32,198
edits
No edit summary |
No edit summary |
||
| Line 40: | Line 40: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 93 Pragaitihasik Shoka Sabhaa.png|200px|left]] | [[File:GTVI Image 93 Pragaitihasik Shoka Sabhaa.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કિશોર જાદવનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ ઈ.સ. ૧૯૬૯માં પ્રકાશિત થયો હતો. ગુજરાતી સાહિત્યનો સાતમો દાયકો આધુનિકોના નવોન્મેષનો હતો. સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ઈ.સ. ૧૯૫૭માં પ્રકાશિત થયો હતો. એ સંગ્રહની ‘કિંચિત્’ શીર્ષકની પ્રસ્તાવનાએ અને વાર્તાઓએ પરંપરાગત સાહિત્યવિભાવના અને વાર્તાસર્જનથી પોતાની નવી ઓળખ આપી હતી. સુરેશ જોષીની સાહિત્યવિભાવના ભારતીય રસમીમાંસા અને આધુનિક યુરોપીય સાહિત્યમીમાંસાથી ઘડાયેલી હતી. તે જ રીતે તેમની કથાસાહિત્યની વિભાવના ઘડવામાં આધુનિક પાશ્ચાત્ય સર્જકો અને વિવેચકોનો હિસ્સો છે. જો કે સુરેશ જોષી પૂર્વે ગુજરાતી સાહિત્યના કેટલાક કવિઓ, વાર્તાકારો અને નૂતન સંવેદના વ્યક્ત કરતી કૃતિઓનું સર્જન આરંભ્યું હતું. હરિશ્ચન્દ્ર ભટ્ટે આધુનિક યુરોપીય કવિઓનો પરિચય કરાવ્યો હતો. તેમાં બૉદલેર અને લોર્કા મુખ્ય હતા. નિરંજન ભગતે ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓમાં નગરચેતનાનું વિષમ રૂપ પ્રગટ કર્યું. રાજેન્દ્ર શાહ, પ્રહ્લાદ પારેખ અને પ્રિયકાન્ત મણિયારની કાવ્યરચનાઓ ગાંધીયુગની જીવનભાવના અને સાહિત્યભાવનાથી ખસીને સૌંદર્યનિર્માણના નવા રસ્તે શબ્દસાધનાનું નવું જગત રચે છે. જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓ ખરા અર્થમાં ‘Realistic mode’નો અનુભવ કરાવે છે તેમાં પણ ખત્રીએ વાર્તાઓ પર કોઈ અમૂર્ત આદર્શ ભાવનાનો પડછાયો પડવા દીધો નથી. રણભૂમિના વિશિષ્ટ પરિવેશ વચ્ચે સતત આંતરસંઘર્ષ કરતાં પાત્રોની જીવનલીલાનું નૈસર્ગિક અને કાવ્યમય વાર્તાગદ્ય વડે રૂપ રચ્યું છે. તો જયંતિ દલાલે વાર્તાવિષયમાં શહેરી પરિવેશમાં જીવનખેલ ખેલતાં પાત્રોનાં આંતરબાહ્ય સંઘર્ષોને તાટસ્થ્યપૂર્વક નિરૂપ્યા છે. જયંતિ દલાલે ઘટનામાં રહેલી સ્થૂળતાને ઓગાળતી સર્જનપ્રક્રિયાનો ખાસ પક્ષ લીધો હતો. વાર્તાના વિષયને નિરૂપવાની વિવિધ નિરૂપણરીતિઓનો તેમણે સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. પીઠઝબકાર, આંતરચેતનાપ્રવાહ, કપોળકલ્પિત, પ્રતીક, પ્રાચીન ભારતીય કથાપદ્ધતિ, પૌરાણિક પાત્રોનો વર્તમાન જીવનસંદર્ભમાં વિનિયોગ જેવી નિરૂપણરીતિઓ ઘટનાના વજનને ઓગાળવા માટે સફળ નીવડી છે અને તેના વડે જીવનનું નૂતન દર્શન પ્રાપ્ત થાય છે. જો કે આધુનિકતાવાદી સમયગાળામાં જયંતિ દલાલની વાર્તાવિભાવના અને વાર્તાકૃતિઓનો ગંભીરપણે અભ્યાસ થયો નથી તેને કારણે સામાજિક વાસ્તવની સમાંતરે મનુષ્યના આંતરમનના વાસ્તવનું નિરૂપણ કરતી વાર્તાઓ તરફ વિવેચકોએ દુર્લક્ષ સેવ્યું હતું. આજે જો હવે આધુનિક કે નવી ગુજરાતી ટૂંકીવાર્તાનો ઇતિહાસ લખવાનું આયોજન થાય તો જયંત ખત્રી અને જયંતિ દલાલને પ્રથમ સ્થાન આપવું પડે. વતનવિચ્છેદની, મરણની, રણની વન્ધ્ય સૃષ્ટિ સાથે સંઘર્ષ કરતી માનવનિયતિની દારુણ દશાની, સંબંધોના ઓથારથી મુક્ત થવા ઝંખતી નારી ચેતનાની – એમ વિવિધ નૂતન સંવેદનાઓનું કલાપૂર્ણ આલેખન કરનાર જયંત ખત્રી આપણા સમર્થ પૂર્વ-આધુનિક સર્જક છે. આ સૌ સાહિત્ય સર્જકોમાં સુરેશ જોષી તેમની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે આધુનિક ગુજરાતી સાહિત્યના સમર્થ ઘડવૈયા બને છે. ઈ.સ. ૧૯૪૮માં ‘વાણી’ સામયિક (મોહનભાઈ પટેલ સાથે) દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરે છે. એ પૂર્વે મુંબઈમાં કૉલેજ અભ્યાસકાળ દરમ્યાન રવીન્દ્રનાથ તેમજ કાફકા જેવા આધુનિક સર્જકોનો ઊંડો પ્રભાવ, કરાંચીની લાયબ્રેરીમાં આધુનિક સર્જકોની કૃતિઓનું સઘન વાચન-ભાવન, તેમાંય ખાસ કરીને હેમિંગ્વે, કાફકા, વિલિયમ ફૉકનર, સાર્ત્ર, દૉસ્તોઍવ્સ્કી, રિલ્કે, બૉદલેરની કૃતિઓનું વાચન. વાલેરી, મલાર્મે, જેવા પ્રતીકવાદી કવિઓની કાવ્યભાવનાનું અનુસરણ – આ બધી કલાકીય સક્રિયતા વડે તેમની કલાદૃષ્ટિ ઘડતર થયું. ‘વાણી’ ઉપરાન્ત ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ સામયિકોમાં પાશ્ચાત્ય કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિએ ગુજરાતી સર્જન-વિવેચનની પ્રવૃત્તિ પર મૂળગામી અસરો પાડી. કલામાં ‘રૂપનિર્મિતિ’નો વિભાવ કેન્દ્રસ્થાને આવે છે અને જીવનવાસ્તવનું અનુકરણ કે પ્રતિનિધાનનો વિભાવ દૂર થતો જાય છે. ‘નવી શૈલીની નવલિકાઓ’, ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’, ‘કથોપકથન’, ‘નવોન્મેષ’, ‘બીજી થોડીક’ અને ‘અપિ ચ’ જેવી સમર્થ સાહિત્યકૃતિઓના નમૂના વડે સુરેશ જોષીએ આધુનિકતાવાદી કલાવિચારની દૃઢ સંસ્થાપના કરી. સુરેશ જોષી ઉપરાંત ચન્દ્રકાન્ત બક્ષી, મધુ રાય, ગુલામમોહમ્મદ શેખ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ રાધેશ્યામ શર્મા – વગેરે આ નૂતન આબોહવામાં સિસૃક્ષા પામેલા સર્જકોએ ગુજરાતી સાહિત્માં આધુનિકતાવાદી કલાવિભાવના વિકસાવી. કિશોર જાદવ પણ આ નૂતન આબોહવામાં ઊછરેલા એક આધુનિક કથાસાહિત્યના સમર્થ સર્જક છે. પ્રારંભે નોંધ્યું છે તે મુજબ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ સુરેશ જોષી પ્રેરિત અને વિકસિત નૂતન સાહિત્યિક આબોહવાનું પીઠબળ ધરાવે છે. તેમની વાર્તાનાં પાત્રોની સંવેદનશીલતા, વાર્તાલેખનરીતિ, વાર્તા વિભાવના અને સર્વે ઘડતર સ્રોતો આ બધાં ઘટકોથી તેમની વાર્તાસૃષ્ટિ પરંપરાગત વાર્તાથી વિચ્છેદ રચે છે. જો કે તેમની આરંભકાળની વાર્તાઓનું ભાવવિશ્વ અને લેખનરીતિ પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’માં પ્રકાશિત વાર્તાઓ ‘કાલ્પી’, ‘પિશાચિની’, ‘સ્મૃતિવલય’માં પરંપરાનુસંધાન વાંચી શકાશે. | કિશોર જાદવનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ ઈ.સ. ૧૯૬૯માં પ્રકાશિત થયો હતો. ગુજરાતી સાહિત્યનો સાતમો દાયકો આધુનિકોના નવોન્મેષનો હતો. સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ઈ.સ. ૧૯૫૭માં પ્રકાશિત થયો હતો. એ સંગ્રહની ‘કિંચિત્’ શીર્ષકની પ્રસ્તાવનાએ અને વાર્તાઓએ પરંપરાગત સાહિત્યવિભાવના અને વાર્તાસર્જનથી પોતાની નવી ઓળખ આપી હતી. સુરેશ જોષીની સાહિત્યવિભાવના ભારતીય રસમીમાંસા અને આધુનિક યુરોપીય સાહિત્યમીમાંસાથી ઘડાયેલી હતી. તે જ રીતે તેમની કથાસાહિત્યની વિભાવના ઘડવામાં આધુનિક પાશ્ચાત્ય સર્જકો અને વિવેચકોનો હિસ્સો છે. જો કે સુરેશ જોષી પૂર્વે ગુજરાતી સાહિત્યના કેટલાક કવિઓ, વાર્તાકારો અને નૂતન સંવેદના વ્યક્ત કરતી કૃતિઓનું સર્જન આરંભ્યું હતું. હરિશ્ચન્દ્ર ભટ્ટે આધુનિક યુરોપીય કવિઓનો પરિચય કરાવ્યો હતો. તેમાં બૉદલેર અને લોર્કા મુખ્ય હતા. નિરંજન ભગતે ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓમાં નગરચેતનાનું વિષમ રૂપ પ્રગટ કર્યું. રાજેન્દ્ર શાહ, પ્રહ્લાદ પારેખ અને પ્રિયકાન્ત મણિયારની કાવ્યરચનાઓ ગાંધીયુગની જીવનભાવના અને સાહિત્યભાવનાથી ખસીને સૌંદર્યનિર્માણના નવા રસ્તે શબ્દસાધનાનું નવું જગત રચે છે. જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓ ખરા અર્થમાં ‘Realistic mode’નો અનુભવ કરાવે છે તેમાં પણ ખત્રીએ વાર્તાઓ પર કોઈ અમૂર્ત આદર્શ ભાવનાનો પડછાયો પડવા દીધો નથી. રણભૂમિના વિશિષ્ટ પરિવેશ વચ્ચે સતત આંતરસંઘર્ષ કરતાં પાત્રોની જીવનલીલાનું નૈસર્ગિક અને કાવ્યમય વાર્તાગદ્ય વડે રૂપ રચ્યું છે. તો જયંતિ દલાલે વાર્તાવિષયમાં શહેરી પરિવેશમાં જીવનખેલ ખેલતાં પાત્રોનાં આંતરબાહ્ય સંઘર્ષોને તાટસ્થ્યપૂર્વક નિરૂપ્યા છે. જયંતિ દલાલે ઘટનામાં રહેલી સ્થૂળતાને ઓગાળતી સર્જનપ્રક્રિયાનો ખાસ પક્ષ લીધો હતો. વાર્તાના વિષયને નિરૂપવાની વિવિધ નિરૂપણરીતિઓનો તેમણે સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. પીઠઝબકાર, આંતરચેતનાપ્રવાહ, કપોળકલ્પિત, પ્રતીક, પ્રાચીન ભારતીય કથાપદ્ધતિ, પૌરાણિક પાત્રોનો વર્તમાન જીવનસંદર્ભમાં વિનિયોગ જેવી નિરૂપણરીતિઓ ઘટનાના વજનને ઓગાળવા માટે સફળ નીવડી છે અને તેના વડે જીવનનું નૂતન દર્શન પ્રાપ્ત થાય છે. જો કે આધુનિકતાવાદી સમયગાળામાં જયંતિ દલાલની વાર્તાવિભાવના અને વાર્તાકૃતિઓનો ગંભીરપણે અભ્યાસ થયો નથી તેને કારણે સામાજિક વાસ્તવની સમાંતરે મનુષ્યના આંતરમનના વાસ્તવનું નિરૂપણ કરતી વાર્તાઓ તરફ વિવેચકોએ દુર્લક્ષ સેવ્યું હતું. આજે જો હવે આધુનિક કે નવી ગુજરાતી ટૂંકીવાર્તાનો ઇતિહાસ લખવાનું આયોજન થાય તો જયંત ખત્રી અને જયંતિ દલાલને પ્રથમ સ્થાન આપવું પડે. વતનવિચ્છેદની, મરણની, રણની વન્ધ્ય સૃષ્ટિ સાથે સંઘર્ષ કરતી માનવનિયતિની દારુણ દશાની, સંબંધોના ઓથારથી મુક્ત થવા ઝંખતી નારી ચેતનાની – એમ વિવિધ નૂતન સંવેદનાઓનું કલાપૂર્ણ આલેખન કરનાર જયંત ખત્રી આપણા સમર્થ પૂર્વ-આધુનિક સર્જક છે. આ સૌ સાહિત્ય સર્જકોમાં સુરેશ જોષી તેમની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે આધુનિક ગુજરાતી સાહિત્યના સમર્થ ઘડવૈયા બને છે. ઈ.સ. ૧૯૪૮માં ‘વાણી’ સામયિક (મોહનભાઈ પટેલ સાથે) દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરે છે. એ પૂર્વે મુંબઈમાં કૉલેજ અભ્યાસકાળ દરમ્યાન રવીન્દ્રનાથ તેમજ કાફકા જેવા આધુનિક સર્જકોનો ઊંડો પ્રભાવ, કરાંચીની લાયબ્રેરીમાં આધુનિક સર્જકોની કૃતિઓનું સઘન વાચન-ભાવન, તેમાંય ખાસ કરીને હેમિંગ્વે, કાફકા, વિલિયમ ફૉકનર, સાર્ત્ર, દૉસ્તોઍવ્સ્કી, રિલ્કે, બૉદલેરની કૃતિઓનું વાચન. વાલેરી, મલાર્મે, જેવા પ્રતીકવાદી કવિઓની કાવ્યભાવનાનું અનુસરણ – આ બધી કલાકીય સક્રિયતા વડે તેમની કલાદૃષ્ટિ ઘડતર થયું. ‘વાણી’ ઉપરાન્ત ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ સામયિકોમાં પાશ્ચાત્ય કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિએ ગુજરાતી સર્જન-વિવેચનની પ્રવૃત્તિ પર મૂળગામી અસરો પાડી. કલામાં ‘રૂપનિર્મિતિ’નો વિભાવ કેન્દ્રસ્થાને આવે છે અને જીવનવાસ્તવનું અનુકરણ કે પ્રતિનિધાનનો વિભાવ દૂર થતો જાય છે. ‘નવી શૈલીની નવલિકાઓ’, ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’, ‘કથોપકથન’, ‘નવોન્મેષ’, ‘બીજી થોડીક’ અને ‘અપિ ચ’ જેવી સમર્થ સાહિત્યકૃતિઓના નમૂના વડે સુરેશ જોષીએ આધુનિકતાવાદી કલાવિચારની દૃઢ સંસ્થાપના કરી. સુરેશ જોષી ઉપરાંત ચન્દ્રકાન્ત બક્ષી, મધુ રાય, ગુલામમોહમ્મદ શેખ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ રાધેશ્યામ શર્મા – વગેરે આ નૂતન આબોહવામાં સિસૃક્ષા પામેલા સર્જકોએ ગુજરાતી સાહિત્માં આધુનિકતાવાદી કલાવિભાવના વિકસાવી. કિશોર જાદવ પણ આ નૂતન આબોહવામાં ઊછરેલા એક આધુનિક કથાસાહિત્યના સમર્થ સર્જક છે. પ્રારંભે નોંધ્યું છે તે મુજબ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ સુરેશ જોષી પ્રેરિત અને વિકસિત નૂતન સાહિત્યિક આબોહવાનું પીઠબળ ધરાવે છે. તેમની વાર્તાનાં પાત્રોની સંવેદનશીલતા, વાર્તાલેખનરીતિ, વાર્તા વિભાવના અને સર્વે ઘડતર સ્રોતો આ બધાં ઘટકોથી તેમની વાર્તાસૃષ્ટિ પરંપરાગત વાર્તાથી વિચ્છેદ રચે છે. જો કે તેમની આરંભકાળની વાર્તાઓનું ભાવવિશ્વ અને લેખનરીતિ પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’માં પ્રકાશિત વાર્તાઓ ‘કાલ્પી’, ‘પિશાચિની’, ‘સ્મૃતિવલય’માં પરંપરાનુસંધાન વાંચી શકાશે. | ||
| Line 81: | Line 80: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | <center> | ||
[[File:GTVI Image 99 Kishore Jadavni Pratinidhi Vartao.png|200px]] [[File:GTVI Image 100 Kishore Jadavni Shreshth Vartao.png| | [[File:GTVI Image 99 Kishore Jadavni Pratinidhi Vartao.png|200px]][[File:GTVI Image 100 Kishore Jadavni Shreshth Vartao.png|205px]] </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમયના કોઈ પણ ખંડમાં કે તેની અવધિમાં સમાવિષ્ટ થવા માટે અથવા તો આવનારા યુગો માટે યોગ્ય મહત્તા મેળવવી હોય તો કળાએ જે પ્રયત્નો કરવાના હોય તેમાં મુખ્ય છે માધ્યમમાં તેની અભિવ્યક્તિ. ભવિષ્યનો સર્જક માધ્યમ પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. એ માધ્યમ તે નવું કલ્પન, કે જે કલ્પન તેના સમગ્ર વ્યવસ્થાતંત્રમાં સમકાલીન મનુષ્યનું ચિત્ત જેનું સર્જન કરવા મથી રહ્યું છે તેના જેવું જ ચૈતન્ય વ્યક્ત કરે અને તે વિશ્વમાં જીવનનું એક સર્વસ્વીકૃત કલ્પન બનશે. સર્જકે સમકાલીન જીવનની સમગ્રતાને અભિવ્યક્તિ કરનાર કલ્પનનું નિર્માણ કરવું ઘટે. બીજું અવતરણ જ્યાં પૉલ સાર્ત્રનું છે : | સમયના કોઈ પણ ખંડમાં કે તેની અવધિમાં સમાવિષ્ટ થવા માટે અથવા તો આવનારા યુગો માટે યોગ્ય મહત્તા મેળવવી હોય તો કળાએ જે પ્રયત્નો કરવાના હોય તેમાં મુખ્ય છે માધ્યમમાં તેની અભિવ્યક્તિ. ભવિષ્યનો સર્જક માધ્યમ પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. એ માધ્યમ તે નવું કલ્પન, કે જે કલ્પન તેના સમગ્ર વ્યવસ્થાતંત્રમાં સમકાલીન મનુષ્યનું ચિત્ત જેનું સર્જન કરવા મથી રહ્યું છે તેના જેવું જ ચૈતન્ય વ્યક્ત કરે અને તે વિશ્વમાં જીવનનું એક સર્વસ્વીકૃત કલ્પન બનશે. સર્જકે સમકાલીન જીવનની સમગ્રતાને અભિવ્યક્તિ કરનાર કલ્પનનું નિર્માણ કરવું ઘટે. બીજું અવતરણ જ્યાં પૉલ સાર્ત્રનું છે : | ||