પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
::::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
::::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.

::‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
:‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
:::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::::::: તું તારી રીતે જા...’
:::::::: તું તારી રીતે જા...’
Line 101: Line 101:
વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?

બે દ્‌હાડીનાં મૂલ સ.
::બે દ્‌હાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
::::અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.
::::::બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.
એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –
એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –
‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
::‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
::::હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
ભલા ભાઈ!
::::::ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’
::::::::દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’
યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?

‘ખમા! બાપા ખમા!
::‘ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
::::કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ.
::::::પણ તમે તો મનખાદેવ.
બાપડા કાળિયાને શી ખબર
::::::::બાપડા કાળિયાને શી ખબર
અમારાથી શૂરાતન ના થાય?’
::::::::::અમારાથી શૂરાતન ના થાય?’
અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.
*
 
જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે –    દા.ત.
<center>'''*'''</center>
પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
 
ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના
જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે –     
*
દા.ત.
જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
::પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
::::ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના
જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
 
વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –
<center>'''*'''</center>
 
::જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
::::નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
::::::જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
::::::::વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –
કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.
કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
::કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
::::કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
::::::કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
::::::::કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
પૂર્વજનું સંધાન? અનુસંધાન?
::::::::::પૂર્વજનું સંધાન? અનુસંધાન?
એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ
એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ
અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
::અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
::::ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
::::::નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.
::::::::કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.
આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે.

આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –
આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –
આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
::આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.
::::કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
::એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.
::::ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.
આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ
આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ
કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
::કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...
::::જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...
ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે    છેઃ
ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે    છેઃ

ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
::ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
::::જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
:::::::::: પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
૦૦૦
<Center>૦૦૦</Center>
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
26,604

edits