ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/લતાબેન હિરાણી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
‘કોલ્ડ કૉફી’, પ્રકાશન વર્ષ ૨૦૨૧, પ્રકાશક : અમોલ પ્રકાશન, અમદાવાદ  

વાર્તા સંખ્યા ૧૬, પાનાં ૧૫૦</poem>  
વાર્તા સંખ્યા ૧૬, પાનાં ૧૫૦</poem>  
[[File:GTVI Image 134 cold Coffee.png|200px|right]]  
[[File:GTVI Image 134 cold Coffee.png|200px|left]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
મુખ્યત્વે કવિયત્રી તરીકે જાણીતાં અને પોતાની ‘કાવ્ય વિશ્વ’ વેબસાઇટને લીધે વિશેષ પ્રસિદ્ધ થયેલાં લતાબેન હિરાણીએ ગદ્ય સાહિત્યમાં પણ ઘણું કામ કર્યું છે. એમનાં કુલ ૨૮ પ્રકાશિત પુસ્તકોમાં કાવ્યનાં પુસ્તકો ઉપરાંત નવલકથા, વ્યક્તિ ચરિત્રો, ટૂંકી વાર્તાનું પુસ્તક, બાળવાર્તાનાં પુસ્તકો, સંપાદિત પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૦૭ના વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’માં કાવ્ય અને હવે વાર્તા સંબંધિત કૉલમ લખી રહેલાં લતાબેન વિશ્વકોશના ‘વિશ્વા’ સામયિકમાં સંપાદક તરીકેની સેવાઓ પણ આપી રહ્યાં છે. આની પહેલાં એમણે ‘દિવ્ય ભાસ્કર’ વર્તમાનપત્રના વાર્તા વિભાગમાં પણ ઓનલાઇન સંપાદક તરીકે કામ કરેલું છે. એમનાં વિવિધ પુસ્તકો માટે એમને ત્રણ આંતરરાષ્ટ્રીય, એક રાષ્ટ્રીય અને છ રાજ્ય કક્ષાનાં પારિતોષિકો આપવામાં આવેલાં છે. ૨૦૨૦ના વર્ષથી તેઓ www.kavyavishva.comનામની સંપૂર્ણપણે કવિતાને વરેલી વેબસાઇટ ચલાવી રહ્યાં છે.

Navigation menu