ભાષાના સંદર્ભોમાં વાચ્યાર્થની ખોજ, દેખીતી રીતે જ, વ્યર્થ છે. દરેક પંક્તિ આમ અલગ વસ્તુ સંદર્ભ લઈને આવી છે. અને એમાં જ્યાં વસ્તુના પરોક્ષ સંકેતો પડ્યા છે ત્યાં પૂર્વાપરના સંબંધોથી એનો બોધ થાય છે. એમાં અન્વયો પર ભારે તણાવ પડ્યા છે. પણ દરેક સંદર્ભ લાગણીઓ અને વિચારોના સંકુલને જાગૃત કરી જાય છે. બલકે, ભાવકને અજ્ઞાત ચિત્તના સ્તરે સમગ્રતયા સ્પર્શી જાય છે. | ||
| Line 205: | Line 205: | ||
{{Block center|'''<poem>(૨) રે હણહણતી મેં સાંભળી સુવાસ – (રાવજી)'''</poem>}} | {{Block center|'''<poem>(૨) રે હણહણતી મેં સાંભળી સુવાસ – (રાવજી)'''</poem>}} | ||
– ‘સુવાસ’ દેખીતી રીતે જ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. પણ રાવજીમાં રહેલો કવિ એને કાનથી સાંભળે છે. અશ્વની ‘હણહણાટી’ એમાં તે વરતે છે. ઇંદ્રિય વ્યત્યયનું આ મઝાનું દૃષ્ટાંત છે. | – ‘સુવાસ’ દેખીતી રીતે જ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. પણ રાવજીમાં રહેલો કવિ એને કાનથી સાંભળે છે. અશ્વની ‘હણહણાટી’ એમાં તે વરતે છે. ઇંદ્રિય વ્યત્યયનું આ મઝાનું દૃષ્ટાંત છે. | ||
{{Block center|<poem>(૩) ચાકડે ફરતી માટીના લિસોટા | {{Block center|'''<poem>(૩) ચાકડે ફરતી માટીના લિસોટા | ||
{{gap|1.25em}}સ્પષ્ટ ગોળગોળ રેશમી અને તગતગતા | {{gap|1.25em}}સ્પષ્ટ ગોળગોળ રેશમી અને તગતગતા | ||
{{gap|1.25em}}એવું સ્વચ્છ તમારું મોં | {{gap|1.25em}}એવું સ્વચ્છ તમારું મોં | ||
{{right|– શેખ}}</poem>}} | {{right|– શેખ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– નાયિકાની મુખાકૃતિને અતિ વિલક્ષણ રૂપમાં તાદૃશ કરતું આ પણ સંકુલ કલ્પન છે. માટીના પીંડની તગતગતી રેખાઓની દૃશ્યરૂપતા ઉપરાંત તેનું માટીમય પોત અને સ્પર્શની અનુભૂતિ પણ એમાં ભળે છે. | – નાયિકાની મુખાકૃતિને અતિ વિલક્ષણ રૂપમાં તાદૃશ કરતું આ પણ સંકુલ કલ્પન છે. માટીના પીંડની તગતગતી રેખાઓની દૃશ્યરૂપતા ઉપરાંત તેનું માટીમય પોત અને સ્પર્શની અનુભૂતિ પણ એમાં ભળે છે. | ||
| Line 230: | Line 230: | ||
કલ્પનોની જેમ પ્રતીકોનો પણ આધુનિક કવિઓએ ઠીક ઠીક વ્યાપકપણે વિનિયોગ કર્યો છે, જો કે, સાંસ્કૃતિક કે પૌરાણિક પ્રતીકો કરતાંય વધુ તો પ્રકૃતિગત-કવિનિર્મિત-પ્રતીકો જ આપણી કવિતામાં યોજાયાં છે. વસ્તુનિરૂપણની વ્યંજનાલક્ષી રીતિના સ્વીકાર સાથે અનુભવજગતના ઘણાએક પદાર્થોને પ્રતીકાત્મક અર્થ મળ્યો છે. સિતાંશુની જાણીતી રચના ‘દા. ત મુંબઈ : હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’ –ના આ બે સંદર્ભો જુઓ : | કલ્પનોની જેમ પ્રતીકોનો પણ આધુનિક કવિઓએ ઠીક ઠીક વ્યાપકપણે વિનિયોગ કર્યો છે, જો કે, સાંસ્કૃતિક કે પૌરાણિક પ્રતીકો કરતાંય વધુ તો પ્રકૃતિગત-કવિનિર્મિત-પ્રતીકો જ આપણી કવિતામાં યોજાયાં છે. વસ્તુનિરૂપણની વ્યંજનાલક્ષી રીતિના સ્વીકાર સાથે અનુભવજગતના ઘણાએક પદાર્થોને પ્રતીકાત્મક અર્થ મળ્યો છે. સિતાંશુની જાણીતી રચના ‘દા. ત મુંબઈ : હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’ –ના આ બે સંદર્ભો જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(૧) સાવ | {{Block center|'''<poem>(૧) સાવ | ||
{{gap|1.25em}}એકાએક જ ભાવ, પવનોમાં સાવ | {{gap|1.25em}}એકાએક જ ભાવ, પવનોમાં સાવ | ||
{{gap|1.25em}}એકાએક જ જડે છે મને આ શહેર | {{gap|1.25em}}એકાએક જ જડે છે મને આ શહેર | ||
| Line 255: | Line 255: | ||
{{gap|1.25em}}તો તોડવી પડે એની થોડીક પણ સપાટી | {{gap|1.25em}}તો તોડવી પડે એની થોડીક પણ સપાટી | ||
{{gap|1.25em}}ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ | {{gap|1.25em}}ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ | ||
{{gap|1.25em}}તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું?</poem>}} | {{gap|1.25em}}તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પહેલા સંદર્ભમાં ‘પવન’ ‘શહેર’ ‘દીવાલ’ અને ‘બારણું’ અને બીજામાં ‘દીવાલ’ અને ‘આયનો’ પ્રતીકો છે. બંનેયમાં સર્રિયલ રીતિનું આલેખન છે. ‘પવન’, આમ તો, વિશ્વપ્રકૃતિનું આદિતત્ત્વ છે. શ્વાસ પ્રાણશક્તિ પ્રજનનશકિત જેવા અર્થોનું એમાં સૂચન મળે છે. બીજી બાજુ, ‘શહેર’ માનવીની બૌદ્ધિક સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે ‘દીવાલ’ એ અસ્તિત્વની જડતા અપારદર્શિતા સીમા–સીમિતતા જેવા અર્થો સૂચવે છે, તો ‘બારણું’થી અસ્તિત્વ વચ્ચે ‘દર્શન’નો સીમિત પણ મુક્ત અવકાશ કે પારદર્શી અવકાશ ધ્વનિત થાય છે. ‘આયનો’ એ આત્મ-સંપ્રજ્ઞતાનું પ્રતીક છે. કૃતિમાં આંતરપ્રવાહ રૂપે વહેતી વિભિન્ન લાગણીઓ અને અર્થો આવાં પ્રતીકોમાં એકત્ર થાય છે, બલકે પરસ્પરને છેદે અને ભેદે છે. કેન્દ્રીય પ્રતીકમાં કૃતિના સંવેદનનો મુખ્યાંશ જાણે કે ઘનીભૂત બને છે. પ્રતીકોનું સંવિધાન એ રીતે વિભિન્ન લાગણીઓના સંયોજનમાં મહત્ત્વની કામગીરી બજાવે છે. | અહીં પહેલા સંદર્ભમાં ‘પવન’ ‘શહેર’ ‘દીવાલ’ અને ‘બારણું’ અને બીજામાં ‘દીવાલ’ અને ‘આયનો’ પ્રતીકો છે. બંનેયમાં સર્રિયલ રીતિનું આલેખન છે. ‘પવન’, આમ તો, વિશ્વપ્રકૃતિનું આદિતત્ત્વ છે. શ્વાસ પ્રાણશક્તિ પ્રજનનશકિત જેવા અર્થોનું એમાં સૂચન મળે છે. બીજી બાજુ, ‘શહેર’ માનવીની બૌદ્ધિક સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે ‘દીવાલ’ એ અસ્તિત્વની જડતા અપારદર્શિતા સીમા–સીમિતતા જેવા અર્થો સૂચવે છે, તો ‘બારણું’થી અસ્તિત્વ વચ્ચે ‘દર્શન’નો સીમિત પણ મુક્ત અવકાશ કે પારદર્શી અવકાશ ધ્વનિત થાય છે. ‘આયનો’ એ આત્મ-સંપ્રજ્ઞતાનું પ્રતીક છે. કૃતિમાં આંતરપ્રવાહ રૂપે વહેતી વિભિન્ન લાગણીઓ અને અર્થો આવાં પ્રતીકોમાં એકત્ર થાય છે, બલકે પરસ્પરને છેદે અને ભેદે છે. કેન્દ્રીય પ્રતીકમાં કૃતિના સંવેદનનો મુખ્યાંશ જાણે કે ઘનીભૂત બને છે. પ્રતીકોનું સંવિધાન એ રીતે વિભિન્ન લાગણીઓના સંયોજનમાં મહત્ત્વની કામગીરી બજાવે છે. | ||
અભિવ્યક્તિના એક ઉપકરણ લેખે મિથનો વિનિયોગ માત્ર આપણી આધુનિક કવિતામાં જ નહિ, બલકે સમસ્ત અર્વાચીન કવિતામાં, એકંદરે ઓછો જ છે, એમ અહીં નોંધવું જોઈએ. અલબત્ત, પુરાણ કથાઓનાં પાત્રો કે પ્રસંગોને કાવ્યવિષય તરીકે લઈને સ્વાતંત્ર્યોત્તર સમયના તેમ આગળના યુગોના પણ અનેક કવિઓએ કવિતા રચેલી છે. પણ ઘણુંખરું કવિઓનો ઉપક્રમ એમાં પોતાનું જીવનચિંતન કે નૈતિક લાગણીઓ રજૂ કરવાનો રહ્યો છે : મૂળની મિથનું, વિશેષે તો, બૌદ્ધિક/નૈતિક સ્તરે અર્થઘટન કરવાનું વલણ જ એમાં પ્રબળ બન્યું હોય છે. અજ્ઞાત સ્તરનાં – ગહનતર સ્તરનાં – સંવેદનોને મૂર્ત પરિસ્થિતિમાં રજૂ કરવા, અને ખાસ તો કૃતિના ‘અર્થ’ને વિશેષ પરિમાણ અર્પવા, મિથ (કે મિથના અમુક અંશો)નો વિનિયોગ પ્રમાણમાં ઘણો ઓછો દેખાય છે. સિતાંશુની ‘મનુ, યમ અને જળઃ એક સર્રિયલ પુરાણકથા’માં મિથનાં તત્ત્વોનો વિન્યાસ એ રીતે ધ્યાનાર્હ છે. એમાંનો આ એક સંદર્ભ : | અભિવ્યક્તિના એક ઉપકરણ લેખે મિથનો વિનિયોગ માત્ર આપણી આધુનિક કવિતામાં જ નહિ, બલકે સમસ્ત અર્વાચીન કવિતામાં, એકંદરે ઓછો જ છે, એમ અહીં નોંધવું જોઈએ. અલબત્ત, પુરાણ કથાઓનાં પાત્રો કે પ્રસંગોને કાવ્યવિષય તરીકે લઈને સ્વાતંત્ર્યોત્તર સમયના તેમ આગળના યુગોના પણ અનેક કવિઓએ કવિતા રચેલી છે. પણ ઘણુંખરું કવિઓનો ઉપક્રમ એમાં પોતાનું જીવનચિંતન કે નૈતિક લાગણીઓ રજૂ કરવાનો રહ્યો છે : મૂળની મિથનું, વિશેષે તો, બૌદ્ધિક/નૈતિક સ્તરે અર્થઘટન કરવાનું વલણ જ એમાં પ્રબળ બન્યું હોય છે. અજ્ઞાત સ્તરનાં – ગહનતર સ્તરનાં – સંવેદનોને મૂર્ત પરિસ્થિતિમાં રજૂ કરવા, અને ખાસ તો કૃતિના ‘અર્થ’ને વિશેષ પરિમાણ અર્પવા, મિથ (કે મિથના અમુક અંશો)નો વિનિયોગ પ્રમાણમાં ઘણો ઓછો દેખાય છે. સિતાંશુની ‘મનુ, યમ અને જળઃ એક સર્રિયલ પુરાણકથા’માં મિથનાં તત્ત્વોનો વિન્યાસ એ રીતે ધ્યાનાર્હ છે. એમાંનો આ એક સંદર્ભ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મળે જો જરા રાક્ષસી મળે હવે તો ફેર ખરેખર સાંધું | {{Block center|'''<poem>મળે જો જરા રાક્ષસી મળે હવે તો ફેર ખરેખર સાંધું | ||
સઘળાં નીર ખરેખર – અરે, | સઘળાં નીર ખરેખર – અરે, | ||
નેત્રમાં હોય, હોય વા ઉખાડાઈ ને રોપાયેલા ડાંગરના ભરચક ખેતરમાં | નેત્રમાં હોય, હોય વા ઉખાડાઈ ને રોપાયેલા ડાંગરના ભરચક ખેતરમાં | ||
| Line 266: | Line 266: | ||
કૃષ્ણે તરત, જનમતાં વાર, ક્યારનાં મૂળ નદીમાં કાપીને રાખેલાં એવાં | કૃષ્ણે તરત, જનમતાં વાર, ક્યારનાં મૂળ નદીમાં કાપીને રાખેલાં એવાં | ||
ને એવાં છે જળ | ને એવાં છે જળ | ||
મળે રાક્ષસી મળે હવે તો સાંધું...</poem>}} | મળે રાક્ષસી મળે હવે તો સાંધું...</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મનુ’માં જીવનરક્ષક એવું, અને ‘યમ’માં જીવનસંહારક, અને ‘જળ’માં fertilityનું તત્ત્વ સૂચિત છે. કૃષ્ણના જન્મ સમયથી ‘જળ’ તત્ત્વમાં ક્યાંક ઊંડેથી વિભાજન થયેલું છે. અસ્તિત્વના છેક મૂળ સુધીની આ વિચ્છિન્નતા છે. એને સાંધવા જરા રાક્ષસીની સહાય કાવ્યનાયક ઝંખે છે. રચનાના હાર્દમાં પડેલ લાગણીઓ અને વિચારો આ મિથોમાં સંચિત થયાં છે. પૌરાણિક પ્રતીકો લેખે એના વિનિયોગ સાથે કૃતિના અર્થને નવું પરિમાણ મળે છે. | ‘મનુ’માં જીવનરક્ષક એવું, અને ‘યમ’માં જીવનસંહારક, અને ‘જળ’માં fertilityનું તત્ત્વ સૂચિત છે. કૃષ્ણના જન્મ સમયથી ‘જળ’ તત્ત્વમાં ક્યાંક ઊંડેથી વિભાજન થયેલું છે. અસ્તિત્વના છેક મૂળ સુધીની આ વિચ્છિન્નતા છે. એને સાંધવા જરા રાક્ષસીની સહાય કાવ્યનાયક ઝંખે છે. રચનાના હાર્દમાં પડેલ લાગણીઓ અને વિચારો આ મિથોમાં સંચિત થયાં છે. પૌરાણિક પ્રતીકો લેખે એના વિનિયોગ સાથે કૃતિના અર્થને નવું પરિમાણ મળે છે. | ||