31,371
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|U}} | ||
{{hi|'''Unanimism એકચિત્તવાદ''' ૧૯૨૦-૩૦ની આસપાસના ફ્રેન્ચ કવિજૂથને લાગુ પડતી સંજ્ઞા. આ વાદ વોલ્ટ વ્હિટમનના વિશ્વબંધુતાના સિદ્ધાંતોથી પ્રભાવિત હતો. મનુષ્યને વ્યક્તિ તરીકે અને સમાજના અંગરૂપે તેમ જ સમાજને અન્ય સમાજોના સંદર્ભમાં જોવાની એની દાર્શનિક પીઠિકા છે. આ વાદના પ્રમુખ લેખકોમાં ઝૂલ રોમાં અને જોરજિઝ દ્યુમેલનો સમાવેશ થાય છે.}} | {{hi|'''Unanimism એકચિત્તવાદ''' ૧૯૨૦-૩૦ની આસપાસના ફ્રેન્ચ કવિજૂથને લાગુ પડતી સંજ્ઞા. આ વાદ વોલ્ટ વ્હિટમનના વિશ્વબંધુતાના સિદ્ધાંતોથી પ્રભાવિત હતો. મનુષ્યને વ્યક્તિ તરીકે અને સમાજના અંગરૂપે તેમ જ સમાજને અન્ય સમાજોના સંદર્ભમાં જોવાની એની દાર્શનિક પીઠિકા છે. આ વાદના પ્રમુખ લેખકોમાં ઝૂલ રોમાં અને જોરજિઝ દ્યુમેલનો સમાવેશ થાય છે.}} | ||
{{hi|'''Underlexicalization અલ્પશબ્દકરણ''' શબ્દભંડોળ અંગેના મનોભાષાવૈજ્ઞાનિક સિદ્ધાંત અંતર્ગત આ સંજ્ઞાનું સ્થાન છે. અપરિચિત વસ્તુ માટે ભાષકનું શબ્દભંડોળ કમ પડતાં અથવા તો એને માટેની સંજ્ઞા હાથ ન ચડતાં સંકુલ વાક્યખંડ દ્વારા એની ઓછા શબ્દોમાં અભિવ્યક્તિ થાય છે. આ અલ્પશબ્દકરણની ક્રિયામાં ‘શબ્દગત દમન’ છે. આનાથી ઊલટું કોઈ એક વિચાર કે વસ્તુ માટે ઘણી બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે, એમાં ઘણા બધા પર્યાયો અને અર્ધપર્યાયો સમાવવામાં આવે ત્યારે એ અતિશબ્દકરણ(Overlexicalization)ની ક્રિયા છે. પદલોપ અને પદલોભ દ્વારા આ બંને ક્રિયાઓ જોઈ શકાય છે.}} | {{hi|'''Underlexicalization અલ્પશબ્દકરણ''' શબ્દભંડોળ અંગેના મનોભાષાવૈજ્ઞાનિક સિદ્ધાંત અંતર્ગત આ સંજ્ઞાનું સ્થાન છે. અપરિચિત વસ્તુ માટે ભાષકનું શબ્દભંડોળ કમ પડતાં અથવા તો એને માટેની સંજ્ઞા હાથ ન ચડતાં સંકુલ વાક્યખંડ દ્વારા એની ઓછા શબ્દોમાં અભિવ્યક્તિ થાય છે. આ અલ્પશબ્દકરણની ક્રિયામાં ‘શબ્દગત દમન’ છે. આનાથી ઊલટું કોઈ એક વિચાર કે વસ્તુ માટે ઘણી બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે, એમાં ઘણા બધા પર્યાયો અને અર્ધપર્યાયો સમાવવામાં આવે ત્યારે એ અતિશબ્દકરણ(Overlexicalization)ની ક્રિયા છે. પદલોપ અને પદલોભ દ્વારા આ બંને ક્રિયાઓ જોઈ શકાય છે.}} | ||