32,163
edits
(+1) |
No edit summary |
||
| Line 50: | Line 50: | ||
'''એક સાંજની મુલાકાત''' | '''એક સાંજની મુલાકાત''' | ||
[[File:GTVI Image 75 139 Vaartao.png|200px|left]] | [[File:GTVI Image 75 139 Vaartao.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
ચંદ્રકાંત બક્ષીના ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧) વાર્તાસંગ્રહમાં આપણને ૧૯ વાર્તાઓ મળે છે. આ સર્જકનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘એક સાંજની મુલાકાત’ અને ‘મીરા’ વાર્તાસંગ્રહની વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની ‘૧૩૯ વાર્તાઓ ભાગ - ૧’માંથી લેવામાં આવી છે | ચંદ્રકાંત બક્ષીના ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧) વાર્તાસંગ્રહમાં આપણને ૧૯ વાર્તાઓ મળે છે. આ સર્જકનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘એક સાંજની મુલાકાત’ અને ‘મીરા’ વાર્તાસંગ્રહની વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની ‘૧૩૯ વાર્તાઓ ભાગ - ૧’માંથી લેવામાં આવી છે | ||
સંગ્રહની પહેલી વાર્તા ‘નાસ્તિક’માં ભગ્ન દામ્પત્યજીવનની વાત કરતાં કરતાં સર્જક વાર્તાન્તે તેમના સુખદ મિલનનો અણસાર આપી જાય છે. નાયક જયેશ પોતાની પત્નીના આવ્યાં પછી પોતાના જીવનમાં જે પરિવર્તન આવ્યું અને આશા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ. બંને વચ્ચે ભિન્નતા હોવા છતાં આશા હંમેશા તેનો સાથ આપવા તત્પર રહેતી. આશાએ જયેશને બદલ્યો પણ ખરો. પરંતુ, જીવનની અપેક્ષા, આકાંક્ષા, ઇચ્છાઓ જ્યારે ફળીભૂત થતી નથી. ત્યારે જીવન બે અંતિમો વચ્ચે આવી ઊભું રહે છે. આશા પૈસાદાર બાપની દીકરી હોવા છતાં, જયેશના ૧૨x૧૨ના ઘરમાં આવીને ખુશીથી પ્રસન્નતાપૂર્વક રહે છે. તેને ભગવાનમાં શ્રદ્ધા છે જ્યારે જયેશ અને આશા વચ્ચે ઝઘડો થતાં જયેશ પોતાનું ઘર છોડીને આશાને પોતાના બાપની ઘરે જવાનું કહે છે. પોતે ઘરે આવીને જુએ છે તો આશા પોતાની સાથે લાવેલી વસ્તુઓ જ લઈને પોતાના પિયર ચાલી ગઈ છે. જ્યારે જયેશ આ બધું જોતો હોય છે ત્યારે તેની નજર ઘીનો દીવો પ્રગટાવ્યાં વગરનો પડ્યો હતો તેના પર જાય છે. પરંતુ, મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હતી. આશા પોતાની સાથે લઈને ચાલી ગઈ હતી. તેને પોતાનું જીવન અને ઘર આશા વગર ખાલી લાગી રહ્યાં હતાં. આ જોઈને જયેશ તેને લેવા માટે ચાલી નીકળ્યો છે. વાર્તામાં જયેશ અસ્તિત્વવાદી, પૈસા કમાવીને ઉડાવતો તો બીજી બાજુ આશા ધાર્મિક હતી. બંનેમાં અંતર હતું. પરંતુ, વાર્તાના અંતે આશા જયેશમાં પ્રેમનો દીવો પ્રગટાવી દે છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘નાસ્તિક’ યોગ્ય છે. નાસ્તિક જયેશને આશા આસ્તિક બનાવી દે છે. તેનો સંકેત જયેશ આશાને લેવાને જાય છે તેમાં આપણને મળી જાય છે. | સંગ્રહની પહેલી વાર્તા ‘નાસ્તિક’માં ભગ્ન દામ્પત્યજીવનની વાત કરતાં કરતાં સર્જક વાર્તાન્તે તેમના સુખદ મિલનનો અણસાર આપી જાય છે. નાયક જયેશ પોતાની પત્નીના આવ્યાં પછી પોતાના જીવનમાં જે પરિવર્તન આવ્યું અને આશા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ. બંને વચ્ચે ભિન્નતા હોવા છતાં આશા હંમેશા તેનો સાથ આપવા તત્પર રહેતી. આશાએ જયેશને બદલ્યો પણ ખરો. પરંતુ, જીવનની અપેક્ષા, આકાંક્ષા, ઇચ્છાઓ જ્યારે ફળીભૂત થતી નથી. ત્યારે જીવન બે અંતિમો વચ્ચે આવી ઊભું રહે છે. આશા પૈસાદાર બાપની દીકરી હોવા છતાં, જયેશના ૧૨x૧૨ના ઘરમાં આવીને ખુશીથી પ્રસન્નતાપૂર્વક રહે છે. તેને ભગવાનમાં શ્રદ્ધા છે જ્યારે જયેશ અને આશા વચ્ચે ઝઘડો થતાં જયેશ પોતાનું ઘર છોડીને આશાને પોતાના બાપની ઘરે જવાનું કહે છે. પોતે ઘરે આવીને જુએ છે તો આશા પોતાની સાથે લાવેલી વસ્તુઓ જ લઈને પોતાના પિયર ચાલી ગઈ છે. જ્યારે જયેશ આ બધું જોતો હોય છે ત્યારે તેની નજર ઘીનો દીવો પ્રગટાવ્યાં વગરનો પડ્યો હતો તેના પર જાય છે. પરંતુ, મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હતી. આશા પોતાની સાથે લઈને ચાલી ગઈ હતી. તેને પોતાનું જીવન અને ઘર આશા વગર ખાલી લાગી રહ્યાં હતાં. આ જોઈને જયેશ તેને લેવા માટે ચાલી નીકળ્યો છે. વાર્તામાં જયેશ અસ્તિત્વવાદી, પૈસા કમાવીને ઉડાવતો તો બીજી બાજુ આશા ધાર્મિક હતી. બંનેમાં અંતર હતું. પરંતુ, વાર્તાના અંતે આશા જયેશમાં પ્રેમનો દીવો પ્રગટાવી દે છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘નાસ્તિક’ યોગ્ય છે. નાસ્તિક જયેશને આશા આસ્તિક બનાવી દે છે. તેનો સંકેત જયેશ આશાને લેવાને જાય છે તેમાં આપણને મળી જાય છે. | ||
| Line 70: | Line 71: | ||
‘એક તાવીજની કિંમત’ વાર્તામાં અભણ, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં માનનારા નિમ્નવર્ગના ગરીબ કુટુંબની વાત કરવામાં આવી છે. કોલસાની ખાણમાં કામ કરવાથી પતિ મૃત્યુશય્યા પર છે ત્યારે ડૉક્ટર પાસે નહીં. પરંતુ, એક મૌલવી આવીને ખોટું તાવીજ આપી જાય છે. તે સોનાનું છે એમ કહી મૌલવી તેની કિંમત માંગે છે. રૂપિયા તો પોતાની પાસે ન હોવાથી તેના બદલામાં પોતાના પરિવારની બંને દીકરીઓને મૌલવી શહેરના બજારમાં લઈ જાય છે. અહીં વાર્તા પૂરી થાય છે. આમ, કુટુંબનો આધાર પતિ બચતો નથી, સાથે સાથે દીકરીઓને પણ વેચવી પડે છે. આ સમાજની કરુણ પણ વરવી વાસ્તવિકતા સર્જકે રજૂ કરી છે. એક તરફ ગરીબી અને અંધશ્રદ્ધામાં રિબાતા લોકો અને બીજી તરફ શોષક વર્ગ વાર્તામાં આલેખાયો છે. | ‘એક તાવીજની કિંમત’ વાર્તામાં અભણ, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં માનનારા નિમ્નવર્ગના ગરીબ કુટુંબની વાત કરવામાં આવી છે. કોલસાની ખાણમાં કામ કરવાથી પતિ મૃત્યુશય્યા પર છે ત્યારે ડૉક્ટર પાસે નહીં. પરંતુ, એક મૌલવી આવીને ખોટું તાવીજ આપી જાય છે. તે સોનાનું છે એમ કહી મૌલવી તેની કિંમત માંગે છે. રૂપિયા તો પોતાની પાસે ન હોવાથી તેના બદલામાં પોતાના પરિવારની બંને દીકરીઓને મૌલવી શહેરના બજારમાં લઈ જાય છે. અહીં વાર્તા પૂરી થાય છે. આમ, કુટુંબનો આધાર પતિ બચતો નથી, સાથે સાથે દીકરીઓને પણ વેચવી પડે છે. આ સમાજની કરુણ પણ વરવી વાસ્તવિકતા સર્જકે રજૂ કરી છે. એક તરફ ગરીબી અને અંધશ્રદ્ધામાં રિબાતા લોકો અને બીજી તરફ શોષક વર્ગ વાર્તામાં આલેખાયો છે. | ||
‘શનિવારની સાંજ’ વાર્તામાં પતિપત્નીની રોજિંદા જીવનની વાતચીત, એક ઘરેડમાં જીવાતું જીવન, એકધારાપણાના લીધે આવી ગયેલી સ્થિરતાની વાત સર્જકે કરી છે. એકસો નેવું રૂપિયાના પગારમાં પત્ની આશા, બેબી, ગામડે રહેતી મા અને વિધવા બહેનની જવાબદારીમાં પડતી ખેંચ નાયક માટે અસહ્ય બની રહે છે. શનિવારની સાંજ દરેક વ્યક્તિ માટે, પરિવારજન માટે ખાસ હોય છે. પરંતુ, નાયકને ઘરે જવું ગમતું નથી. પોતાનો પત્ની સાથે ઝઘડો થયો છે; આવકનો સ્રોત પૂરતો નથી; જવાબદારીઓથી લદાયેલ હોવાથી તે કંટાળી ગયો છે. રસ્તામાં તેને એક દલાલ મળી જાય છે ત્યારે તેને પોતાની પત્ની યાદ આવતા તે ઘરે આવીને પોતાનો ઝઘડો પૂરો કરી નાંખે છે. આમ, શરૂઆતમાં મુશ્કેલ લાગતું જીવન અંતમાં સુખાંતમાં પરિણમે છે. | ‘શનિવારની સાંજ’ વાર્તામાં પતિપત્નીની રોજિંદા જીવનની વાતચીત, એક ઘરેડમાં જીવાતું જીવન, એકધારાપણાના લીધે આવી ગયેલી સ્થિરતાની વાત સર્જકે કરી છે. એકસો નેવું રૂપિયાના પગારમાં પત્ની આશા, બેબી, ગામડે રહેતી મા અને વિધવા બહેનની જવાબદારીમાં પડતી ખેંચ નાયક માટે અસહ્ય બની રહે છે. શનિવારની સાંજ દરેક વ્યક્તિ માટે, પરિવારજન માટે ખાસ હોય છે. પરંતુ, નાયકને ઘરે જવું ગમતું નથી. પોતાનો પત્ની સાથે ઝઘડો થયો છે; આવકનો સ્રોત પૂરતો નથી; જવાબદારીઓથી લદાયેલ હોવાથી તે કંટાળી ગયો છે. રસ્તામાં તેને એક દલાલ મળી જાય છે ત્યારે તેને પોતાની પત્ની યાદ આવતા તે ઘરે આવીને પોતાનો ઝઘડો પૂરો કરી નાંખે છે. આમ, શરૂઆતમાં મુશ્કેલ લાગતું જીવન અંતમાં સુખાંતમાં પરિણમે છે. | ||
મીરા | {{Poem2Close}} | ||
'''મીરા''' | |||
{{Poem2Open}} | |||
‘મીરા’ (૧૯૬૫) ચંદ્રકાંત બક્ષીનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. તેમાં કુલ ૨૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના વિશે વિસ્તૃત વાત કરીએ. | ‘મીરા’ (૧૯૬૫) ચંદ્રકાંત બક્ષીનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. તેમાં કુલ ૨૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના વિશે વિસ્તૃત વાત કરીએ. | ||
‘સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી’ આ વાર્તા આજના સાંપ્રત સમયના મનુષ્યની વાત કરવામાં આવી છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં નામ, કામ, હોદ્દો કોઈ જગ્યાએ આવીને ઊભા રહી જાય છે. કેમ કે, એ તો બહારથી લાદવામાં આવ્યું છે. આપણું નામ પણ આપણું નથી. એ પણ બીજાએ આપેલું છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ. સ્લીપિંગ પિલ્સ તો આધાર છે બહારથી આપેલા જીવનનો; પરંતુ, ખરી વાત તો એકલતાથી પીડાતા વ્યક્તિની છે. | ‘સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી’ આ વાર્તા આજના સાંપ્રત સમયના મનુષ્યની વાત કરવામાં આવી છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં નામ, કામ, હોદ્દો કોઈ જગ્યાએ આવીને ઊભા રહી જાય છે. કેમ કે, એ તો બહારથી લાદવામાં આવ્યું છે. આપણું નામ પણ આપણું નથી. એ પણ બીજાએ આપેલું છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ. સ્લીપિંગ પિલ્સ તો આધાર છે બહારથી આપેલા જીવનનો; પરંતુ, ખરી વાત તો એકલતાથી પીડાતા વ્યક્તિની છે. | ||
| Line 100: | Line 103: | ||
ચંદ્રકાંત બક્ષી પાત્રોને અનુરૂપ ભાષાપ્રયોગ કરે છે. પાત્રો જે પરિવેશમાંથી આવે છે તે પ્રમાણે શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જેમકે, ‘ડૉક મઝદૂર’ની ભાષા. બક્ષીના પાત્રો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ શબ્દો પણ બોલે છે. ચંદ્રકાંત બક્ષીની સંવાદકલા પણ વૈવિધ્યસભર છે. ‘અફેર’માં સાથે મુસાફરી કરતાં મિસ નિવા આચાર્ય અને મિ. અનિલ શાહના સંવાદો; ‘ચાલવું’માં આભા અને જયના સંવાદ. | ચંદ્રકાંત બક્ષી પાત્રોને અનુરૂપ ભાષાપ્રયોગ કરે છે. પાત્રો જે પરિવેશમાંથી આવે છે તે પ્રમાણે શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જેમકે, ‘ડૉક મઝદૂર’ની ભાષા. બક્ષીના પાત્રો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ શબ્દો પણ બોલે છે. ચંદ્રકાંત બક્ષીની સંવાદકલા પણ વૈવિધ્યસભર છે. ‘અફેર’માં સાથે મુસાફરી કરતાં મિસ નિવા આચાર્ય અને મિ. અનિલ શાહના સંવાદો; ‘ચાલવું’માં આભા અને જયના સંવાદ. | ||
ચંદ્રકાંત બક્ષીની વર્ણનકળા પણ વૈવિધ્ય ભરપૂર છે. પરંતુ, ક્યારેક લંબાણયુક્ત વર્ણનો વાર્તાને નુકસાન પહોંચાડે છે. તેમના વર્ણનોમાં ટ્રેન, હૉસ્પિટલ, કોલસાની ખાણ, જેલ, ઝૂંપડપટ્ટી, તેની વસ્તી વારંવાર આલેખાયા છે. આમ, અમુક અપવાદોને બાદ કરતાં સર્જક ચંદ્રકાંત બક્ષીનું વાર્તા વિશ્વ વૈવિધ્યસભર છે. | ચંદ્રકાંત બક્ષીની વર્ણનકળા પણ વૈવિધ્ય ભરપૂર છે. પરંતુ, ક્યારેક લંબાણયુક્ત વર્ણનો વાર્તાને નુકસાન પહોંચાડે છે. તેમના વર્ણનોમાં ટ્રેન, હૉસ્પિટલ, કોલસાની ખાણ, જેલ, ઝૂંપડપટ્ટી, તેની વસ્તી વારંવાર આલેખાયા છે. આમ, અમુક અપવાદોને બાદ કરતાં સર્જક ચંદ્રકાંત બક્ષીનું વાર્તા વિશ્વ વૈવિધ્યસભર છે. | ||
{{Poem2Close}} | |||
{{rh|||<poem>ડૉ. ભાવિની કે. પંડ્યા | {{rh|||<poem>ડૉ. ભાવિની કે. પંડ્યા | ||
આસિસ્ટન્ટ પ્રોફેસર, | આસિસ્ટન્ટ પ્રોફેસર, | ||