ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિજય શાસ્ત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|વિજય શાસ્ત્રીની બૃહદ્‌<br>વાર્તાફલકની સમીક્ષાત્મકનોંધ|અઝીઝ છરેચા}} 200px|right {{Poem2Open}} ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિજય શાસ્ત્રી એક વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંશોધક અને...")
 
(+1)
Line 16: Line 16:
‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહમાં પચ્ચીસ જેટલી વાર્તાઓ સંગ્રહિત થઈ છે. જેમ કે, ‘મિસિસ શાહની એક બપોર’, ‘અંતે નીતા બોલી કે’, ‘શ્વેતા ગામડિયણ’, ‘ધોળા ધોળા રાક્ષસ’, ‘તરૂણ અને તેની બા’, ‘ઈશિતા’, બછબિયાં’, ‘મુકુલનું સ્વપ્ન’, ‘કૉફી હાઉસમાં અડધો કલાક’, ‘મીનાની ચોપડી’, ‘પ્રોફેસર જયેનકૃત નળાખ્યાન’, ‘રામુ અને રામુ’, ‘કોણ? શું? કેમ? વગેરે વગેરે’, ‘છેલ્લું કાગળિયું’, ‘અનુપમા’, ‘બિમલ’, ‘કેશ’, ‘ક્ષેમાની’, ‘ત્રણ ‘સારા’ માણસો’, ‘સહદેવે ઝેર કેમ લીધું?’, ‘વિપ્રલમ્ભ’, ‘નહીં દેખાઈ છબી જ્યારે નયનોમાં’, ‘ત્રિભેટો’, ‘ચકડોળનું શું થયું હશે?’ અને ‘નિષ્ફળ શિકાર’ વાર્તાઓ છે.

‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૭૧માં પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર, વિવેચક ભગવતીકુમાર શર્માએ આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં વિજય શાસ્ત્રીને સર્જકસ્પર્શનો ઉઘાડ તરીકે ઓળખાવ્યા છે. ઉપરાંત તેઓ કેફિયત આપતા નોંધે છે : “મિસિસ શાહની એક બપોર’માં હજી ઘડાઈ રહેલા પણ ઉત્સાહથી ધબકતા ભાઈ વિજય શાસ્ત્રીની ઝાંખી થશે.”૨<ref>૨. શાસ્ત્રી, વિજય. ‘મિસિસ શાહની એક બપોર’, પૃ. ૫</ref> પ્રસ્તુત વાર્તામાં અણગમતા મહોરા જેવું પોતાનું નામ ભૂંસવા ઇચ્છતા પણ વ્યવહારજગતના નાનકડા તકાજા સમક્ષ લાચારી અનુભવતા ‘મિસિસ શાહની એક બપોર’ની નાયિકા મિસિસ શાહની સંવેદના છે. મિસ પલ્લવી મહેતા મિસિસ શાહ બન્યાં પછી સ્નેહની સ્મૃતિમાં અતીત અને શાહનાં પત્ની બન્યાં પછીના જીવનની એક બપોરનું વર્તમાન આ બે સમયપટ વચ્ચેનો વિમાસણનો અનુભવ અભિવ્યક્ત થયો છે.

વાર્તાનાયિકા એક જ છે પરંતુ એના અસ્તિત્વની ઓળખ બે રીતે વિભાજિત થયેલી છે. અતીતમાં પોતાના પ્રિયતમને ન પામી શકતા વર્તમાનમાં બાહ્ય રીતે ભલે એ મિસિસ શાહ હોય પરંતુ આંતરિક રીતે તો એ સતત ભૂતકાળના પ્રેમીનાં સંસ્મરણોને વાગોળ્યાં કરે છે. પોતાના પતિની હયાતીના સાંનિધ્યમાં પણ એકલતા અનુભવે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનની વાસ્તવિકતા અને સમાજજીવનની આકરી વાસ્તવિકતાને વાર્તાકારે મિસિસ શાહના પાત્ર દ્વારા માનવમનની આંતરબાહ્ય પરિસ્થિતિરૂપે દર્શાવ્યું છે. સુનીલને એકાંતમાં મળવા પહેલી અને છેલ્લીવાર સંમત થયેલી ‘કૉફીહાઉસમાં અડધો કલાક’ની નાયિકા પ્રતિમાની અશબ્દ મનોવેદના છે. વાર્તાનાયિકા પ્રતિમા હવે પછી ક્યારેય સુનીલને મળી શકવાની નથી. એની મેળે જ એ પ્રતિમાથી દૂર ફેંકાઈ જવાનો છે. એ વાત પ્રતિમા જાણે છે પરંતુ સુનીલ વાસ્તવિકતાથી અજાણ છે. બંને પ્રેમીપંખીડાંઓ સમાજ કે વડીલોને લીધે જિદંગીભરના જીવનસાથી બની શકતા નથી એ પણ સમાજની જ નરી વાસ્તવિકતા છે. ખૂબ ઉત્સાહપૂર્વક પપ્પા પાસે ખરીદાવેલી ‘અરેબિયન નાઈટ્‌સ’ની રૂપકડી ચોપડી પર બ્રાઉન પેપરનું જાડું પૂંઠું ચઢાવી દેવાનો મમ્મી તરફથી આદેશ મળતાં, પૂંઠું ચડાવી દેતા પૂઠાં પરનું ચિત્ર અદૃશ્ય થઈ જાય છે. એ જોઈને આનંદ અનુભવતી મીના આક્રંદ કરી બેસે છે : ‘મમ્મી, નથી જોઈતી આ ચોપડી, પાછી ફેંકી આવો!’૩ બાળસહજ ચીસ પાડી ઊઠતી મીનાની મુગ્ધતા પર વ્યવહારજગતનું આવરણ ચઢી જાય છે તે મીનાની બાળસહજ સંવેદનાને રુચતું નથી. વાર્તાકાર બાળમાનસને કેટલી ઉમદા રીતે સમજે છે. એ અર્થમાં બાળમાનસને આલેખતી આ ઉત્તમ વાર્તા છે.
વાર્તાનાયિકા એક જ છે પરંતુ એના અસ્તિત્વની ઓળખ બે રીતે વિભાજિત થયેલી છે. અતીતમાં પોતાના પ્રિયતમને ન પામી શકતા વર્તમાનમાં બાહ્ય રીતે ભલે એ મિસિસ શાહ હોય પરંતુ આંતરિક રીતે તો એ સતત ભૂતકાળના પ્રેમીનાં સંસ્મરણોને વાગોળ્યાં કરે છે. પોતાના પતિની હયાતીના સાંનિધ્યમાં પણ એકલતા અનુભવે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનની વાસ્તવિકતા અને સમાજજીવનની આકરી વાસ્તવિકતાને વાર્તાકારે મિસિસ શાહના પાત્ર દ્વારા માનવમનની આંતરબાહ્ય પરિસ્થિતિરૂપે દર્શાવ્યું છે. સુનીલને એકાંતમાં મળવા પહેલી અને છેલ્લીવાર સંમત થયેલી ‘કૉફીહાઉસમાં અડધો કલાક’ની નાયિકા પ્રતિમાની અશબ્દ મનોવેદના છે. વાર્તાનાયિકા પ્રતિમા હવે પછી ક્યારેય સુનીલને મળી શકવાની નથી. એની મેળે જ એ પ્રતિમાથી દૂર ફેંકાઈ જવાનો છે. એ વાત પ્રતિમા જાણે છે પરંતુ સુનીલ વાસ્તવિકતાથી અજાણ છે. બંને પ્રેમીપંખીડાંઓ સમાજ કે વડીલોને લીધે જિદંગીભરના જીવનસાથી બની શકતા નથી એ પણ સમાજની જ નરી વાસ્તવિકતા છે. ખૂબ ઉત્સાહપૂર્વક પપ્પા પાસે ખરીદાવેલી ‘અરેબિયન નાઈટ્‌સ’ની રૂપકડી ચોપડી પર બ્રાઉન પેપરનું જાડું પૂંઠું ચઢાવી દેવાનો મમ્મી તરફથી આદેશ મળતાં, પૂંઠું ચડાવી દેતા પૂઠાં પરનું ચિત્ર અદૃશ્ય થઈ જાય છે. એ જોઈને આનંદ અનુભવતી મીના આક્રંદ કરી બેસે છે : ‘મમ્મી, નથી જોઈતી આ ચોપડી, પાછી ફેંકી આવો!’૩<ref>૩. એજન, પૃ. ૫૬</ref> બાળસહજ ચીસ પાડી ઊઠતી મીનાની મુગ્ધતા પર વ્યવહારજગતનું આવરણ ચઢી જાય છે તે મીનાની બાળસહજ સંવેદનાને રુચતું નથી. વાર્તાકાર બાળમાનસને કેટલી ઉમદા રીતે સમજે છે. એ અર્થમાં બાળમાનસને આલેખતી આ ઉત્તમ વાર્તા છે.
‘પ્રોફેસર જયેનકૃત નળાખ્યાન’ વાર્તામાં પીરિયડમાં ‘નળાખ્યાન’ શીખવતા મનોવિશ્વમાં રાચતા એકી સાથે ત્રણ ત્રણ નાયિકાઓમાં વિહરતા પ્રો. જયેનની સંવેદના છે. ભીષણ કાતિલ ઠંડીનો પ્રતિકાર કરી સળગતા છેલ્લાં કાગળિયાને ઓલવાઈ જતું અટકાવવા પોતે પહેરેલું ચીથરા જેવું ખમીસ સળગાવી દેતો ‘છેલ્લું કાગળિયું’નો નાયક ઠંડીમાં ઠુઠવાતી પ્રિય મા માટે જાનની બાજી ખેલતો જીવનવીર ભિક્ષુક બાળક ચંદુડાની મહાનતા છે. ગરીબી, માંદગીને કારણે પ્રિય વાછરડાને રોટલો ન આપી શકાતાં તેને પોતાના પગની પાની ચાટવા દઈ ધન્યતા અનુભવતો ‘કેશુ’ વાર્તાનો ગરીબ વિધુર વાર્તાનાયક કેશુની સંવેદના છે.

અણગમતો પતિ પોતાનું દરેક ક્ષણે અપમાન કર્યા કરતા સમગ્ર પરિવેશ પર એક નિઃશ્વાસ માત્રથી બદલો લેતી ‘ક્ષેમાની’ વાર્તાની નાયિકા ક્ષેમાની પોતાની ઇચ્છાથી લગ્ન ન કરી શકતી, પોતાના પ્રિયતમને સતત સ્મરણ કરતી દેખાય છે. ‘અનુપમા’ વાર્તાની નાયિકા અનુપમા તેમજ ‘અંતે નીતા બોલી કે’ વાર્તામાં પોતાના મનોવિશ્વમાં ત્રણ ત્રણ વર્ષથી યુવતી નીતા સાથે બોલવાની ઇચ્છા દર્શાવતો ‘નીતા આખરે મારી સાથે બોલી પણ હતી!’૪-નો આશ્વાસન મેળવી લેતો યુવાન તરુણ નામક પાત્ર આ નાયિકાઓના મનોરાજ્ય પર છવાઈ રહે છે, ‘નહીં દેખાય છબી જ્યારે નયનોમાં’ વાર્તામાં મમ્મીની આંખોમાં પોતાની છબી જોવાની જિદ કરતો બાળ સિતાંશુ અને સિતાંશુનું આયુષ્ય થોડા મહિનાઓ પછી અદૃશ્ય થઈ જવાનું જાણી આસુંથી ભીની આંખોમાં છબીને ધૂંધળાવી નાખતી મમ્મી નીલુની સંવેદના છે.
અણગમતો પતિ પોતાનું દરેક ક્ષણે અપમાન કર્યા કરતા સમગ્ર પરિવેશ પર એક નિઃશ્વાસ માત્રથી બદલો લેતી ‘ક્ષેમાની’ વાર્તાની નાયિકા ક્ષેમાની પોતાની ઇચ્છાથી લગ્ન ન કરી શકતી, પોતાના પ્રિયતમને સતત સ્મરણ કરતી દેખાય છે. ‘અનુપમા’ વાર્તાની નાયિકા અનુપમા તેમજ ‘અંતે નીતા બોલી કે’ વાર્તામાં પોતાના મનોવિશ્વમાં ત્રણ ત્રણ વર્ષથી યુવતી નીતા સાથે બોલવાની ઇચ્છા દર્શાવતો ‘નીતા આખરે મારી સાથે બોલી પણ હતી!’૪<ref>૪. એજન, પૃ. ૧૬</ref>-નો આશ્વાસન મેળવી લેતો યુવાન તરુણ નામક પાત્ર આ નાયિકાઓના મનોરાજ્ય પર છવાઈ રહે છે, ‘નહીં દેખાય છબી જ્યારે નયનોમાં’ વાર્તામાં મમ્મીની આંખોમાં પોતાની છબી જોવાની જિદ કરતો બાળ સિતાંશુ અને સિતાંશુનું આયુષ્ય થોડા મહિનાઓ પછી અદૃશ્ય થઈ જવાનું જાણી આસુંથી ભીની આંખોમાં છબીને ધૂંધળાવી નાખતી મમ્મી નીલુની સંવેદના છે.
‘ચકડોળનું શું થયું હશે?’ વાર્તાનો નાયક એકલતા અનુભવતો અને શહેરમાં જઈ વસેલી દીકરી કમુના હાથે અપમાન પામેલા વૃદ્ધ અંબુડોસાની વેદનામાં રાચતો દેખાય છે, ‘વિપ્રલમ્ભ’ વાર્તામાં વાર્તાનાયક નરેનની સંવેદના વાર્તાનો વિષય બનીને આવે છે. નરેન ત્રણ ત્રણ યુવતીઓને મનોમન ચાહે છે, મનમાં જ જાણે છૂટાછેડા લઈ લે છે. આખી વાર્તા પીઠઝબકાર પદ્ધતિએ કહેવાઈ છે. નરેનની પત્ની સુમી ખોટાં બહાનાં કાઢી પતિ નરેનને મીઠી મજાક કરી પિયર જતી રહે છે. અને સુમિત્રા એને છૂટાછેડા આપવાની છે તે પણ માનસિક ત્રાસના પાયા પર એ વાતથી નરેનને કોઈ દુઃખની લાગણી અનુભવાતી નથી.

‘નહીં દેખાઈ છબી જ્યારે નયનોમાં’, ‘મીનાની ચોપડી’, ‘ક્ષેમાની’ અને ‘ચકડોળનું શું થયું હશે?’, ‘મુકુલનું સ્વપ્ન’, ‘છેલ્લું કાગળિયું’, ‘શ્વેતા ગામડિયણ’ વગરે વાર્તાઓને ઉત્તમ વાર્તાઓ કહી શકાય. વાર્તાકાર વિજય શાસ્ત્રીને સફળ વાર્તાકાર તરીકે આવકારતાં જાણીતા વાર્તાકાર, વિવેચક, ‘વાચસ્પતિ’ ઉપનામથી જાણીતા પ્રા. રમણલાલ પાઠકે વિજય શાસ્ત્રીને ‘સજાગ કલાકાર’ કહી નવાજ્યા છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીના ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહ સંદર્ભે નોંધે છે : ‘શ્રી વિજય શાસ્ત્રી વાર્તાની ટેક્‌નિકના અચ્છા જાણકાર છે અને સાહિત્યમાં ટેક્‌નિક ઘણી મહત્ત્વની વસ્તુ છે જ.’૫ વાર્તાની ટેક્‌નિકના સંદર્ભે ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તા જોઈએ તો સમાજમાં સારો દેખાતો અને કદાચ અન્યથા સારો માણસ પણ કેટલીક બાબતોમાં ખાસ કરીને સંતાનોનાં લગ્ન જેવી ગંભીર બાબતમાં, કે જે સંતાને આખો સંસારરૂપી સાગર જેની સાથે તરવાનો છે એવી ગંભીર બાબતો માટે કેવો નિષ્ઠુર અને ભયંકર હોય છે એ વાત ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તામાં ‘ધોળા રાક્ષસ’ના પ્રતીક દ્વારા સૂચવવાનો લેખકે સફળ પ્રયોગ કર્યો છે. ‘કાળા’ને બદલે ‘ધોળા રાક્ષસ’નો શબ્દપ્રયોગ જ વૈચિત્ર્યને કારણે કલાક્ષમ બને છે. સમાજમાં ગોરા દેખાવડા લલિતચંદ તથા એવા પિતાઓના સંદર્ભમાં એ શીર્ષક અર્થસૂચક છે.
‘નહીં દેખાઈ છબી જ્યારે નયનોમાં’, ‘મીનાની ચોપડી’, ‘ક્ષેમાની’ અને ‘ચકડોળનું શું થયું હશે?’, ‘મુકુલનું સ્વપ્ન’, ‘છેલ્લું કાગળિયું’, ‘શ્વેતા ગામડિયણ’ વગરે વાર્તાઓને ઉત્તમ વાર્તાઓ કહી શકાય. વાર્તાકાર વિજય શાસ્ત્રીને સફળ વાર્તાકાર તરીકે આવકારતાં જાણીતા વાર્તાકાર, વિવેચક, ‘વાચસ્પતિ’ ઉપનામથી જાણીતા પ્રા. રમણલાલ પાઠકે વિજય શાસ્ત્રીને ‘સજાગ કલાકાર’ કહી નવાજ્યા છે. વાર્તાકાર વિજય શાસ્ત્રીના ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહ સંદર્ભે નોંધે છે : ‘શ્રી વિજય શાસ્ત્રી વાર્તાની ટેક્‌નિકના અચ્છા જાણકાર છે અને સાહિત્યમાં ટેક્‌નિક ઘણી મહત્ત્વની વસ્તુ છે જ.’૫<ref>૫. એજન, પૃ. ૧૬</ref> વાર્તાની ટેક્‌નિકના સંદર્ભે ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તા જોઈએ તો સમાજમાં સારો દેખાતો અને કદાચ અન્યથા સારો માણસ પણ કેટલીક બાબતોમાં ખાસ કરીને સંતાનોનાં લગ્ન જેવી ગંભીર બાબતમાં, કે જે સંતાને આખો સંસારરૂપી સાગર જેની સાથે તરવાનો છે એવી ગંભીર બાબતો માટે કેવો નિષ્ઠુર અને ભયંકર હોય છે એ વાત ‘ધોળા ધોળા રાક્ષસ’ વાર્તામાં ‘ધોળા રાક્ષસ’ના પ્રતીક દ્વારા સૂચવવાનો લેખકે સફળ પ્રયોગ કર્યો છે. ‘કાળા’ને બદલે ‘ધોળા રાક્ષસ’નો શબ્દપ્રયોગ જ વૈચિત્ર્યને કારણે કલાક્ષમ બને છે. સમાજમાં ગોરા દેખાવડા લલિતચંદ તથા એવા પિતાઓના સંદર્ભમાં એ શીર્ષક અર્થસૂચક છે.
‘અનુપમા’ વાર્તામાં પણ વાર્તાનાયિકા અનુપમાના પિતા માટે પણ લેખકે ‘રાક્ષસ’ શબ્દપ્રયોગ કર્યો છે. અને ‘પારધી’ શબ્દપ્રયોગ કર્યો છે. ‘મુકુલનું સ્વપ્ન’ વાર્તામાં બાળમાસનની મનઃસ્થિતિનું માર્મિક રીતે આલેખન કર્યું છે. ‘હું મમ્મીને પૂછી જોઈશ કે તમારાથી અવાય કે નહિ ત્યાં હં?!૬ એ વિધાન વાર્તાને રોચક બનાવે છે.  
‘અનુપમા’ વાર્તામાં પણ વાર્તાનાયિકા અનુપમાના પિતા માટે પણ લેખકે ‘રાક્ષસ’ શબ્દપ્રયોગ કર્યો છે. અને ‘પારધી’ શબ્દપ્રયોગ કર્યો છે. ‘મુકુલનું સ્વપ્ન’ વાર્તામાં બાળમાસનની મનઃસ્થિતિનું માર્મિક રીતે આલેખન કર્યું છે. ‘હું મમ્મીને પૂછી જોઈશ કે તમારાથી અવાય કે નહિ ત્યાં હં?!૬<ref>૬. એજન, પૃ. ૮</ref> એ વિધાન વાર્તાને રોચક બનાવે છે.  
વાર્તાકાર વિજય શાસ્ત્રીએ ‘મિસિસ શાહની એક બપોર’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં નારીસંવેદના, બાળ-કિશોરની સંવેદના, પ્રણયની વિરહવેદના ને દામ્પત્યજીવનમાં જોવા મળતી વિસંગતી જેવા વિષયવૈવિધ્યને આકર્ષક બનાવવા માટે વાર્તાકારે પુરાકલ્પન, સન્નિધિકરણ, મનોવૈજ્ઞાનિક અભિગમ, નારીસંવેદના, પીઠઝબકાર પદ્ધતિ જેવી અનેકવિધ ટેક્‌નિકનો ઉપયોગ કરી વાર્તાઓને સક્ષમ અને સફળ બનાવી છે.

વિજય શાસ્ત્રીના પ્રથમ વાર્તાસંગ્રહનાં વાચનના આધારે કહી શકાય કે, એમની વાર્તાઓ-ઘટનાપ્રધાન છે અને ઘટનાવિહોણી પણ છે. એ એમની વાર્તાઓની મોટી સમૃદ્ધિ છે. એમની વાર્તાનાં પાત્રો થકી સમાજની નરી હકીકત, વાસ્તવિકતા, મનોવેદના પ્રગટે છે. બાળસહજ સંવેદના પણ અક્ષરાંકિત થઈ છે. અર્થસૂચક શબ્દો અને વાર્તારચનાની ટેક્‌નિક ટૂંકીવાર્તાને આસ્વાદ્ય બનાવે છે. નારીસંવેદનાઓને વિરહવેદના દ્વારા એમણે પ્રગટ કરી છે. ઉપરાંત સ્વપ્નશૈલી જેવી વિવિધ કળાનો ઉપયોગ પણ એમની વાર્તાઓમાં થયો છે.

Line 29: Line 29:
વાર્તાકાર વિજય શાસ્ત્રીનો ‘મિસિસ શાહની એક બપોર’ પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થાય છે ત્યારે વાર્તાકાર, વિવેચક ભગવતીકુમાર શર્માએ તેમને ‘ઘડાઈ રહેલા’ વાર્તાકાર તરીકે પોંખ્યા હતા. પ્રથમ સંગ્રહની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ તેના બે-અઢી વર્ષમાં જ બીજો વાર્તાસંગ્રહ ‘અહીં તો’ પ્રકાશિત થાય છે. અહીં ઘડાઈ ચૂકેલા વાર્તાકારનો પરિચય આપણને થાય છે. વાર્તાક્ષેત્રે એમનામાં રહેલી પરિપક્વતા પણ બંને વાર્તાસંગ્રહને સરખાવતા જોઈ શકાય છે.

‘અહીં તો’ ૧૯૭૩માં પ્રકાશિત થયો. આ વાર્તાસંગ્રહમાં કુલ ચોવીસ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. ‘પતિગૃહે’, ‘મોતીરામ વતી’, ‘કરુણિકા’, ‘મારી આગળ હું જ બેઠો હતો’, ‘એક સાધારણ બનાવ’, ‘શૈલજા’, ‘ટપાલ’, ‘નો ધાયસેલ્ફ’, ‘કેરેકટર સર્ટિફિકેટ’, ‘ઉત્તમ પ્રેમીઓ’, ‘એક ધાર્મિક ડોશીમાની વાર્તા’, ‘હેંતિયાઓના દેશમાં’, ‘વાદળ વરસ્યા નહિ’, ‘વિશ્વ-રૂપ’, ‘બીજા ગાંધીની પહેલી વાર્તા’, ‘સહમૃત્યુ’, ‘લાલ માટી’, ‘૧૨, દર્શન સોસાયટી’, ‘એ તો ટેવાઈ જવાય’, ‘શોકસભા’, ‘લાભ કેમ ન લેવો, ભલા?’, ‘એક ઓરડો છે, જેમાં’, ‘હું અને’ અને ‘અહીં તો’ વાર્તાઓ છે.

‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓના સંદર્ભમાં વિવેચક પ્રા. જશવંત શેખડીવાળા નોંધે છે : ‘તમારામાં સારા વાર્તાકાર થવાનાં ઘણાં લક્ષણ છે. તમારી પાસે રસળતી, નાટ્યાત્મક, ચિત્રાત્મક, વ્યંજનાભરી શૈલી છે. તમારું શબ્દભંડોળ પણ ઠીક ઠીક વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. તેમ નવીન, તાજગીયુક્ત સચોટ અલંકાર કલ્પન-પ્રતીક યોજી શકો છો. વાર્તાના સ્વરૂપ અંગે પણ તમે સારી સૂઝબૂઝ ધરાવો છો અને વસ્તુ ભાવ-વિચાર-રીતિ પરત્વે અવનવા પ્રયોગ કરવાની તમારામાં શક્તિ ઉપરાંત સાહસ પણ છે. આ બધા ગુણોનું દર્શન તમારી વાર્તાઓમાં ઠેરઠેર થઈ શકે છે.’૭ ‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે વિષયવસ્તુને અનુરૂપ વાર્તાકારે વિવિધ ટેક્‌નિક અપનાવી છે. ‘પતિગૃહે’ વાર્તામાં વાર્તાનાયિકા મધુ લગ્ન પહેલા બીજા યુવકને ચાહતી હતી એ યુવકનું અકસ્માતમાં મૃત્યુ થતા નચિકેતને પરણે છે. પરંતુ મધુને દામ્પત્યજીવનમાંથી રસ ઊડી ગયો. વાર્તાનો અંતમાં વાર્તાકારે નચિકેત પાસે રસાળ શૈલીમાં ‘શ્યોર...’ શબ્દ બોલાવ્યો છે. જે મધુનો પ્રેમી વિરાજ બોલતો હતો.
‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓના સંદર્ભમાં વિવેચક પ્રા. જશવંત શેખડીવાળા નોંધે છે : ‘તમારામાં સારા વાર્તાકાર થવાનાં ઘણાં લક્ષણ છે. તમારી પાસે રસળતી, નાટ્યાત્મક, ચિત્રાત્મક, વ્યંજનાભરી શૈલી છે. તમારું શબ્દભંડોળ પણ ઠીક ઠીક વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. તેમ નવીન, તાજગીયુક્ત સચોટ અલંકાર કલ્પન-પ્રતીક યોજી શકો છો. વાર્તાના સ્વરૂપ અંગે પણ તમે સારી સૂઝબૂઝ ધરાવો છો અને વસ્તુ ભાવ-વિચાર-રીતિ પરત્વે અવનવા પ્રયોગ કરવાની તમારામાં શક્તિ ઉપરાંત સાહસ પણ છે. આ બધા ગુણોનું દર્શન તમારી વાર્તાઓમાં ઠેરઠેર થઈ શકે છે.’૭<ref>૭. એજન, પૃ. ૪૬</ref> ‘અહીં તો’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે વિષયવસ્તુને અનુરૂપ વાર્તાકારે વિવિધ ટેક્‌નિક અપનાવી છે. ‘પતિગૃહે’ વાર્તામાં વાર્તાનાયિકા મધુ લગ્ન પહેલા બીજા યુવકને ચાહતી હતી એ યુવકનું અકસ્માતમાં મૃત્યુ થતા નચિકેતને પરણે છે. પરંતુ મધુને દામ્પત્યજીવનમાંથી રસ ઊડી ગયો. વાર્તાનો અંતમાં વાર્તાકારે નચિકેત પાસે રસાળ શૈલીમાં ‘શ્યોર...’ શબ્દ બોલાવ્યો છે. જે મધુનો પ્રેમી વિરાજ બોલતો હતો.
‘શ્યોર’ મધુએ ઘણાં વખતે સાંભળ્યું. નચિકેતના આવા શબ્દપ્રયોગથી મધુ નચિકેત તરફ આકર્ષાય છે અને વાર્તાને અંતે નચિકેતને સાચા હૃદયથી પતિ તરીકે સ્વીકારે છે અને મધુ નચિકેતના ગૃહરૂપી હૃદયમાં પ્રવેશે છે. ‘શૈલજા’ વાર્તામાં પણ દામ્પત્યજીવનનું આલેખન થયું છે. નાયિકા શૈલજાના જીવનમાં સર્જાયેલી વિધિની વક્રતા છે. પતિનું અકસ્માત થતાં પગ કાપી નાખવો પડે છે. શૈલજા મલહોત્રા સાથે સ્કૂટર પર બજારમાં જાય છે. આવતા મોડું થતા પતિના મનમાં શંકા-કુશંકા જન્મે છે અને પતિના મનમાં બદલો લેવાનો ભાવ જાગે છે. વાર્તાને અંતે પિશાચકૃત્ય કરવા માગતો પતિ શૈલજાને ખરા અર્થમાં પત્ની તરીકે ચાહવા માંડે છે.

‘વિશ્વરૂપ’ વાર્તામાં વાર્તાકારે સુખી, પ્રસન્ન દામ્પત્યજીવનનું આલેખન કર્યું છે. પરંતુ ક્લાર્ક તરીકે નોકરી કરતાં વિશ્વરૂપની મધ્યમવર્ગીય જીવનની વાસ્તવિકતા રજૂ થઈ છે. ‘કરુણિકા’ વાર્તામાં વેધક રીતે નારી સંવેદનાને લેખકે વાચા આપી છે. ‘મારી આગળ હું જ બેઠો હતો’, ‘એક સાધારણ બનાવ’ અને ‘વાદળ વરસ્યા નહિ’ વાર્તાઓ પ્રણયભંગ અને વિરહને આલેખતી વાર્તાઓ છે. ‘ટપાલ’ વાર્તામાં વૃદ્ધજીવનની કરુણતા છે. ‘બીજા ગાંધીની પહેલી વાર્તા’માં દલિત સંવેદના છે. વાર્તાનાયક અછૂત છે પણ મન-હૃદયથી અછૂત નથી. ગરીબ છે પરંતુ સચ્ચાઈને ટેકે ચાલનાર વાર્તાનાયકને બીડી માટે પૈસા બચાવવા કંડક્ટર પાસેથી ટિકિટ કઢાવતો નથી પરંતુ સ્ટેશન આવતા નીચે ઊતરીને પૈસા આપે છે. ટિકિટની બીડી બનાવી, સળગાવી પીતા સંતોષ અનુભવે છે. આખરે સચ્ચાઈ-સત્યનો જય થાય છે.

‘ઉત્તમ પ્રેમીઓ’, ‘એક ધાર્મિક ડોશીમાની વાર્તા’, ‘હેતિયાઓના દેશમાં’ અને ‘શોકસભા’ જેવી વાર્તાઓમાં પ્રતીક, સ્વપ્નશૈલી અને ભાષા-શબ્દોની પ્રયુક્તિ દ્વારા લેખક વ્યંગ્યને ઉપસાવી આપે છે. ‘લાભ કેમ ન લેવો?’ વાર્તામાં કુટુંબમાં સંબંધમાં જાગતો વેરભાવ માણસને ક્યાં સુધી ખેંચી જાય તેની સુંદર અભિવ્યક્તિ વાર્તાકારે વ્યંજનાસભર કરી છે.

આ સંગ્રહની ‘૧૨, દર્શન સોસાયટી’ વાર્તાને વિવેચક રાધેશ્યામ શર્મા ઉત્તમ વાર્તા ગણાવતા નોંધે છે : ‘સંગ્રહની કદાચ ઉત્તમ ગણાય એવી કૃતિ ‘૧૨, દર્શન સોસાયટી’ની અંદર અસૂયાની સૂક્ષ્મ પણ સ્ફોટક છબી ઝીલાઈ શકી છે. નિરૂપણ એટલું ઠોસ છે કે જાણે લેખકની પૂરી ‘એમ્પથી’ અસરગ્રસ્ત ચરિત્રો સાથે ઘણી પળે સંધાઈ છે.’૮ ભૌતિક સમૃદ્ધિ દ્વારા આબરૂની સ્થાપનામાં લોકોની વાહવાહ મેળવવાની ચાહતમાં અંગતજીવન પ્રત્યેની બેદરકારી પ્રસન્નજીવન કલુષિત બનાવી મૂકે છે. દામ્પત્યજીવનની વિફળતાનું કારણ પડોશીના ઘરની સમૃદ્ધિ છે. પરંતુ વાર્તાને અંતે એ સમૃદ્ધિ, વાહવાહ, પૈસો બધું જ છે પરંતુ જીવન નિરાધાર બની જાય છે. ઈર્ષાની આગમાં લપેટાયેલા માણસમાં બદલાની ભાવના તીવ્ર બને છે. અને અંતે એનું પરિણામ વિપરીત આવે છે.
આ સંગ્રહની ‘૧૨, દર્શન સોસાયટી’ વાર્તાને વિવેચક રાધેશ્યામ શર્મા ઉત્તમ વાર્તા ગણાવતા નોંધે છે : ‘સંગ્રહની કદાચ ઉત્તમ ગણાય એવી કૃતિ ‘૧૨, દર્શન સોસાયટી’ની અંદર અસૂયાની સૂક્ષ્મ પણ સ્ફોટક છબી ઝીલાઈ શકી છે. નિરૂપણ એટલું ઠોસ છે કે જાણે લેખકની પૂરી ‘એમ્પથી’ અસરગ્રસ્ત ચરિત્રો સાથે ઘણી પળે સંધાઈ છે.’૮<ref>૮. શાસ્ત્રી, વિજય. ‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ. ૧૯૧</ref> ભૌતિક સમૃદ્ધિ દ્વારા આબરૂની સ્થાપનામાં લોકોની વાહવાહ મેળવવાની ચાહતમાં અંગતજીવન પ્રત્યેની બેદરકારી પ્રસન્નજીવન કલુષિત બનાવી મૂકે છે. દામ્પત્યજીવનની વિફળતાનું કારણ પડોશીના ઘરની સમૃદ્ધિ છે. પરંતુ વાર્તાને અંતે એ સમૃદ્ધિ, વાહવાહ, પૈસો બધું જ છે પરંતુ જીવન નિરાધાર બની જાય છે. ઈર્ષાની આગમાં લપેટાયેલા માણસમાં બદલાની ભાવના તીવ્ર બને છે. અને અંતે એનું પરિણામ વિપરીત આવે છે.
આ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં અવનવી ટેક્‌નિક, પત્રશૈલી, ફ્લૅશબેક પદ્ધતિ, સ્વપ્નશૈલી, પ્રતીક વગેરેનો ઉપયોગ વાર્તાકારે કર્યો છે. સાચા અર્થમાં ટૂંકી વાર્તા કહી શકાય એવી ટૂંકી વાર્તા ‘અહીં તો’ વાર્તાસંગ્રહમાં છે. એક બેઠકે વાંચી લેવાય એવી ટૂંકી વાર્તાઓ આ સંગ્રહમાં જોવા મળે છે. ‘ઉત્તમ પ્રેમીઓ’ વાર્તા માત્ર દોઢ પાનાની વાર્તા છે જેમાં લેખકે વ્યંગ્ય શૈલીનો ઉપયોગ કર્યો છે. ‘અહીં તો’ વાર્તા પણ ટૂંકી વાર્તાનો ઉત્તમ નમૂનો છે. સર્જકના ‘અહીં તો’ વાર્તાસંગ્રહનો અભ્યાસ કરતાં કેટલીક બાબતો જોઈ શકાય છે : સારા વાર્તાકારનાં લક્ષણો આ વાર્તાઓના વાચને આપણે તારવી શકીએ, વાર્તાઓ રસળતી શૈલીમાં આલેખાઈ છે. વાર્તાઓમાં દાંપત્યજીવન અને નારી સંવેદનાને વાર્તાકારે વાચા આપી છે તે પણ કળાત્મક રીતે, વાર્તાકારે પોતાની વિશેષતા પ્રયોગાત્મક રીતે તેમ જ ભાષાભંડોળ, રસળતા અને વાર્તાનાં બીજની પસંદગી કરીને રજૂ કરી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 40: Line 40:
‘હોવું એટલે હોવું’ એ વિજય શાસ્ત્રીનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. ‘હોવું એટલે હોવું’ વાર્તાસંગ્રહની પ્રથમ આવૃત્તિ ૧૯૭૮માં પ્રસિદ્ધ થઈ જેમાં કુલ છવ્વીસ વાર્તાઓનો સમાવેશ થયો છે. ‘નવો માણસ’, ‘એક વરસાદી સ્ત્રીની એકસ્ટસી’, ‘અપરિચિત’, ‘...ના અજન્મ’, ‘વર્ષો પછી આવેલી એક બસ’, ‘એક ગ્લાસ પ્રેમનો’, ‘ત્યારે’, ‘ઘટના એટલે કે’, ‘પડકાર’, ‘એક એબ્સર્ડ પીપડાની વાર્તા’, ‘એન્ટી ગૌતમ બુદ્ધ’, ‘એક ખરેખર ડાહી છોકરીનું સ્વપ્ન’, ‘મુક્તિથી બંધાયેલો માણસ”, ‘બીજે ક્યાંક’, ‘દ્રોહ-વિદ્રોહ’, ‘ખોડની ગાંઠ’, ‘એક જાતિનો વંશવેલો’, ‘એક કર્મકાંડી વાતચીત’, ‘હોવું એટલે હોવું’, ‘એક ઘરગથ્થુ વાત’, ‘ચિત્ર : કેનવાસમાં ને-’, ‘સોળ સોમવારની વારતા’, ‘ગૃહત્યાગ’, ‘પહેલો દિવસ’, અને ‘કપોળ કલ્પિત’ આટલી વાર્તાઓ છે.

અસ્તિત્વવાદી અભિગમ રજૂ કરતી આ વાર્તાઓએ ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે નવીન ભાત ઉપસાવી છે. સામાજિક માનવીઓની સંવેદનાઓને પૂર્વભૂમિકા બનાવી રચાયેલી વાર્તાઓ સામાજિક સમસ્યાઓને વ્યંજિત કરે છે અને અભિવ્યક્તિની નવીન ટેક્‌નિકનો ઉપયોગ કરી અસ્તિત્વવાદી અભિગમને વાર્તાકાર રજૂ કરે છે. આ સંગ્રહની વાર્તાઓમાં માનવીય મનને વાર્તાના કેન્દ્રમાં રાખી વાર્તાની પાત્રસૃષ્ટિને ભાવનાશીલ અને સંવેદનશીલ બનાવી છે.

વિવેચક રમણલાલ જોશી આ વાર્તાસંગ્રહની વાર્તાઓના અનુસંધાનમાં નોંધે છે : “હોવું એટલે હોવું’ સંગ્રહની વાર્તાઓ સાંપ્રત મનુષ્યની વાસ્તવિકતાને યથાતથ સ્વરૂપે મૂકી આપે છે. પરિસ્થિતિ પર ટોર્ચલાઈટ નાંખીને લેખક ખસી જાય છે. એમનું પોતાનું કથયિતવ્ય પણ અત્યંત સંકુલ થઈ જાય છે. અને સ્થિતિચિત્રણ પોતે જ વક્તવ્ય બની રહે છે એ જાતનું નિરૂપણ વક્રતા અને કટાક્ષનો સફળ વિનિયોગ કરીને સાધ્યું છે. એમાં નવી વાર્તાની સાચી પ્રયોગશીલતાનું દર્શન થાય છે.’૯ આ વાર્તાસંગ્રહમાં લેખકની પોતાની અને અન્યની વેદનાનાં આલેખનમાં પ્રયોગશીલતાનું તત્ત્વ વિશેષ જોવા મળે છે.
વિવેચક રમણલાલ જોશી આ વાર્તાસંગ્રહની વાર્તાઓના અનુસંધાનમાં નોંધે છે : “હોવું એટલે હોવું’ સંગ્રહની વાર્તાઓ સાંપ્રત મનુષ્યની વાસ્તવિકતાને યથાતથ સ્વરૂપે મૂકી આપે છે. પરિસ્થિતિ પર ટોર્ચલાઈટ નાંખીને લેખક ખસી જાય છે. એમનું પોતાનું કથયિતવ્ય પણ અત્યંત સંકુલ થઈ જાય છે. અને સ્થિતિચિત્રણ પોતે જ વક્તવ્ય બની રહે છે એ જાતનું નિરૂપણ વક્રતા અને કટાક્ષનો સફળ વિનિયોગ કરીને સાધ્યું છે. એમાં નવી વાર્તાની સાચી પ્રયોગશીલતાનું દર્શન થાય છે.’૯<ref>૯. એજન, પૃ. ૧૯૧</ref> આ વાર્તાસંગ્રહમાં લેખકની પોતાની અને અન્યની વેદનાનાં આલેખનમાં પ્રયોગશીલતાનું તત્ત્વ વિશેષ જોવા મળે છે.
‘ઘટના એટલે કે’ અને ‘બીજે ક્યાંક’ બંને વાર્તાઓમાં પાત્રો મનનાં અભાવો વચ્ચે જીવન જીવતા અને તેમની વૃત્તિનું ચિત્રણ કેન્દ્રસ્થાને છે. આ બંને વાર્તાઓમાં પાત્રો સુખની પરવા કર્યા વગર અન્યોન્ય પાસે વધુ પડતી અપેક્ષાઓ રાખે છે અને પરિણામે દુઃખી થાય છે.

‘ઘટના એટલે કે’ વાર્તામાં સાંપ્રત સમયના માણસની વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો છે તેનું યથાતથ રૂપે નિરૂપણ થયું છે. આ વાર્તાનો નાયક રોજિંદા સ્થાયી જીવનથી કંટાળો અનુભવે છે. રોજની નિત્યક્રમ ચાલતી રોજબરોજની સાદી જિંદગી એને સતત ખૂંચે છે. સરેરાશપણામાંથી છૂટવા એ ફાંફાં મારે છે. માદાં પડવું, પત્નીની સેવા ચાકરી કરવી વગેરેનું વર્ણન વાર્તાનાયકની મનઃસ્થિતિને દર્શાવે છે. એ માટે વાર્તાકારે ટૂંકાં ટૂંકાં વાક્યોનો પ્રયોગ પણ કર્યો છે :

Line 50: Line 50:
યા તો ધારેલું.
યા તો ધારેલું.
યા તો કલ્પેલું
યા તો કલ્પેલું
યા તો તે ઓળખેલું....’૧૦
યા તો તે ઓળખેલું....’૧૦<ref>૧૦. એજન, પૃ. ૧૯૦</ref>
આમ એકધારાપણામાંથી છૂટવા એ હવાતિયાં મારે છે. પરંતુ વાર્તાના અંતે પત્નીના સાચા પ્રેમનો ખ્યાલ આવતા એકધારાપણાને ફંગોળી દેનારું મન સ્નેહની તીક્ષ્ણ અનુભૂતિ કરાવે છે.

‘પહેલો દિવસ’ વાર્તામાં નગરજીવનની અને નોકરી કરતા વ્યક્તિઓની પોકળતા હળવી કટાક્ષ શૈલીમાં અભિવ્યક્ત કરી છે. ‘ત્યારે’ વાર્તામાં વાર્તાકારે નવીન ટેક્‌નિક અપનાવી છે. ‘ત્યારે’ શબ્દનો પ્રયોગ આખી વાર્તામાં લગભગ તેત્રીસ વખત પ્રયોજાયો છે. વાર્તાનો આરંભ ભિખારી ભરચક રસ્તાની બાજુમાં ઉકરડે બેસી પડ્યો છે ને અંતે એ ભિખારી ભરચક રસ્તાની બાજુમાં ઢળી પડે છે.

Line 56: Line 56:
‘એક કર્મકાંડી વાતચીત’ વાર્તા સંવાદાત્મક શૈલીમાં નાટ્યાત્મક રીતે કહેવાઈ છે. વાર્તામાં વાર્તાકારે પાત્રોનાં નામોને સ્થાને યુવક અને યુવતી તરીકે જ ઉલ્લેખ કર્યો છે. આ યુવક અને યુવતી પ્રેમ માટેની તરકીબ શોધી રહ્યાં છે. જેમાં અનુકૂળ ન લાગતા આખરે કંટાળી બંને છૂટા પડી જાય છે. જાણે આખી વાત એક કર્મકાંડી વાતચીત જ બની રહે છે.

‘એક જાતિનો વંશવેલો’ પ્રશ્નોત્તરીના રૂપમાં રજૂ થઈ છે. આધુનિક દંપતી આધુનિક બાળક કેવું હોય એની કલ્પનાની વાત વાર્તાનો મુખ્ય વિષય છે. કેવી રીતે એનો ઉછેર થવો જોઈએ, ભણતર, વ્યવસાય અને અંતે તેમનાં બાળકો, તેમનાં બાળકો એવી રીતે જ પોતાના બાળકોનો ઉછેર કરશે. વંશવેલો કઈ રીતે આગળ વધારવો તેની ધારણા આ વાર્તામાં વ્યંગ્ય દ્વારા કરવામાં આવી છે. આ વાર્તામાં લેખકે નવીન ટેક્‌નિક અપનાવી છે.

‘અપરિચિત’ વાર્તામાં નાયક ઘણાં વર્ષો પછી સ્વદેશગમન કરે છે. ત્યારે કરચલિયાવાળા ચહેરાઓનો રાગપરક nostalgia મૂર્ત કરે છે. વાર્તાકાર વસ્તુઓની ઝીણવટથી કાવ્યાત્મક શૈલીથી કથાને સ્થૂળ સંકેતોને વ્યંજનાસભર કરી દે છે. દા.ત. ‘અને બોરડીના ઝાડ પરના ઝુલાઓ, જે અમે આકાશ સુધી ચગાવતા તે શું આકાશમાં જ કોઈ દેવબાળે અટકાવી રાખ્યા હશે? પતંગ ચગાવતાં વાગેલા પતરાના ઘામાંથી નીકળેલાં રક્તનાં ટીપાં શું સમયપંખીઓ ચૂગી ગયાં હશે? સાઈકલ શીખતાં વગાડેલી ઘંટડીના રણકારો, શું ઘડિયાળની ટિક-ટિકમાં ફંગોળાઈ ગયા હશે? વાંસપટ્ટીની તરાડોમાં થઈ આવતા શિયાળુ પવનો શું તાળા-કૂંચીમાં કેદ થઈને પડ્યા હશે? ચૂલે મૂકેલી સ્નાનજળની દેગડી શું ધુમાડા/વરાળ સાથે જ ઊડીને અવકાશમાં ભળી ગઈ હશે?’૧૧ વર્ષો પૂર્વેનું જે વિશ્વ હતું તે જાણે આભાસ બનીને ઊડી ગયું હશે એવું માત્ર શમણું બની ગયું હોય એ રીતે વાર્તા નિરૂપાઈ છે.  
‘અપરિચિત’ વાર્તામાં નાયક ઘણાં વર્ષો પછી સ્વદેશગમન કરે છે. ત્યારે કરચલિયાવાળા ચહેરાઓનો રાગપરક nostalgia મૂર્ત કરે છે. વાર્તાકાર વસ્તુઓની ઝીણવટથી કાવ્યાત્મક શૈલીથી કથાને સ્થૂળ સંકેતોને વ્યંજનાસભર કરી દે છે. દા.ત. ‘અને બોરડીના ઝાડ પરના ઝુલાઓ, જે અમે આકાશ સુધી ચગાવતા તે શું આકાશમાં જ કોઈ દેવબાળે અટકાવી રાખ્યા હશે? પતંગ ચગાવતાં વાગેલા પતરાના ઘામાંથી નીકળેલાં રક્તનાં ટીપાં શું સમયપંખીઓ ચૂગી ગયાં હશે? સાઈકલ શીખતાં વગાડેલી ઘંટડીના રણકારો, શું ઘડિયાળની ટિક-ટિકમાં ફંગોળાઈ ગયા હશે? વાંસપટ્ટીની તરાડોમાં થઈ આવતા શિયાળુ પવનો શું તાળા-કૂંચીમાં કેદ થઈને પડ્યા હશે? ચૂલે મૂકેલી સ્નાનજળની દેગડી શું ધુમાડા/વરાળ સાથે જ ઊડીને અવકાશમાં ભળી ગઈ હશે?’૧૧<ref>૧૧. શાસ્ત્રી, વિજય. ‘હોવું એટલે હોવું’, પૃ. ૩૯</ref> વર્ષો પૂર્વેનું જે વિશ્વ હતું તે જાણે આભાસ બનીને ઊડી ગયું હશે એવું માત્ર શમણું બની ગયું હોય એ રીતે વાર્તા નિરૂપાઈ છે.  
‘હોવું એટલે હોવું’ વાર્તાસંગ્રહની વાર્તાઓની લાક્ષણિકતાઓ વિશે વિવેચક પ્રા. કાન્તિ પટેલ નોંધે છે : ‘આ સંગ્રહની વાર્તાઓમાં આધુનિકતાનો સંભાર પૂરતા પ્રમાણમાં ભરેલો છે. સાંપ્રત જીવનની, વધુ તો નગરજીવનની નાનીમોટી અનેક બાબતો વાર્તાકારને વાર્તા લખવા ઉશ્કેરે છે. આ વાર્તાઓનો નાયક મહદંશે સરેરાશ ગુજરાતી માણસ છે. સામાન્યતાને વરેલો છે જે નિરર્થક જિંદગીનો ભાર વેંઢારતો રહે છે. પ્રેમ અને લાગણી જેવી બાબતમાં તે મૌલિકતા ગુમાવી બેઠો છે; અને જાણે-અજાણ્યે રેડીમેઈડ ફોર્મ્યુલાને વશવર્તીને જીવે છે. રોજિંદા જીવનમાં અનેક અસંગતિઓનો સામનો કરવાનું તેને ભાગે આવે છે.’૧૨<ref>૧૨. એજન, પૃ. ૮૪</ref> વાર્તાકાર વિજય શાસ્ત્રીનો જન્મ મુંબઈ જેવા મહાનગરમાં થયો અને ઉછેર, ભણતર, વ્યવસાય પણ સૂરત શહેરમાં જ. તેથી તેમની વાર્તાઓમાં મોટાભાગે શહેરીજીવનનું આલેખન તાદૃશ થયેલું છે એમ કહી શકાય.  

એમની વાર્તાઓનો નાયક સરેરાશ ગુજરાતી છે, મધ્યમવર્ગી, નોકરી કરતો સામાન્ય માણસ છે. સાંપ્રત સમયમાં નગરમાં વસતા માણસજીવનની નાની મોટી બાબતો ‘દ્રોહ-વિદ્રોહ’, ‘પહેલો દિવસ’, ‘.....ના અજન્મ’, ‘વર્ષો પછી આવેલી એક બસ’ જેવી આ સંગ્રહની વાર્તાઓના વિષય બનીને આવે છે.

Line 140: Line 140:

<ref>૩. એજન, પૃ. ૫૬</ref>
 
<ref>૪. એજન, પૃ. ૧૬</ref>
 
<ref>૫. એજન, પૃ. ૧૬</ref>
 
<ref>૬. એજન, પૃ. ૮</ref>
 
<ref>૭. એજન, પૃ. ૪૬</ref>
 
<ref>૮. શાસ્ત્રી, વિજય. ‘વિજય શાસ્ત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ’, પૃ. ૧૯૧</ref>
 
<ref>૯. એજન, પૃ. ૧૯૧</ref>
 
<ref>૧૦. એજન, પૃ. ૧૯૦</ref>
 
<ref>૧૧. શાસ્ત્રી, વિજય. ‘હોવું એટલે હોવું’, પૃ. ૩૯</ref>
 
Line 187: Line 187:

{{rh|||<poem>ડૉ. પ્રભુદાસ પટેલ
{{rh|||<poem>ડૉ. પ્રભુદાસ પટેલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ
શેઠ શ્રી બી. સી. શાહ આટ્‌ર્સ કૉલેજ, વડાલી

Navigation menu