32,111
edits
No edit summary |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
'''વાર્તા સર્જન :''' | '''વાર્તા સર્જન :''' | ||
[[File:GTVI Image 83 Pag Bolta lage chhe.png|200px|left]] | [[File:GTVI Image 83 Pag Bolta lage chhe.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
તારિણીબહેન પાસેથી ચાર વાર્તાસંગ્રહો ‘પગ બોલતા લાગે છે’ (૧૯૮૪), ‘રાજા મહારાજાની જે’ (૧૯૯૨), ‘મરૂન જામલી ગુલાબી’ (૨૦૦૩), ‘કોમળ પંચમ જ’ (૨૦૦૮) દ્વારા કુલ ૫૯ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. તેમની વાર્તાઓમાં અસ્તિત્વનો સંઘર્ષ, સંવેદનશૂન્યતા, રુગ્ણતામાંથી જન્મતી નિરાશા, વૈધવ્ય જેવા વિષયો કલ્પન, રૂપક, ભાષાના વિવિધ કાકુઓ, પુનરાવર્તન, પ્રવાહી ભાષાપ્રયોગ વડે આસ્વાદ્ય બન્યાં છે. ‘પગ બોલતા લાગે છે’ સંગ્રહની ‘અલૌકિક સિગરામ’, ‘કબરો પણ ચાલી શકે છે’, ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’, ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘હાલોલનો એક છોકરો’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’, ‘ક્ષણોનો પિરામિડ’ જેવી વાર્તાઓમાં સંવેદનની તીવ્ર અનુભૂતિ વાર્તારૂપ પામી છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’ અને ‘ક્ષણોનો પિરામિડ’ વાર્તામાં રુગ્ણ માનવીની મનોદશાનું આલેખન છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’નો રાકેશ ઘણો સમય હૉસ્પિટલમાં રહીને ઘરે આવ્યો છે અને શરૂ થઈ જાય છે મિત્રોની આવ-જા. રાકેશ માટે તેમના પ્રશ્નો અને આગમન કંટાળાજનક છે. મિત્રોના પ્રાસાનુસારી નામ અને મિત્રોની સાથે પ્રશ્નોને બારણામાંથી બહાર મોકલી દેવાની ક્રિયા દ્વારા આ કંટાળાનો ભાવ વ્યક્ત થયો છે. આ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા રાકેશની કાલ્પનિક દોડ શરૂ થાય છે, મિત્ર ચંદુના ખેતરની શોધ પરંતુ મળતું મેદાન. રાકેશની આ દોડને આલેખતી ભાષામાં પણ ઝડપનો અનુભવ થાય. દોડ બાદ પહોંચી ગયો પાછો હતો ત્યાંનો ત્યાં. ફરી બીજા દિવસે બાળપણના મિત્ર શરદને ઘેર પહોંચી જવું પરંતુ મિત્રના ત્રેવીસ માળના મકાનમાં શરદ ન મળતાં, ફરી પોતાના ઘેર આવી પહોંચે છે. વાર્તાની આરંભની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નથી પરંતુ લેખિકાએ અહીં રાકેશના પાત્ર નિમિત્તે રુગ્ણ માનવીની બાળમિત્રોની ઝંખના અને વર્તમાન ઔપચારિક મિત્રોથી ભાગી છૂટવાની માનસિકતાને આ માનસિક પરિભ્રમણ દ્વારા સક્ષમ રીતે આલેખ્યું છે. અંતે બારણાને અઢેલીને રાકેશના ઊભા રહી જવાની ક્રિયા સંબંધીઓ, મિત્રોના આગમન અને તેમના પ્રશ્નો દ્વારા અનુભવાતી ત્રાસદી અને અણગમાને પ્રગટ કરે છે. ‘પગ બોલતા લાગે છે’માં નાયક બાબુભાઈનું ત્રણ મહિના હૉસ્પિટલમાં રહી ઘરે જવાની ક્ષણના આલેખન દ્વારા માનવીની ટેવવશતાનું કલ્પન, પુનરાવર્તન, અધ્યાહાર અને દ્વિરુક્ત શબ્દો દ્વારા સચોટ આલેખન થયું છે. હૉસ્પિટલનો રૂમ છોડી ઘેર જતા લિફ્ટની રાહ જોતા સમયની તેમની સ્થિતિનું આલેખન પગ ધ્રૂજવા, આંખો સ્થિર ન રહેવી, આંખ, પગ, મગજ, જીભ બધાનું હાલવું વગેરે જેવી ક્રિયાઓ દ્વારા થયું છે, તેનાથી આગળ વધી તેમની માનસિકતાને ઇન્દ્રિય વ્યત્યય દ્વારા આલેખ્યું છે. આ સ્થિતિ સાથે સંઘર્ષ કરતા બાબુભાઈ સ્વસ્થ ચિત્તે ફરી લિફ્ટ પાસે આવી ઊભા રહે છે, પરંતુ હવે સ્વસ્થ ચિત્તની જેમ બધા અંગો પણ સ્વસ્થ છે! ‘સળગતો અંધકાર’ સર્વજ્ઞ કથનકેન્દ્ર દ્વારા કહેવાયેલી વાર્તામાં પણ રુગ્ણ નાયકનું આલેખન તેની સ્થિતિ અને ક્રિયાઓ દ્વારા થયું છે. પહેલી વાર નાયક ખાટલા પરથી પોતાની છતને તાકી રહેતા છતની તિરાડો, કરોળિયાના બાવાં અને ઝાકળનાં બિન્દુઓ ઉપર ચોંટેલી ધૂળને જોઈ રહ્યો છે. તો કરચલી પડ્યા વગરની ચાદર અને ઇસ્ત્રી કરેલા જેવો લેંઘો તેની જાતિય અશક્તિનો સંકેત છે. ત્યાર બાદ અંધકારના જુદાં જુદાં રૂપો અને ભૂતકાળમાં અંધકારના ટેકે માણેલી મજાનું સ્મરણ, લગ્નના પત્ની સાથે માણેલાં દસ વર્ષ અને લગ્ન પૂર્વે પણ અનેક સ્ત્રીઓ સાથે માણેલી મજાનો સંદર્ભ અને વર્તમાનની તુલના આરંભિત સંકેતને સઘન બનાવતા અંધકાર જાણે વર્તમાનમાં બળવતર બની તેના પર હાવી થવા લાગે છે. ઉત્સાહ વેરતી સવાર, આગ પ્રગટાવતી બપોર અને સોનેરી સાંજની રોજિંદી ઘટમાળની કલ્પના અને પોતાની તો એ જ સ્થિતિ. ભૂતકાળમાં શું કરી શકતો અને વર્તમાનમાં શું કરી શકશેના આલેખનમાં આવતા અધ્યાહારો ઘણું બધું સૂચવી જાય છે. નાયકની આ પીડિત માનસિકતાની પરાકાષ્ઠા તો – હવે એ રામની માફક એક પત્નીવ્રતથી પણ આગળ અપત્નીવ્રત પાળી શકશે, સરકારે બતાવેલા ત્રિકોણને ફગાવી શકશે, મેટરનીટી હૉમનો રસ્તો ભૂલી શકશે, પત્નીને બા બનાવી શકશે... કેટલું બધું મહાન કાર્ય એ કરી શકશે...’ જેવાં વિધાનોમાં છે. વક્રભાષા અને લેંઘા અને ખમીસને મસળવું, બે પગને એક સાથે ભીંસી ઊંધા સૂઈ જવાની ક્રિયા નાયકની ઉદ્વિગ્ન માનસિકતા, જાતિય અશક્તિએ જન્મતા અસંતોષને અસરકારક રીતે નિરૂપે છે. ‘ક્ષણોનો પિરામિડ’માં આઠ મહિનાની માંદગીને કારણે નરેન્દ્રની બદલાયેલી માનસિકતાનું આલેખન છે. બીમારી પહેલાંની પોતાની સ્થિતિમાં અને વર્તમાનમાં આવેલ પરિવર્તનને તુલનાવતા વર્તમાનમાં પોતાનાં, બાળકો માટે સેવેલાં સ્વપ્નોને પોતાની નજરની સામે તૂટતાં જોતા નરેન્દ્રની વર્તમાન સ્થિતિનું વેધક પ્રગટીકરણ છે. તો અસાધ્ય રોગમાં ઘેરાયેલા નરેન્દ્રને લઈ પત્ની રમાની વિડંબનાનું કલાત્મક નિરૂપણ – રમાનો સાવિત્રીનો પાર્ટ ભૂલી ગયાનો અનુભવ, પોતાના સુખી થવાની ભવિષ્યવાણી, માનવને પોતાની ઇચ્છા મુજબ રમાડનાર ઈશ્વર અને માનવીનું પડીકે બંધાયેલ ભાવિ, પતિ પોતાની બીમારી વિશે જાણી ન જાય તેથી તેને કોઈ પણ ભોગે છૂપાવવા હસતા મુખની પાછળ આંખોનાં જળાશય જેવા સંદર્ભો દ્વારા થયું છે. નરેન્દ્ર અને રમા બન્ને પાત્રોની સ્થિતિનું આલેખન માનવીની લાચારી અને નિયતીની પ્રબળતાને તાગે છે. ‘અલૌકિક સિગરામ’માં ટોળાથી અલિપ્ત રહેવા માંગતા માનવીના સંઘર્ષનું અલૌકિતના પાત્ર દ્વારા આલેખન છે. દિવસ, રાત પરિવારજનો, નિયમિતતા, નોકર વગેરે દ્વારા શિસ્તપૂર્ણ જીવનના આગ્રહથી ભાગી પ્રકૃતિને માણવાની અભિપ્સા, નાયકનું પોતાના અસ્તિત્વને સળ વિનાનું રાખવાની ઇચ્છા, સમયના ઘડિયાળને પોતાના હાથમાં લઈ લેવાની ઇચ્છા તેના અસ્તિત્વના સંઘર્ષને પ્રગટ કરે છે. નાયકની આ મથામણો છતાં આખરે સિગરામના બારણાંની તિરાડમાંથી પ્રવેશતો ધ્વનિ ફરી તેને ટોળા સાથે ભેળવી દે છે! વાર્તામાં પ્રયોજાયેલ કલ્પનયુક્ત ભાષા નાયકની ઇચ્છાઓ, માનવમનની નિર્બળતા અને સંઘર્ષને સચોટતાથી આલેખે છે. ‘કબરો પણ ચાલી શકે છે’નો ઈપાણ માત્ર નામથી જ વિશિષ્ટ નથી, પરંતુ વ્યક્તિત્વથી પણ વિશિષ્ટ છે. વાર્તાકારે તેની પ્રતીતિ તેની અસામાન્ય ક્રિયાઓ દ્વારા કરાવી છે. ઈપાણ અને કબર વચ્ચેની સમાનતા, ચાલવાની ક્રિયાનું પુનરાવર્તન, તેનું અસામાન્યપણું ખરેખર તો બાહ્ય ગતિશીલતા દ્વારા તેની આંતરિક સંવેદનશૂન્યતા આધુનિક માનવીને તાગે છે. ‘હાલોલનો એક છોકરો’ વાર્તામાં વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં જતા નવા વાતાવરણમાં એડજસ્ટ કરવા પોતાની જાત પ્રત્યે કઠોર બનતા નાયકનું સંયમિત આલેખન છે. મુંબઈથી હાલોલ આવ્યાંની પહેલી જ સવારે દાદી, કાકીના એક પછી એક છૂટતા આદેશ મા વિનાના રમાકાન્ત માટે અસહ્ય બને છે, પરંતુ તે પિતાની સ્થિતિને સમજી જાતને આ વાતાવરણમાં ઢાળવાના પ્રયાસ રૂપે એક જ વાડકામાં બધું ભેગું કરી જમવા લાગે છે! આગળ જતાં રમાકાન્તનો આ નિર્ણય અને પોતાના સ્વભાવને એકસમાન કરવાનો પ્રયાસ તેના જીવનનો ભાગ બની જાય છે! સયુંક્ત કુટુંબમાં આવી પડેલ રમાકાન્તને સમજતાં વાર નથી લાગતી કે શાંતિથી જીવવા માટે ટોળામાં સાથે જ ચાલવું પડશે! પોતાની જાતને એ ત્યાં સુધી સંયમિત કરી દે છે કે તેને બધાં ફળ અને શાકભાજીનો સ્વાદ એકસરખો લાગે છે! માટે જ તે બધાનો વહાલો બની શકે છે! ખરેખર તો રમાકાન્તનું આ પરિવર્તન સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાને નિર્દેશે છે. લેખિકાએ અન્ય વાર્તાઓમાં પણ સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાનું તટસ્થ આલેખન કર્યું છે. વાર્તાના અંતે પત્નીના આગ્રહ છતાં એક જ વાડકામાં બધું ભેગું કરી જમતા રમાકાન્તનું આલેખન વાર્તાકારની સૂઝ અને શીર્ષકને સાર્થક કરે છે. તો ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’ ભૂતકાળમાં થીજી ગયેલ વિધવા સ્ત્રીને આલેખે છે. ભૂતકાળમાં તેનું આવનજાવન હીંચકાની આવર્તનગતિ દ્વારા આરંભમાં જ સૂચવાયું છે. પછી તો સ્ત્રીના ભૂતકાળના ચાળીસ વર્ષોને સાચવી રાખવાના પ્રયાસોમાં તેના થીજેલ વ્યક્તિત્વનું પ્રગટીકરણ છે. | તારિણીબહેન પાસેથી ચાર વાર્તાસંગ્રહો ‘પગ બોલતા લાગે છે’ (૧૯૮૪), ‘રાજા મહારાજાની જે’ (૧૯૯૨), ‘મરૂન જામલી ગુલાબી’ (૨૦૦૩), ‘કોમળ પંચમ જ’ (૨૦૦૮) દ્વારા કુલ ૫૯ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. તેમની વાર્તાઓમાં અસ્તિત્વનો સંઘર્ષ, સંવેદનશૂન્યતા, રુગ્ણતામાંથી જન્મતી નિરાશા, વૈધવ્ય જેવા વિષયો કલ્પન, રૂપક, ભાષાના વિવિધ કાકુઓ, પુનરાવર્તન, પ્રવાહી ભાષાપ્રયોગ વડે આસ્વાદ્ય બન્યાં છે. ‘પગ બોલતા લાગે છે’ સંગ્રહની ‘અલૌકિક સિગરામ’, ‘કબરો પણ ચાલી શકે છે’, ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’, ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘હાલોલનો એક છોકરો’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’, ‘ક્ષણોનો પિરામિડ’ જેવી વાર્તાઓમાં સંવેદનની તીવ્ર અનુભૂતિ વાર્તારૂપ પામી છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’ અને ‘ક્ષણોનો પિરામિડ’ વાર્તામાં રુગ્ણ માનવીની મનોદશાનું આલેખન છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’નો રાકેશ ઘણો સમય હૉસ્પિટલમાં રહીને ઘરે આવ્યો છે અને શરૂ થઈ જાય છે મિત્રોની આવ-જા. રાકેશ માટે તેમના પ્રશ્નો અને આગમન કંટાળાજનક છે. મિત્રોના પ્રાસાનુસારી નામ અને મિત્રોની સાથે પ્રશ્નોને બારણામાંથી બહાર મોકલી દેવાની ક્રિયા દ્વારા આ કંટાળાનો ભાવ વ્યક્ત થયો છે. આ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા રાકેશની કાલ્પનિક દોડ શરૂ થાય છે, મિત્ર ચંદુના ખેતરની શોધ પરંતુ મળતું મેદાન. રાકેશની આ દોડને આલેખતી ભાષામાં પણ ઝડપનો અનુભવ થાય. દોડ બાદ પહોંચી ગયો પાછો હતો ત્યાંનો ત્યાં. ફરી બીજા દિવસે બાળપણના મિત્ર શરદને ઘેર પહોંચી જવું પરંતુ મિત્રના ત્રેવીસ માળના મકાનમાં શરદ ન મળતાં, ફરી પોતાના ઘેર આવી પહોંચે છે. વાર્તાની આરંભની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નથી પરંતુ લેખિકાએ અહીં રાકેશના પાત્ર નિમિત્તે રુગ્ણ માનવીની બાળમિત્રોની ઝંખના અને વર્તમાન ઔપચારિક મિત્રોથી ભાગી છૂટવાની માનસિકતાને આ માનસિક પરિભ્રમણ દ્વારા સક્ષમ રીતે આલેખ્યું છે. અંતે બારણાને અઢેલીને રાકેશના ઊભા રહી જવાની ક્રિયા સંબંધીઓ, મિત્રોના આગમન અને તેમના પ્રશ્નો દ્વારા અનુભવાતી ત્રાસદી અને અણગમાને પ્રગટ કરે છે. ‘પગ બોલતા લાગે છે’માં નાયક બાબુભાઈનું ત્રણ મહિના હૉસ્પિટલમાં રહી ઘરે જવાની ક્ષણના આલેખન દ્વારા માનવીની ટેવવશતાનું કલ્પન, પુનરાવર્તન, અધ્યાહાર અને દ્વિરુક્ત શબ્દો દ્વારા સચોટ આલેખન થયું છે. હૉસ્પિટલનો રૂમ છોડી ઘેર જતા લિફ્ટની રાહ જોતા સમયની તેમની સ્થિતિનું આલેખન પગ ધ્રૂજવા, આંખો સ્થિર ન રહેવી, આંખ, પગ, મગજ, જીભ બધાનું હાલવું વગેરે જેવી ક્રિયાઓ દ્વારા થયું છે, તેનાથી આગળ વધી તેમની માનસિકતાને ઇન્દ્રિય વ્યત્યય દ્વારા આલેખ્યું છે. આ સ્થિતિ સાથે સંઘર્ષ કરતા બાબુભાઈ સ્વસ્થ ચિત્તે ફરી લિફ્ટ પાસે આવી ઊભા રહે છે, પરંતુ હવે સ્વસ્થ ચિત્તની જેમ બધા અંગો પણ સ્વસ્થ છે! ‘સળગતો અંધકાર’ સર્વજ્ઞ કથનકેન્દ્ર દ્વારા કહેવાયેલી વાર્તામાં પણ રુગ્ણ નાયકનું આલેખન તેની સ્થિતિ અને ક્રિયાઓ દ્વારા થયું છે. પહેલી વાર નાયક ખાટલા પરથી પોતાની છતને તાકી રહેતા છતની તિરાડો, કરોળિયાના બાવાં અને ઝાકળનાં બિન્દુઓ ઉપર ચોંટેલી ધૂળને જોઈ રહ્યો છે. તો કરચલી પડ્યા વગરની ચાદર અને ઇસ્ત્રી કરેલા જેવો લેંઘો તેની જાતિય અશક્તિનો સંકેત છે. ત્યાર બાદ અંધકારના જુદાં જુદાં રૂપો અને ભૂતકાળમાં અંધકારના ટેકે માણેલી મજાનું સ્મરણ, લગ્નના પત્ની સાથે માણેલાં દસ વર્ષ અને લગ્ન પૂર્વે પણ અનેક સ્ત્રીઓ સાથે માણેલી મજાનો સંદર્ભ અને વર્તમાનની તુલના આરંભિત સંકેતને સઘન બનાવતા અંધકાર જાણે વર્તમાનમાં બળવતર બની તેના પર હાવી થવા લાગે છે. ઉત્સાહ વેરતી સવાર, આગ પ્રગટાવતી બપોર અને સોનેરી સાંજની રોજિંદી ઘટમાળની કલ્પના અને પોતાની તો એ જ સ્થિતિ. ભૂતકાળમાં શું કરી શકતો અને વર્તમાનમાં શું કરી શકશેના આલેખનમાં આવતા અધ્યાહારો ઘણું બધું સૂચવી જાય છે. નાયકની આ પીડિત માનસિકતાની પરાકાષ્ઠા તો – હવે એ રામની માફક એક પત્નીવ્રતથી પણ આગળ અપત્નીવ્રત પાળી શકશે, સરકારે બતાવેલા ત્રિકોણને ફગાવી શકશે, મેટરનીટી હૉમનો રસ્તો ભૂલી શકશે, પત્નીને બા બનાવી શકશે... કેટલું બધું મહાન કાર્ય એ કરી શકશે...’ જેવાં વિધાનોમાં છે. વક્રભાષા અને લેંઘા અને ખમીસને મસળવું, બે પગને એક સાથે ભીંસી ઊંધા સૂઈ જવાની ક્રિયા નાયકની ઉદ્વિગ્ન માનસિકતા, જાતિય અશક્તિએ જન્મતા અસંતોષને અસરકારક રીતે નિરૂપે છે. ‘ક્ષણોનો પિરામિડ’માં આઠ મહિનાની માંદગીને કારણે નરેન્દ્રની બદલાયેલી માનસિકતાનું આલેખન છે. બીમારી પહેલાંની પોતાની સ્થિતિમાં અને વર્તમાનમાં આવેલ પરિવર્તનને તુલનાવતા વર્તમાનમાં પોતાનાં, બાળકો માટે સેવેલાં સ્વપ્નોને પોતાની નજરની સામે તૂટતાં જોતા નરેન્દ્રની વર્તમાન સ્થિતિનું વેધક પ્રગટીકરણ છે. તો અસાધ્ય રોગમાં ઘેરાયેલા નરેન્દ્રને લઈ પત્ની રમાની વિડંબનાનું કલાત્મક નિરૂપણ – રમાનો સાવિત્રીનો પાર્ટ ભૂલી ગયાનો અનુભવ, પોતાના સુખી થવાની ભવિષ્યવાણી, માનવને પોતાની ઇચ્છા મુજબ રમાડનાર ઈશ્વર અને માનવીનું પડીકે બંધાયેલ ભાવિ, પતિ પોતાની બીમારી વિશે જાણી ન જાય તેથી તેને કોઈ પણ ભોગે છૂપાવવા હસતા મુખની પાછળ આંખોનાં જળાશય જેવા સંદર્ભો દ્વારા થયું છે. નરેન્દ્ર અને રમા બન્ને પાત્રોની સ્થિતિનું આલેખન માનવીની લાચારી અને નિયતીની પ્રબળતાને તાગે છે. ‘અલૌકિક સિગરામ’માં ટોળાથી અલિપ્ત રહેવા માંગતા માનવીના સંઘર્ષનું અલૌકિતના પાત્ર દ્વારા આલેખન છે. દિવસ, રાત પરિવારજનો, નિયમિતતા, નોકર વગેરે દ્વારા શિસ્તપૂર્ણ જીવનના આગ્રહથી ભાગી પ્રકૃતિને માણવાની અભિપ્સા, નાયકનું પોતાના અસ્તિત્વને સળ વિનાનું રાખવાની ઇચ્છા, સમયના ઘડિયાળને પોતાના હાથમાં લઈ લેવાની ઇચ્છા તેના અસ્તિત્વના સંઘર્ષને પ્રગટ કરે છે. નાયકની આ મથામણો છતાં આખરે સિગરામના બારણાંની તિરાડમાંથી પ્રવેશતો ધ્વનિ ફરી તેને ટોળા સાથે ભેળવી દે છે! વાર્તામાં પ્રયોજાયેલ કલ્પનયુક્ત ભાષા નાયકની ઇચ્છાઓ, માનવમનની નિર્બળતા અને સંઘર્ષને સચોટતાથી આલેખે છે. ‘કબરો પણ ચાલી શકે છે’નો ઈપાણ માત્ર નામથી જ વિશિષ્ટ નથી, પરંતુ વ્યક્તિત્વથી પણ વિશિષ્ટ છે. વાર્તાકારે તેની પ્રતીતિ તેની અસામાન્ય ક્રિયાઓ દ્વારા કરાવી છે. ઈપાણ અને કબર વચ્ચેની સમાનતા, ચાલવાની ક્રિયાનું પુનરાવર્તન, તેનું અસામાન્યપણું ખરેખર તો બાહ્ય ગતિશીલતા દ્વારા તેની આંતરિક સંવેદનશૂન્યતા આધુનિક માનવીને તાગે છે. ‘હાલોલનો એક છોકરો’ વાર્તામાં વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં જતા નવા વાતાવરણમાં એડજસ્ટ કરવા પોતાની જાત પ્રત્યે કઠોર બનતા નાયકનું સંયમિત આલેખન છે. મુંબઈથી હાલોલ આવ્યાંની પહેલી જ સવારે દાદી, કાકીના એક પછી એક છૂટતા આદેશ મા વિનાના રમાકાન્ત માટે અસહ્ય બને છે, પરંતુ તે પિતાની સ્થિતિને સમજી જાતને આ વાતાવરણમાં ઢાળવાના પ્રયાસ રૂપે એક જ વાડકામાં બધું ભેગું કરી જમવા લાગે છે! આગળ જતાં રમાકાન્તનો આ નિર્ણય અને પોતાના સ્વભાવને એકસમાન કરવાનો પ્રયાસ તેના જીવનનો ભાગ બની જાય છે! સયુંક્ત કુટુંબમાં આવી પડેલ રમાકાન્તને સમજતાં વાર નથી લાગતી કે શાંતિથી જીવવા માટે ટોળામાં સાથે જ ચાલવું પડશે! પોતાની જાતને એ ત્યાં સુધી સંયમિત કરી દે છે કે તેને બધાં ફળ અને શાકભાજીનો સ્વાદ એકસરખો લાગે છે! માટે જ તે બધાનો વહાલો બની શકે છે! ખરેખર તો રમાકાન્તનું આ પરિવર્તન સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાને નિર્દેશે છે. લેખિકાએ અન્ય વાર્તાઓમાં પણ સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાનું તટસ્થ આલેખન કર્યું છે. વાર્તાના અંતે પત્નીના આગ્રહ છતાં એક જ વાડકામાં બધું ભેગું કરી જમતા રમાકાન્તનું આલેખન વાર્તાકારની સૂઝ અને શીર્ષકને સાર્થક કરે છે. તો ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’ ભૂતકાળમાં થીજી ગયેલ વિધવા સ્ત્રીને આલેખે છે. ભૂતકાળમાં તેનું આવનજાવન હીંચકાની આવર્તનગતિ દ્વારા આરંભમાં જ સૂચવાયું છે. પછી તો સ્ત્રીના ભૂતકાળના ચાળીસ વર્ષોને સાચવી રાખવાના પ્રયાસોમાં તેના થીજેલ વ્યક્તિત્વનું પ્રગટીકરણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||