31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણી નવલિકાના ઇતિહાસમાં નવપ્રસ્થાનકાર તરીકે ધૂમકેતુનું સ્થાન હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. ૧૯૨૨ની આસપાસમાં નવલિકા-લેખનની તેમની પ્રિય પ્રવૃત્તિથી તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થયેલો. ૧૯૨૬માં તેમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘તણખા’ (પ્રથમ મંડળ) પ્રગટ થયો. એ પ્રકાશન માત્ર તેમની પોતાની કારકિર્દીમાં જ નહિ, આપણી નવલિકાના વિકાસ અને ઘડતરમાં એક સીમાચિહ્ન બની રહ્યું. એમાં ‘પોસ્ટ ઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘હૃદયદર્શન’, ‘અખંડ જ્યોત’, ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘મદભર નેનાં’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘હૃદયપલટો’ અને ‘સોનેરી પંખી’ – એમ ઉત્કટ રંગરાગી વલણો ધરાવતી નવી જ મુદ્રાવાળી વાર્તાઓ ગુજરાતી ભાવકોને જોવા મળી. એકદમ નવી જ આબોહવા લઈને એ રચનાઓ આવી હતી. નવલિકાનું સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ રૂપ કેવું હોઈ શકે, તેની પ્રથમ ઓળખ આપણા ભાવક વર્ગને એ રચનાઓમાં પ્રાપ્ત થઈ. | આપણી નવલિકાના ઇતિહાસમાં નવપ્રસ્થાનકાર તરીકે ધૂમકેતુનું સ્થાન હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. ૧૯૨૨ની આસપાસમાં નવલિકા-લેખનની તેમની પ્રિય પ્રવૃત્તિથી તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થયેલો. ૧૯૨૬માં તેમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘તણખા’ (પ્રથમ મંડળ) પ્રગટ થયો. એ પ્રકાશન માત્ર તેમની પોતાની કારકિર્દીમાં જ નહિ, આપણી નવલિકાના વિકાસ અને ઘડતરમાં એક સીમાચિહ્ન બની રહ્યું. એમાં ‘પોસ્ટ ઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘હૃદયદર્શન’, ‘અખંડ જ્યોત’, ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘મદભર નેનાં’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘હૃદયપલટો’ અને ‘સોનેરી પંખી’ – એમ ઉત્કટ રંગરાગી વલણો ધરાવતી નવી જ મુદ્રાવાળી વાર્તાઓ ગુજરાતી ભાવકોને જોવા મળી. એકદમ નવી જ આબોહવા લઈને એ રચનાઓ આવી હતી. નવલિકાનું સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ રૂપ કેવું હોઈ શકે, તેની પ્રથમ ઓળખ આપણા ભાવક વર્ગને એ રચનાઓમાં પ્રાપ્ત થઈ. | ||
એ પછી ટૂંકા ગાળામાં ‘તણખા’નાં બીજાં ત્રણ મંડળો પ્રગટ થયાં. અને એનાં પ્રકાશન સાથે જ ધૂમકેતુ આપણા આગલી હરોળના નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા. તેમણે આ સાથે સાહિત્યનાં બીજાં સ્વરૂપો પણ ખેડ્યાં. પણ નવલિકાને તેઓ છેવટ સુધી ઉપાસતા રહ્યા; ૧૯૬૫માં તેમનો ક્ષરદેહ પડ્યો ત્યાં સુધી તેઓ આ કળાસ્વરૂપ ખેડતા રહ્યા. લગભગ ચાર-સાડાચાર દાયકાની લેખન-પ્રવૃત્તિની ફલશ્રુતિ રૂપે તેમની કનેથી આપણને લગભગ બે ડઝન જેટલા | એ પછી ટૂંકા ગાળામાં ‘તણખા’નાં બીજાં ત્રણ મંડળો પ્રગટ થયાં. અને એનાં પ્રકાશન સાથે જ ધૂમકેતુ આપણા આગલી હરોળના નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા. તેમણે આ સાથે સાહિત્યનાં બીજાં સ્વરૂપો પણ ખેડ્યાં. પણ નવલિકાને તેઓ છેવટ સુધી ઉપાસતા રહ્યા; ૧૯૬૫માં તેમનો ક્ષરદેહ પડ્યો ત્યાં સુધી તેઓ આ કળાસ્વરૂપ ખેડતા રહ્યા. લગભગ ચાર-સાડાચાર દાયકાની લેખન-પ્રવૃત્તિની ફલશ્રુતિ રૂપે તેમની કનેથી આપણને લગભગ બે ડઝન જેટલા સંગ્રહો<ref>‘તણખા’ (ચાર મંડળો), ‘પ્રદીપ’, ‘જલદીપ’, ‘આકાશદીપ’, ‘પરિશેષ’, ‘ત્રિભેટો’, ‘અનામિકા’, ‘પ્રતિબિંબ’, ‘મલ્લિકા’, ‘વનછાયા’, ‘વનરેખા’, ‘વનકુંજ’, ‘વનવેણુ’, ‘મંગલદીપ’, ‘ચંદ્રરેખા’, ‘સાંધ્યરંગ’, ‘સાંધ્યતેજ’, ‘નિકુંજ’, ‘અવશેષ’, ‘વસંતકુંજ’, ‘છેલ્લો ઝબકારો’ વગેરે.</ref> મળ્યા. નવલિકા ઉપરાંત ઐતિહાસિક નવલકથા, ચરિત્રકથા, નિબંધ, સાહિત્યચર્ચા જેવા બીજા સાહિત્યપ્રકારોમાંયે તેઓ કલમ ચલાવતા રહ્યા. લોકશિક્ષણના હેતુથી કેટલુંક બોધલક્ષી સાહિત્ય પણ તેમણે લખ્યું. પણ તેમની સર્જકપ્રતિભાનો સૌથી બળવાન અને કદાચ અખિલાઈવાળો આવિર્ભાવ જોવા મળ્યો તે તો તેમની નવલિકાઓમાં જ. | ||
જોકે તેમની લેખનકારકિર્દી દરમ્યાન જ આપણી નવલિકાનો કાયાકલ્પ થઈ ચૂક્યો હતો. ૫૦–૫૫ના ગાળામાં આધુનિકતાવાદી વિચાર-વલણોના પ્રભાવ હેઠળ આ સ્વરૂપમાં આકાર અને શૈલીના અવનવા પ્રયોગો કરવાનું બળવાન વલણ કામ કરી રહ્યું ત્યારે પણ ધૂમકેતુ પોતાની રૂઢ શૈલીમાં લખતા રહ્યા. નવાં કળાતત્ત્વો ઝીલવાની અભિમુખતા તેમણે કેળવી નહોતી. | જોકે તેમની લેખનકારકિર્દી દરમ્યાન જ આપણી નવલિકાનો કાયાકલ્પ થઈ ચૂક્યો હતો. ૫૦–૫૫ના ગાળામાં આધુનિકતાવાદી વિચાર-વલણોના પ્રભાવ હેઠળ આ સ્વરૂપમાં આકાર અને શૈલીના અવનવા પ્રયોગો કરવાનું બળવાન વલણ કામ કરી રહ્યું ત્યારે પણ ધૂમકેતુ પોતાની રૂઢ શૈલીમાં લખતા રહ્યા. નવાં કળાતત્ત્વો ઝીલવાની અભિમુખતા તેમણે કેળવી નહોતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 10: | Line 10: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધૂમકેતુએ નવલિકા લખવાની શરૂઆત કરી ત્યારે આપણી ભાષામાં નવલિકાનું કળાસ્વરૂપ હજી ઘડતરદશામાં હતું. એક સ્વતંત્ર અને સ્વાયત્ત કળાપ્રકાર તરીકે એને પૂરી પ્રતિષ્ઠા મળી નહોતી. કથાસાહિત્યના વિકાસ અર્થે, એ સમયે આપણા દેશની પ્રાચીન અને મધ્યકાલીન કથાઓનાં સંપાદન અને સંકલનનાં કામો આરંભાયાં હતાં. જૂની કથાઓનું નવસંસ્કરણ કરવાની પ્રવૃત્તિ પણ સાથે ચાલતી હતી. પણ આ જાતની પ્રવૃત્તિઓ નવલિકાના કળાત્મક વિકાસની દૃષ્ટિએ ખાસ ઉપકારક બની હોય એમ જણાતું નથી. બલકે, સમકાલીન વાચકોમાં એથી મધ્યકાલીન લોકજીવનના સંસ્કારો લાગણીઓ અને વૃત્તિવલણો વધુ દૃઢ બન્યાં હશે એવો ભય રહે છે. બીજી બાજુ, જે લેખકો મૌલિક અને સ્વતંત્ર વાર્તાઓ લખવા પ્રવૃત્ત થયા, તેમની સામે સંસારસુધારણાના પ્રશ્નો તેમનું ધ્યાન રોકી ઊભા હતા. સાહિત્ય સંસારસુધારાનું સાધન બને એવી એ સમયની મોટી માંગ હતી, એટલે એ સમયનું ઘણુંખરું કથાસાહિત્ય બોધ કે ઉપદેશના વળગણથી મુક્ત થઈ શક્યું નહોતું. મલયાનિલે પોતાની ‘જ્યોતિરેખા’ નામની વાર્તાને આરંભે, ટૂંકી પ્રસ્તાવનામાં, પ્રસ્તુત કથાનો ઉપદેશ તારવી આપ્યો હતો! એ સમયનું વાતાવરણ હજી શુદ્ધ રસલક્ષી નવલિકાના વિકાસને અવરોધક હતું, એમ જ લાગે. ધૂમકેતુએ પોતાના યુગ વિશે એક સ્થાને નોંધ્યું છે કે કેટલાક પંડિતો ‘રસલક્ષી’ વાર્તા કરતાં ચિંતનાત્મક નિબંધોનો વિશેષ મહિમા કરવા ચાહતા હતા! અલબત્ત, એ સમયે લખાતી વાર્તાઓ પણ કળાદૃષ્ટિએ એવી ઉત્કૃષ્ટ કોટિની નહોતી. ગમે તે હો, આપણા સાહિત્યજગતમાં ત્યારે એક એવું વિષચક્ર જામ્યું હતું, જેને કારણે નવલિકાને એક શિષ્ટ અને ગંભીર કળાપ્રકાર લેખે જોઈએ તેવું ગૌરવ પ્રાપ્ત થયું નહોતું. આવી પરિસ્થિતિમાં આપણી નવલિકાને, અલબત્ત એક વસ્તુ પ્રાણપ્રદ નીવડી, અને એ છે પરસાહિત્યની નવલિકાઓનો સંપર્ક આ સમયગાળામાં અનેક લેખકોએ હિંદી બંગાળી તેમજ પશ્ચિમની કળાત્મક વાર્તાઓના કાચા-પાકા અનુવાદો અને રૂપાંતરો આપણા રસિક વર્ગને આપ્યાં. એ દ્વારા નવલિકાના વિશિષ્ટ કળાત્મક રૂપની અને તેનાં વિશિષ્ટ સૌંદર્યસ્થાનોની ઓળખ થવા લાગી. | ધૂમકેતુએ નવલિકા લખવાની શરૂઆત કરી ત્યારે આપણી ભાષામાં નવલિકાનું કળાસ્વરૂપ હજી ઘડતરદશામાં હતું. એક સ્વતંત્ર અને સ્વાયત્ત કળાપ્રકાર તરીકે એને પૂરી પ્રતિષ્ઠા મળી નહોતી. કથાસાહિત્યના વિકાસ અર્થે, એ સમયે આપણા દેશની પ્રાચીન અને મધ્યકાલીન કથાઓનાં સંપાદન અને સંકલનનાં કામો આરંભાયાં હતાં. જૂની કથાઓનું નવસંસ્કરણ કરવાની પ્રવૃત્તિ પણ સાથે ચાલતી હતી. પણ આ જાતની પ્રવૃત્તિઓ નવલિકાના કળાત્મક વિકાસની દૃષ્ટિએ ખાસ ઉપકારક બની હોય એમ જણાતું નથી. બલકે, સમકાલીન વાચકોમાં એથી મધ્યકાલીન લોકજીવનના સંસ્કારો લાગણીઓ અને વૃત્તિવલણો વધુ દૃઢ બન્યાં હશે એવો ભય રહે છે. બીજી બાજુ, જે લેખકો મૌલિક અને સ્વતંત્ર વાર્તાઓ લખવા પ્રવૃત્ત થયા, તેમની સામે સંસારસુધારણાના પ્રશ્નો તેમનું ધ્યાન રોકી ઊભા હતા. સાહિત્ય સંસારસુધારાનું સાધન બને એવી એ સમયની મોટી માંગ હતી, એટલે એ સમયનું ઘણુંખરું કથાસાહિત્ય બોધ કે ઉપદેશના વળગણથી મુક્ત થઈ શક્યું નહોતું. મલયાનિલે પોતાની ‘જ્યોતિરેખા’ નામની વાર્તાને આરંભે, ટૂંકી પ્રસ્તાવનામાં, પ્રસ્તુત કથાનો ઉપદેશ તારવી આપ્યો હતો! એ સમયનું વાતાવરણ હજી શુદ્ધ રસલક્ષી નવલિકાના વિકાસને અવરોધક હતું, એમ જ લાગે. ધૂમકેતુએ પોતાના યુગ વિશે એક સ્થાને નોંધ્યું છે કે કેટલાક પંડિતો ‘રસલક્ષી’ વાર્તા કરતાં ચિંતનાત્મક નિબંધોનો વિશેષ મહિમા કરવા ચાહતા હતા! અલબત્ત, એ સમયે લખાતી વાર્તાઓ પણ કળાદૃષ્ટિએ એવી ઉત્કૃષ્ટ કોટિની નહોતી. ગમે તે હો, આપણા સાહિત્યજગતમાં ત્યારે એક એવું વિષચક્ર જામ્યું હતું, જેને કારણે નવલિકાને એક શિષ્ટ અને ગંભીર કળાપ્રકાર લેખે જોઈએ તેવું ગૌરવ પ્રાપ્ત થયું નહોતું. આવી પરિસ્થિતિમાં આપણી નવલિકાને, અલબત્ત એક વસ્તુ પ્રાણપ્રદ નીવડી, અને એ છે પરસાહિત્યની નવલિકાઓનો સંપર્ક આ સમયગાળામાં અનેક લેખકોએ હિંદી બંગાળી તેમજ પશ્ચિમની કળાત્મક વાર્તાઓના કાચા-પાકા અનુવાદો અને રૂપાંતરો આપણા રસિક વર્ગને આપ્યાં. એ દ્વારા નવલિકાના વિશિષ્ટ કળાત્મક રૂપની અને તેનાં વિશિષ્ટ સૌંદર્યસ્થાનોની ઓળખ થવા લાગી. | ||
નવલિકાના ક્ષેત્રમાં ધૂમકેતુએ પ્રવેશ કર્યો તે વેળા ધનસુખલાલ, મુનશી અને મલયાનિલ જેવા તેજસ્વી લેખકોએ આ સ્વરૂપમાં કેટલુંક ધ્યાનપાત્ર લેખન કર્યું હતું. વાર્તાસામગ્રી લેખે એ યુગનાં તરુણ-તરુણીઓને મુગ્ધ પ્રણય, સ્નેહલગ્નના અંતરાયો, કજોડાં લગ્નની કરુણતા કે દાંપત્યજીવનની વિષમતાના પ્રશ્નો ફરી ફરીને તેમની દૃષ્ટિમાં આવતા રહ્યા છે. કેટલીક વાર આવા પ્રશ્નોનું ગંભીર દૃષ્ટિએ, તો કેટલીક વાર હળવી વિનોદી શૈલીએ આલેખન થયું છે. એ પૈકી ધનસુખલાલ અને મુનશીએ હિંદુ સંસારની જડ રૂઢિઓ અને જુનવાણી માન્યતાઓ પર તીક્ષ્ણ વ્યંગકટાક્ષો કરતી હાસ્યવિનોદની વાર્તાઓ રચી છે. આ સમયની સાહિત્યપ્રવૃત્તિ પર નજર કરતાં જણાશે કે, આ સમયના ઘણાખરા લેખકોનું એકંદર વલણ ‘રંગદર્શી’ (romantic) રહ્યું છે. તેમની મોટા ભાગની વાર્તાસૃષ્ટિ રંગદર્શી પરિવેશમાં ઓતપ્રોત બની રહેલી છે. તત્કાલીન સમાજ અને ઇતિહાસનું એટલું ગાઢ અનુસંધાન એમાં થવા પામ્યું નથી. સામાજિક પ્રશ્નો કે પરિસ્થિતિનો સ્વીકાર થયો હોય ત્યાં પણ, લેખકનાં રંગદર્શી વલણો તેમાં છવાઈ જતાં દેખાય છે. સંવિધાનની દૃષ્ટિએ પણ એ બધી રચનાઓ વત્તેઓછે અંશે શિથિલ અને વ્યસ્ત રૂપની દેખાય છે. પ્રસંગોની યોજનામાં એટલું પ્રમાણભાન વરતાતું નથી. નવલિકાના વિશિષ્ટ રચનાશિલ્પ અર્થે જે સુરેખ સઘન સંયોજનની અને વ્યંજનાસભર આકૃતિની અપેક્ષા રહે છે, તે વિશે હજી પૂરી સંપ્રજ્ઞતા વિકસી નથી. ‘તણખા’ (પ્રથમ મંડળ)ના પ્રકાશન પહેલાંની ગુજરાતી નવલિકાઓ વિશે વિજયરાય નોંધે છે : “સુગમ સાહિત્ય પીરસનારાં સચિત્ર સામયિકોનો ફાલ તેમજ ફેલાવ સં. ૧૯૭૧ (‘વીસમી સદીનું જન્મવર્ષ)થી ઘણો વધારે થયો. ત્યાર પહેલાં ‘સુંદરી સુબોધ’ વગેરેમાં નાની વાર્તાઓ આવતી. પણ કાં તો તે સ્વતંત્ર નહોતી અથવા તો પ્રયોગદશાની જ કાચી-પાકી નિભાવવા જોગ કૃતિઓ હતી. એટલે ૧૯૭૧-૮૨ના દસકામાં જ કૈંક રસભરી ઘાટીલી ઓછી વધુ સ્વતંત્ર એવી નવલિકાઓ લખાવા માંડી. સં. ૧૯૭૧-૮૨નો દાયકો એટલે ઈ. સ. ૧૯૧૬-૨૬નો દાયકો.” અલબત્ત, ધનસુખલાલની કૃતિ ‘બા’, મલયાનિલની ‘ગોવાલણી’ અને મુનશીની ‘ગોમતી દાદાનું ગૌરવ’ જેવી નવલિકાઓને ઠીક ઠીક સુરેખ આકાર મળે છે, પણ આ જાતની સિદ્ધિ હજી અપવાદરૂપ છે. એટલે એકસરખી સુગ્રથિત અને સુરેખ નવલિકાઓનો પહેલો મોટો ફાલ આપણને ‘તણખા’ (પ્રથમ મંડળ)માં જ સુલભ બન્યો. નૂતન વાર્તાવિષયો, કળાત્મક વસ્તુસંવિધાન અને અલંકારસમૃદ્ધ ભાષાશૈલી – એમ બધી રીતે ‘તણખા’માં નવપ્રસ્થાન આરંભાયું હતું. ‘તણખા’ની નવલિકાઓથી ગુજરાતી નવલિકા પ્રથમ વાર ઉત્કૃષ્ટ સાહિત્યિક સ્તર પર પ્રતિષ્ઠિત થઈ. ઉમાશંકર જોશીએ એ વિશે યોગ્ય જ નોંધ્યું છે : “ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દૃઢમૂલ થયો. | નવલિકાના ક્ષેત્રમાં ધૂમકેતુએ પ્રવેશ કર્યો તે વેળા ધનસુખલાલ, મુનશી અને મલયાનિલ જેવા તેજસ્વી લેખકોએ આ સ્વરૂપમાં કેટલુંક ધ્યાનપાત્ર લેખન કર્યું હતું. વાર્તાસામગ્રી લેખે એ યુગનાં તરુણ-તરુણીઓને મુગ્ધ પ્રણય, સ્નેહલગ્નના અંતરાયો, કજોડાં લગ્નની કરુણતા કે દાંપત્યજીવનની વિષમતાના પ્રશ્નો ફરી ફરીને તેમની દૃષ્ટિમાં આવતા રહ્યા છે. કેટલીક વાર આવા પ્રશ્નોનું ગંભીર દૃષ્ટિએ, તો કેટલીક વાર હળવી વિનોદી શૈલીએ આલેખન થયું છે. એ પૈકી ધનસુખલાલ અને મુનશીએ હિંદુ સંસારની જડ રૂઢિઓ અને જુનવાણી માન્યતાઓ પર તીક્ષ્ણ વ્યંગકટાક્ષો કરતી હાસ્યવિનોદની વાર્તાઓ રચી છે. આ સમયની સાહિત્યપ્રવૃત્તિ પર નજર કરતાં જણાશે કે, આ સમયના ઘણાખરા લેખકોનું એકંદર વલણ ‘રંગદર્શી’ (romantic) રહ્યું છે. તેમની મોટા ભાગની વાર્તાસૃષ્ટિ રંગદર્શી પરિવેશમાં ઓતપ્રોત બની રહેલી છે. તત્કાલીન સમાજ અને ઇતિહાસનું એટલું ગાઢ અનુસંધાન એમાં થવા પામ્યું નથી. સામાજિક પ્રશ્નો કે પરિસ્થિતિનો સ્વીકાર થયો હોય ત્યાં પણ, લેખકનાં રંગદર્શી વલણો તેમાં છવાઈ જતાં દેખાય છે. સંવિધાનની દૃષ્ટિએ પણ એ બધી રચનાઓ વત્તેઓછે અંશે શિથિલ અને વ્યસ્ત રૂપની દેખાય છે. પ્રસંગોની યોજનામાં એટલું પ્રમાણભાન વરતાતું નથી. નવલિકાના વિશિષ્ટ રચનાશિલ્પ અર્થે જે સુરેખ સઘન સંયોજનની અને વ્યંજનાસભર આકૃતિની અપેક્ષા રહે છે, તે વિશે હજી પૂરી સંપ્રજ્ઞતા વિકસી નથી. ‘તણખા’ (પ્રથમ મંડળ)ના પ્રકાશન પહેલાંની ગુજરાતી નવલિકાઓ વિશે વિજયરાય નોંધે છે : “સુગમ સાહિત્ય પીરસનારાં સચિત્ર સામયિકોનો ફાલ તેમજ ફેલાવ સં. ૧૯૭૧ (‘વીસમી સદીનું જન્મવર્ષ)થી ઘણો વધારે થયો. ત્યાર પહેલાં ‘સુંદરી સુબોધ’ વગેરેમાં નાની વાર્તાઓ આવતી. પણ કાં તો તે સ્વતંત્ર નહોતી અથવા તો પ્રયોગદશાની જ કાચી-પાકી નિભાવવા જોગ કૃતિઓ હતી. એટલે ૧૯૭૧-૮૨ના દસકામાં જ કૈંક રસભરી ઘાટીલી ઓછી વધુ સ્વતંત્ર એવી નવલિકાઓ લખાવા માંડી. સં. ૧૯૭૧-૮૨નો દાયકો એટલે ઈ. સ. ૧૯૧૬-૨૬નો દાયકો.” અલબત્ત, ધનસુખલાલની કૃતિ ‘બા’, મલયાનિલની ‘ગોવાલણી’ અને મુનશીની ‘ગોમતી દાદાનું ગૌરવ’ જેવી નવલિકાઓને ઠીક ઠીક સુરેખ આકાર મળે છે, પણ આ જાતની સિદ્ધિ હજી અપવાદરૂપ છે. એટલે એકસરખી સુગ્રથિત અને સુરેખ નવલિકાઓનો પહેલો મોટો ફાલ આપણને ‘તણખા’ (પ્રથમ મંડળ)માં જ સુલભ બન્યો. નૂતન વાર્તાવિષયો, કળાત્મક વસ્તુસંવિધાન અને અલંકારસમૃદ્ધ ભાષાશૈલી – એમ બધી રીતે ‘તણખા’માં નવપ્રસ્થાન આરંભાયું હતું. ‘તણખા’ની નવલિકાઓથી ગુજરાતી નવલિકા પ્રથમ વાર ઉત્કૃષ્ટ સાહિત્યિક સ્તર પર પ્રતિષ્ઠિત થઈ. ઉમાશંકર જોશીએ એ વિશે યોગ્ય જ નોંધ્યું છે : “ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દૃઢમૂલ થયો.”<ref>‘સંસ્કૃતિ’ : આમુખ, ‘ધૂમકેતુ : સ્થિર અને ચિર જ્યોતિ’, એપ્રિલ ૧૯૬૫નો અંક.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૨}} | {{center|૨}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવલિકાના સર્જન અને વિવેચન પરત્વે ધૂમકેતુએ જે અભિગમ દાખવ્યો, અને એ વિશે જે વિચારવલણો પ્રગટ | નવલિકાના સર્જન અને વિવેચન પરત્વે ધૂમકેતુએ જે અભિગમ દાખવ્યો, અને એ વિશે જે વિચારવલણો પ્રગટ કર્યાં<ref>‘સાહિત્યવિચારણા’ (લે. ધૂમકેતુ)ના નવલિકાવિભાગનાં લખાણો અહીં ઉદ્દિષ્ટ છે.</ref> તે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, તેઓ પોતાના સમયમાં નવલિકાને એક શિષ્ટ, ગંભીર, સ્વતંત્ર અને સત્ત્વસંપન્ન કળાપ્રકાર તરીકે પ્રતિષ્ઠિત કરવા સન્નિષ્ઠ પ્રયત્નો કરી રહ્યા હતા. નવલિકા જેવા પરિમિત સાહિત્ય પ્રકારમાંયે માનવજીવનનાં ગૂઢ રહસ્યો નિરૂપી શકાય, એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહતા હતા. નવલકથાની જેમ જીવનની ઊંડી ફિલસૂફી કે જીવન-મૃત્યુના કૂટ પ્રશ્નો એમાં ભલે સાંગોપાંગ રજૂ થઈ ન શકે, પણ એવા પ્રશ્નોનું ‘સૂચન’ તો થઈ શકે, એવી તેમની શ્રદ્ધા રહી હતી. એમ સમજાય છે કે નવલકથા જેવા વિસ્તૃત સાહિત્ય-પ્રકારની સામે, નવલિકાને એક અલગ અને સ્વતંત્ર પ્રકાર લેખે ગૌરવ પ્રાપ્ત થયું નહોતું ત્યારે, ધૂમકેતુએ એની પ્રાણપ્રતિષ્ઠા કરવાના સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા. | ||
અલબત્ત, નવલિકાના સ્વરૂપ વિશે જે વિભાવના તેમણે બાંધી હતી તેમાં કેટલાક ચર્ચાસ્પદ મુદ્દાઓ પડેલા દેખાશે. તેમની આ વિશેની વ્યાખ્યાવિચારણાઓનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે, નવા યુગની ટૂંકી વાર્તાને પ્રાચીન ધર્મકથા અને ટૂંકી બોધકથાની કોટિએ મૂકીને, તેઓ તેનો વિચાર કરવા પ્રવૃત્ત થયા છે. ઉપનિષદની આખ્યાયિકાઓની જેમ આજની નવલિકા પણ ગૂઢ જીવનદર્શન વ્યક્ત કરવા સમર્થ બને એવી અપેક્ષા તેમણે મૂકી છે. એટલું જ નહિ, પ્રાચીન બોધકથા પણ એની રીતે ટૂંકી વાર્તા જ હતી, એવો ખ્યાલ પણ તેઓ કેળવી રહ્યા દેખાય છે. વળી, સાહિત્ય-માત્રનો વિષય ‘સનાતન માનવી’ છે એમ તેઓ કહે છે. અને એ રીતે, નવલિકાની વસ્તુસામગ્રી પ્રાચીન-અર્વાચીન કોઈપણ સમયના વૃત્તાંતમાંથી પ્રાપ્ત થઈ શકે, એમ તેઓ સૂચવી દે છે. | અલબત્ત, નવલિકાના સ્વરૂપ વિશે જે વિભાવના તેમણે બાંધી હતી તેમાં કેટલાક ચર્ચાસ્પદ મુદ્દાઓ પડેલા દેખાશે. તેમની આ વિશેની વ્યાખ્યાવિચારણાઓનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે, નવા યુગની ટૂંકી વાર્તાને પ્રાચીન ધર્મકથા અને ટૂંકી બોધકથાની કોટિએ મૂકીને, તેઓ તેનો વિચાર કરવા પ્રવૃત્ત થયા છે. ઉપનિષદની આખ્યાયિકાઓની જેમ આજની નવલિકા પણ ગૂઢ જીવનદર્શન વ્યક્ત કરવા સમર્થ બને એવી અપેક્ષા તેમણે મૂકી છે. એટલું જ નહિ, પ્રાચીન બોધકથા પણ એની રીતે ટૂંકી વાર્તા જ હતી, એવો ખ્યાલ પણ તેઓ કેળવી રહ્યા દેખાય છે. વળી, સાહિત્ય-માત્રનો વિષય ‘સનાતન માનવી’ છે એમ તેઓ કહે છે. અને એ રીતે, નવલિકાની વસ્તુસામગ્રી પ્રાચીન-અર્વાચીન કોઈપણ સમયના વૃત્તાંતમાંથી પ્રાપ્ત થઈ શકે, એમ તેઓ સૂચવી દે છે. | ||
આમ જુઓ તો, નવલિકાની કળા વિશેની વિચારણામાં, તેના નાજુક લાવણ્યમય રૂપ પર તેમની દૃષ્ટિ સતત મંડાયેલી રહી છે. નવલિકાના સમગ્ર સંવિધાનમાં કશુંક અવર્ણ્ય સૌંદર્ય ઝળહળી રહે છે, એવી તેમની પ્રતીતિ રહી છે. પણ આકૃતિ વિશેની તેમની સમજ પ્રમાણમાં ઉપરછલ્લી હોવાનું સમજાય છે. વધુમાં વધુ વિષયનિરૂપણમાં અંગોપાંગોની સમપ્રમાણતા લાઘવ અને સચોટતા સિદ્ધ થવાં જોઈએ, એમ જ તેમને અભિપ્રેત જણાય છે. ઉત્તમ રચના ‘મોતી જેવી તેજો મૂર્તિ’ બની આવે એવી અપેક્ષાયે તેમણે રજૂ કરી છે : નવલિકાની વ્યંજનાશક્તિનો મહિમા પણ તેઓ કરે છે : “જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા. નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાડીને જે કહેવાનું હોય તેનો ધ્વનિ જ - તણખો - મૂકે છે.” બીજા એક સંદર્ભમાં તેઓ એમ કહે છે : “ધ્વનિ મૂકવાની રીતિ એ ટૂંકી વાર્તાનો પ્રાણનો પણ પ્રાણ છે.” આ રીતે નવલિકાના કળાપ્રકારની દૃષ્ટિએ ધૂમકેતુએ રચનારીતિનું ફરી ફરીને મહત્ત્વ કર્યું છે – યોગ્ય રીતે જ કર્યું છે – અને છતાં, આધુનિક નવલિકાને તેઓ પ્રાચીન બોધકથાથી ભિન્ન સ્વતંત્ર પ્રકાર લેખવવા જેટલા પૂરતા સ્પષ્ટ બની શક્યા નથી. હકીકતમાં, નવલિકામાં રચનારીતિના પ્રશ્નો તેમાં વ્યક્ત થવા મથતી આધુનિક માનવસંવિત્તિ જોડે સીધા. સંકળાયેલા છે. | આમ જુઓ તો, નવલિકાની કળા વિશેની વિચારણામાં, તેના નાજુક લાવણ્યમય રૂપ પર તેમની દૃષ્ટિ સતત મંડાયેલી રહી છે. નવલિકાના સમગ્ર સંવિધાનમાં કશુંક અવર્ણ્ય સૌંદર્ય ઝળહળી રહે છે, એવી તેમની પ્રતીતિ રહી છે. પણ આકૃતિ વિશેની તેમની સમજ પ્રમાણમાં ઉપરછલ્લી હોવાનું સમજાય છે. વધુમાં વધુ વિષયનિરૂપણમાં અંગોપાંગોની સમપ્રમાણતા લાઘવ અને સચોટતા સિદ્ધ થવાં જોઈએ, એમ જ તેમને અભિપ્રેત જણાય છે. ઉત્તમ રચના ‘મોતી જેવી તેજો મૂર્તિ’ બની આવે એવી અપેક્ષાયે તેમણે રજૂ કરી છે : નવલિકાની વ્યંજનાશક્તિનો મહિમા પણ તેઓ કરે છે : “જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા. નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાડીને જે કહેવાનું હોય તેનો ધ્વનિ જ - તણખો - મૂકે છે.” બીજા એક સંદર્ભમાં તેઓ એમ કહે છે : “ધ્વનિ મૂકવાની રીતિ એ ટૂંકી વાર્તાનો પ્રાણનો પણ પ્રાણ છે.” આ રીતે નવલિકાના કળાપ્રકારની દૃષ્ટિએ ધૂમકેતુએ રચનારીતિનું ફરી ફરીને મહત્ત્વ કર્યું છે – યોગ્ય રીતે જ કર્યું છે – અને છતાં, આધુનિક નવલિકાને તેઓ પ્રાચીન બોધકથાથી ભિન્ન સ્વતંત્ર પ્રકાર લેખવવા જેટલા પૂરતા સ્પષ્ટ બની શક્યા નથી. હકીકતમાં, નવલિકામાં રચનારીતિના પ્રશ્નો તેમાં વ્યક્ત થવા મથતી આધુનિક માનવસંવિત્તિ જોડે સીધા. સંકળાયેલા છે. | ||