26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 68: | Line 68: | ||
વિનોદની "પરંતુ"-થી "તુણ્ડિલ-તુણ્ડિકા" લગીની સમગ્ર સૃષ્ટિમાં આવી કાવ્યસ્થ અર્થસમ્પદા ભરી પડી છે પણ આપણે તો જરા-જીરણ ચિત્તમાંચડા પરથી – વૉર્ન આઉટ માઈન્ડસૅટ પરથી – એમને માત્ર ગીતકવિ રૂપે ઓળખાવવાનું જ ચાલુ રાખ્યું છે! | વિનોદની "પરંતુ"-થી "તુણ્ડિલ-તુણ્ડિકા" લગીની સમગ્ર સૃષ્ટિમાં આવી કાવ્યસ્થ અર્થસમ્પદા ભરી પડી છે પણ આપણે તો જરા-જીરણ ચિત્તમાંચડા પરથી – વૉર્ન આઉટ માઈન્ડસૅટ પરથી – એમને માત્ર ગીતકવિ રૂપે ઓળખાવવાનું જ ચાલુ રાખ્યું છે! | ||
એ જ ચિત્તમાંચડેથી મણિલાલને ઘરવતનગામપરિવેશના કવિ કહ્યા કરીએ છીએ. પણ – | એ જ ચિત્તમાંચડેથી મણિલાલને ઘરવતનગામપરિવેશના કવિ કહ્યા કરીએ છીએ. પણ – | ||
"સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે એ કોણ!/ ટહૂકો થઈને પંખીમાંથી છૂટે છે કોણ!" – કે | |||
"શું હશે પહાડોમાં?/ પહાડોની પેલે પાર શું હશે?" – કે | ::"સૂકાતું સૂકાતું જળમાં ખૂટે છે એ કોણ!/ ટહૂકો થઈને પંખીમાંથી | ||
"મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, / ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?/ શું હશે મારા પ્રવાસમાં?" – | :::: છૂટે છે કોણ!" – કે | ||
:"શું હશે પહાડોમાં?/ પહાડોની પેલે પાર શું હશે?" – કે | |||
::"મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું, / ક્યાંય દીવો બળતો નથી | |||
::::તે શું હશે?/ શું હશે મારા પ્રવાસમાં?" – | |||
વગેરેમાં જે પરિશુદ્ધ જિજ્ઞાસા છે, વળી, એમાં જે અસાધારણ પ્રવાસનું ઇંગિત છે તે વિચારવાલાયક છે, કહી બતાવવાલાયક છે, પણ આપણે એ નથી કરતા! | વગેરેમાં જે પરિશુદ્ધ જિજ્ઞાસા છે, વળી, એમાં જે અસાધારણ પ્રવાસનું ઇંગિત છે તે વિચારવાલાયક છે, કહી બતાવવાલાયક છે, પણ આપણે એ નથી કરતા! | ||
"શમણાંમાં સૂર્યોદય થાય/ ને ખીણોમાં ઝરણાં ફૂટે!/ પછી સવારે/ ખળખળ ખળખળ વહેવા માંડે તું –/ આ અરણ્યથી તે અરણ્ય સુધી..."-માં | |||
::"શમણાંમાં સૂર્યોદય થાય/ ને ખીણોમાં ઝરણાં ફૂટે!/ પછી સવારે/ ખળખળ ખળખળ વહેવા માંડે તું –/ આ અરણ્યથી તે અરણ્ય સુધી..."-માં | |||
આ અરણ્ય કયું અને તે અરણ્ય કયું એની પંચાતમાં આપણે નથી પડતા. | આ અરણ્ય કયું અને તે અરણ્ય કયું એની પંચાતમાં આપણે નથી પડતા. | ||
"માટી અને મેઘનાં મન મળી ગયાં છે"-માં | "માટી અને મેઘનાં મન મળી ગયાં છે"-માં | ||
જે અપ્રતિમ મેળ છે તે કેટલો તો શામક છે પણ આપણને એ શમનની માણસજોગી વાત માંડવામાં રસ નથી પડતો. આપણે તો બસ "ગામ જવાની હઠ છોડી દે" નામના ગઝલ-ગાનને નામે જ મણિલાલને પૉંખ્યા કરીએ છીએ! | જે અપ્રતિમ મેળ છે તે કેટલો તો શામક છે પણ આપણને એ શમનની માણસજોગી વાત માંડવામાં રસ નથી પડતો. આપણે તો બસ "ગામ જવાની હઠ છોડી દે" નામના ગઝલ-ગાનને નામે જ મણિલાલને પૉંખ્યા કરીએ છીએ! | ||
બાબુના દૃષ્ટાન્તમાં મોટાભાગના વિવેચકો આ માણસ આપણા જેવું નથી લખતો ને જે લખે છે તે અગડમ્ બગડમ્ છે એમ બારોબારનો ફૅંસલો કરીને પોતાને રસ્તે ફંટાઈ જાય છે. તો વળી, બાબુ સુથાર આપણી કવિતામાં "અંતર મંતર જાદુ મંતર/ મેલડી વંતરી ભૂત શિકોતર" લાવ્યા કહીને પડીકું વાળી દેવાય છે. પણ એ કવિ જો એમ લખતા હોય કે – | બાબુના દૃષ્ટાન્તમાં મોટાભાગના વિવેચકો આ માણસ આપણા જેવું નથી લખતો ને જે લખે છે તે અગડમ્ બગડમ્ છે એમ બારોબારનો ફૅંસલો કરીને પોતાને રસ્તે ફંટાઈ જાય છે. તો વળી, બાબુ સુથાર આપણી કવિતામાં "અંતર મંતર જાદુ મંતર/ મેલડી વંતરી ભૂત શિકોતર" લાવ્યા કહીને પડીકું વાળી દેવાય છે. પણ એ કવિ જો એમ લખતા હોય કે – | ||
"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે "શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ ને ભેજ"– | |||
તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું. | ::"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે | ||
::::"શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના | |||
:::::માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ | |||
:::::ને ભેજ"– | |||
તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.{{Poem2Close}} | |||
edits