વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/F: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary

Line 17: Line 17:
{{hi|'''Frankfurt school of Criticism ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયનું વિવેચન''' માર્ક્‌સવાદને પુરસ્કારનારા ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયના વિવેચકો સોવિયેટ સિદ્ધાંતકારોની જેમ આર્થિક વિચારધારાને બદલે તત્ત્વવિચારમાં અને સૌંદર્યવિચારમાં વધુ રોકાયેલા છે. એમનો વિવેચન સિદ્ધાંત સંસ્કૃતિ અંતર્ગત નિહિત એવા સત્તા સંબંધોને પ્રગટ કરવા ચાહે છે. અડોર્નો, હોર્ક હેયમર અને માર્ક્યુઝ જેવામાં આ જોઈ શકાય છે.}}

{{hi|'''Free indirect discourse જુઓ, FIS.}}

{{hi|'''F(ree) I(ndirect) S(peech) મુક્ત પરોક્ષ ઉક્તિ''' ચાર્લ્સ બાલીએ આપેલી સંજ્ઞા. એને ‘મુક્ત પરોક્ષ પ્રોક્તિ’ (Free indirect discourse) પણ કહેવાય છે. આમ તો આ પરોક્ષ ઉક્તિનો એક વર્ગ છે. પરંતુ એમાં પરોક્ષ ઉક્તિના ત્રીજા પુરુષને અને ભૂતકાળને પ્રત્યક્ષ ઉક્તિના વિન્યાસ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની શક્યતાઓ અને એના શબ્દક્રમ સાથે સંયોજિત કરવામાં આવે છે. આથી એમાં દૃષ્ટિબિંદુ, નિરૂપણવિષયક આધિપત્ય અને મનોવાસ્તવની બૃહદ્‌ વિવેચનાત્મક સમસ્યાઓ પ્રવેશ પામે છે. એક રીતે જોઈએ તો એમાં દ્વિર્ભાવ છે; પાત્રની ઉક્તિને પણ એ રજૂ કરે છે અને નિરૂપકની ઉપસ્થિતિનાં એંધાણને પણ એ જાળવે છે. નિરૂપકના એંધાણ સમભાવ કે વ્યંગ દ્વારા વ્યક્ત થતા કાકુઓમાં કે મૂળની ઉક્તિની પુનરાવૃત્તિ નહીં પણ એની થતી પુનર્વ્યવસ્થામાં જોવા મળે છે. એટલે કે આ ઉક્તિ અંતર્ગત-ઉક્તિ છે અને ઉક્તિ અંગેની પણ ઉક્તિ છે. મિખાઈલ બખ્તિન અને વોલોશિનોવે એમના સંવાદપરક ભાષા સિદ્ધાંતમાં મુક્ત પરોક્ષ ઉક્તિને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મુક્ત પરોક્ષ ઉક્તિને ‘વક્તા-સંસક્તિ પ્રતિમાન’ તરીકે પણ ઓળખાવાય છે. યેસ્પર્સને એને ‘પ્રતિનિહિત ઉક્તિ’ (represented speech)ની સંજ્ઞા આપી છે.

આ ઉપરાંત ‘Discours direct impropre’ (Kalik-Teljatnicova); ‘Psuedo-objektive Rede’ (Spitzer); ‘Semi indirect Style’ (Kruisinga); Independent form of indirect discourse (curme), ‘Narrated monologue’ (Cohn); ‘Substitutionary narration’ (Fehr, Hernadi); ‘Erlebte Rede’ (Lorck); ‘Rede als tatsache (Lerch); ‘Verschlcierte Rede’ (Kalepky) વગેરે સંજ્ઞાઓ પણ પ્રચલિત છે.
રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી આનું એક ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોંભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખો પાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સુંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’
અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે.}}

{{hi|'''Freytag’s pyramid ફ્રે્યટાગનો પિરામિડ''' જર્મન વિવેચક ગુસ્તાન ફ્રે્યટાગે નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :}}
રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી આનું એક ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોંભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખો પાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સુંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’
અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે.}}
{{hi|'''Freytag’s pyramid ફ્રે્યટાગનો પિરામિડ''' જર્મન વિવેચક ગુસ્તાન ફ્રે્યટાગે નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :
[[File:Vishishtha Sahitya Sangna Kosh Image 1.png|center|300px]]

{{hi|'''Frotteurism (ફ્રોટયુરિઝમ) અપમાર્જન ચિત્રકલામાં પેન્સિલ, ચોક કે કોલસો ઘસીને દૃશ્યપ્રભાવ ઊભો કરવા વપરાતી રચનારીતિ ‘માર્જન’ તરીકે ઓળખાય છે. આ ઉપરથી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા જાહેરસ્થાનોમાં લાગ મળતાં પુરુષ જે પ્રકારે સ્ત્રીશરીર સાથે લિંગઘર્ષણ કરે છે એની મનોવૃત્તિને નિર્દેશે છે.}}

{{hi|'''Funambulism બજાણિયાગીરી આધુનિક જગતમાં ચિંતા, શૂન્યતા અને ભયાવહતાની વચ્ચે ક્ષણે ક્ષણે કુશળ બજાણિયાની જેમ સમતુલા જાળવતા આજના સર્જકને અનુલક્ષીને જિયોર્જિયો મેલક્યોરીએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ સંજ્ઞા ખાસ તો જોખમને સૂચવે છે.}}
{{hi|'''Funambulism બજાણિયાગીરી''' આધુનિક જગતમાં ચિંતા, શૂન્યતા અને ભયાવહતાની વચ્ચે ક્ષણે ક્ષણે કુશળ બજાણિયાની જેમ સમતુલા જાળવતા આજના સર્જકને અનુલક્ષીને જિયોર્જિયો મેલક્યોરીએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ સંજ્ઞા ખાસ તો જોખમને સૂચવે છે.}}
{{hi|'''Functionalism હેતુસાધકતાવાદ કેટલાક સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશવિજ્ઞાનીઓ દ્વારા પુરસ્કૃત સિદ્ધાંત. આ સિદ્ધાંત સમાજને એક વ્યવસ્થાતંત્ર રૂપે જુએ છે. અને આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં વિવિધ સંસ્થાઓ, સત્તામંડળો અને કાર્યપ્રણાલિઓની ભૂમિકાઓ પર ભાર આપે છે. આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં સહાય કરનાર હેતુસાધક છે, વ્યવસ્થાતંત્રને તોડી પાડનાર દુર્હેતુસાધક છે, તો વ્યવસ્થાતંત્ર અંગે કોઈ પણ ભૂમિકા ન ભજવનાર નિર્હેતુસાધક છે.}}
{{hi|'''Functionalism હેતુસાધકતાવાદ''' કેટલાક સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશવિજ્ઞાનીઓ દ્વારા પુરસ્કૃત સિદ્ધાંત. આ સિદ્ધાંત સમાજને એક વ્યવસ્થાતંત્ર રૂપે જુએ છે. અને આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં વિવિધ સંસ્થાઓ, સત્તામંડળો અને કાર્યપ્રણાલિઓની ભૂમિકાઓ પર ભાર આપે છે. આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં સહાય કરનાર હેતુસાધક છે, વ્યવસ્થાતંત્રને તોડી પાડનાર દુર્હેતુસાધક છે, તો વ્યવસ્થાતંત્ર અંગે કોઈ પણ ભૂમિકા ન ભજવનાર નિર્હેતુસાધક છે.}}
{{hi|'''Funk art લોકાગ્રાહ્ય કલા ઘરવખરીમાંથી કે ઔદ્યોગિક સામગ્રીમાંથી બનાવેલી લોકપ્રિય કલા.}}
{{hi|'''Funk art લોકાગ્રાહ્ય કલા''' ઘરવખરીમાંથી કે ઔદ્યોગિક સામગ્રીમાંથી બનાવેલી લોકપ્રિય કલા.}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu