32,256
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
'''[‘વન્સ અગેઇન’, લે.અજય ઓઝા, પ્ર. લટૂર પ્રકાશન, ૨૦૧૮, કિ. ૧૭૦]''' | '''[‘વન્સ અગેઇન’, લે.અજય ઓઝા, પ્ર. લટૂર પ્રકાશન, ૨૦૧૮, કિ. ૧૭૦]''' | ||
'''સંકુલ મનોવલણોનું અનોખું વાર્તાવરણ : ‘વન્સ અગેઇન’ (૨૦૧૮)''' | '''સંકુલ મનોવલણોનું અનોખું વાર્તાવરણ : ‘વન્સ અગેઇન’ (૨૦૧૮)''' <br> | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 53: | Line 53: | ||
'''[‘છીપ’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨]''' | '''[‘છીપ’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨]''' | ||
[[File:GTVI Image 165 Chheep.png|200px|left]] | |||
'''‘છીપ’નો પરિચયઃ''' | '''‘છીપ’નો પરિચયઃ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘છીપ’ અજય ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. જેમાં ૧૭ વાર્તાઓ પ્રકાશિત થઈ છે. ભાવનગરના આ વાર્તાકારે આ સંગ્રહ ભાવનગર ગદ્યસભાને અર્પણ કર્યો છે. કારણ કે અજય ઓઝાને વાર્તાલેખનની તાલીમ ભાવનગર ગદ્યસભા અને ત્યાં આવનાર લેખકો તરફથી મળી છે. જેનો ઉલ્લેખ પ્રસ્તાવના ‘તલાશ એક બુંદની – મોતીની શોધમાં’ તેઓએ કર્યો છે. પ્રસ્તુત સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત થયો છે. પ્રથમ વાર્તા ‘ઓળખ’માં અજાણ્યા ગામમાં નોકરી અર્થે આવનાર કથકની વતનઝંખના કેન્દ્રમાં છે. સતત અણગમા વચ્ચે નોકરી કરતા યુવાનને અંતે બદલીનો કાગળ મળે છે, પછી સચ્ચાઈનો ખ્યાલ આવતાં તેનું સ્વપ્નભંગ થાય છે. ‘પ્રેમ’ વાર્તામાં કથકનો મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલ નિશા પ્રત્યેનો લગાવ રજૂ થયો છે. પરંતુ નિશા અંધ છે, ખબર પડતાં તરત ‘પ્રેમ’ની પોકળતાનાં દર્શન થાય છે. અંતે વાર્તાનો ઉઘાડ ચમત્કૃતિ દ્વારા વાર્તાકારે કર્યો છે. ‘સમજણ’ પતિ-પત્ની વચ્ચેના પારસ્પરિક સંબંધોને દર્શાવતી વાર્તા છે. રોજિંદા પ્રશ્નો, ઝઘડાઓ, માગણીઓ, આશા-અપેક્ષા બધું જ હોવા છતાં અંતે કામ લાગે તે છે બે વ્યક્તિની સમજશક્તિ. વિષયની દૃષ્ટિએ ‘છેડો’ની વાર્તા ‘સમજણ’ સાથે સરખામણી કરી શકાય તેમ છે. અહીં વાર્તાકારે ‘ધરતીનો છેડો ઘર’ કહેવતને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. વાર્તામાં પતિને સમજાય છે કે શારીરિક ભૂખથી બીજું ઘણું બધું પતિ-પત્ની વચ્ચેનાં સંબંધમાં અગત્યનું હોય છે. ‘બારી’ અને ‘વડલો’ પ્રતીકાત્મક વાર્તા છે. બંને વાર્તાનું કથાનક આમ જોવા જતાં વિરોધાભાસી લાગે. ‘બારી’ વાર્તામાં પત્ની મૂકીને ચાલી ગઈ છે, પછી નાયકના મિત્ર સાથે પરણે છે. બીજી તરફ નાના ભાઈઓ માટે વેઠેલી તકલીફો ભાઈઓ સમજતા નથી. બધા પ્રસંગોની સાક્ષી ‘બારી’ છે. વાર્તાનાયક સતત બારીમાંથી રાહ જોઈ રહ્યો છે, પોતાની સાથે કશુંક સારું થવાની. ‘વડલો’ વાર્તામાં પતિ-પત્ની તરીકે પટેલ-પટલાણી છે. પટેલ નાનપણથી ઉછેરેલ વડલાને પોતાનાથી દૂર કરવા નથી ઇચ્છતા, પત્નીના અવસાન પછી પણ વડલો જ પટેલનો સાથી બની રહ્યો છે. દીકરાની ઘર વહેંચવાની મનમાની સામે પટેલ લાચાર બની જાય છે. પારિવારિક પરિસ્થિતિને લીધે પીડાતા-ભીંસાતા નિર્દોષ પાત્રની વાર્તા એટલે ‘અસર’. ‘એક દિવસ’ સામાન્ય માણસના દિવસભરના પ્રશ્નોને વાચા આપતી વાર્તા છે. જેમાં વાર્તાનો કથક વાર્તાન્તે રાતની સવાર થાય જ નહીં તેવી ઇચ્છા વ્યક્ત કરે છે. પ્રણયવૈફલ્યનો સામનો કરતો યુવક બીજા કોઈને પોતાના જીવનમાં સ્વીકારી શકતો નથી. પોતાની જાત સાથે ‘સમાધાન’ સાધતો જોવા મળે છે. વાર્તાનું શીર્ષક એટલે જ ‘સમાધાન’ વાર્તાકારે પસંદ કર્યું હશે. અજય ઓઝા વાર્તાની સમાંતરે બગીચામાં ચકો-ચકી અને તેમના માળાની વાત નાયકની સ્થિતિ સાથે આલેખતા આવ્યા છે. સંબંધમાં બહાર દેખાતા કચરાની સામે વૈચારિક કચરાની વાત ‘ઉકરડો’ નામક વાર્તામાં સરસ રીતે રજૂ થઈ છે. ‘પ્રેરણા’માં જીવનને જોવાનો દૃષ્ટિકોણ છે. ‘વૈરાગ’ વાર્તામાં સાંપ્રત સમયમાં પાખંડી સ્વામિની આસક્તિની વાત કરવામાં આવી છે. આ વાસ્તવિકતાની જાણ થતાં ધીરુ સંન્યાસ લેવાનો વિચાર છોડી સંસારમાં પાછો ફરે છે. કથકના વતનાનુરાગને આલેખતી વાર્તા એટલે ‘ભ્રમ’. જાણીતાં અજાણ્યાં બન્યાં છે, જ્યારે અજણ્યાં જાણીતાંને શરમાવે તેવી આગતા-સ્વાગતા કરે છે. વ્યક્તિનો એક નિર્જીવ વસ્તુ પ્રત્યેનો લગાવ નાનપણથી લઈને છ દાયકા સુધી કેવી રીતે રહ્યો છે તેની વાત ‘વાંદરાટોપો’ વાર્તામાં છે. ‘ડાયરીના પાનાં’માં પ્રણયકથા છે. વેપારીની ભાષામાં કથક દ્વારા તારીખ-વારની વિગતો સાથે પોતાની વેપારી ભાષામાં કોઈને ન કહેવાયેલી વાત લખી છે. ‘સંકેત’ વાર્તામાં દૈહિક આકર્ષણને કારણે મેહુલ-શિલ્પાભાભી છેક ભાગી જવા સુધી પહોંચે છે. પછી ખોટા મનના ‘સંકેત’ને પામી જતાં તેઓ સ્વકીય રીતે પાછાં વાળે છે. | ‘છીપ’ અજય ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. જેમાં ૧૭ વાર્તાઓ પ્રકાશિત થઈ છે. ભાવનગરના આ વાર્તાકારે આ સંગ્રહ ભાવનગર ગદ્યસભાને અર્પણ કર્યો છે. કારણ કે અજય ઓઝાને વાર્તાલેખનની તાલીમ ભાવનગર ગદ્યસભા અને ત્યાં આવનાર લેખકો તરફથી મળી છે. જેનો ઉલ્લેખ પ્રસ્તાવના ‘તલાશ એક બુંદની – મોતીની શોધમાં’ તેઓએ કર્યો છે. પ્રસ્તુત સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત થયો છે. પ્રથમ વાર્તા ‘ઓળખ’માં અજાણ્યા ગામમાં નોકરી અર્થે આવનાર કથકની વતનઝંખના કેન્દ્રમાં છે. સતત અણગમા વચ્ચે નોકરી કરતા યુવાનને અંતે બદલીનો કાગળ મળે છે, પછી સચ્ચાઈનો ખ્યાલ આવતાં તેનું સ્વપ્નભંગ થાય છે. ‘પ્રેમ’ વાર્તામાં કથકનો મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલ નિશા પ્રત્યેનો લગાવ રજૂ થયો છે. પરંતુ નિશા અંધ છે, ખબર પડતાં તરત ‘પ્રેમ’ની પોકળતાનાં દર્શન થાય છે. અંતે વાર્તાનો ઉઘાડ ચમત્કૃતિ દ્વારા વાર્તાકારે કર્યો છે. ‘સમજણ’ પતિ-પત્ની વચ્ચેના પારસ્પરિક સંબંધોને દર્શાવતી વાર્તા છે. રોજિંદા પ્રશ્નો, ઝઘડાઓ, માગણીઓ, આશા-અપેક્ષા બધું જ હોવા છતાં અંતે કામ લાગે તે છે બે વ્યક્તિની સમજશક્તિ. વિષયની દૃષ્ટિએ ‘છેડો’ની વાર્તા ‘સમજણ’ સાથે સરખામણી કરી શકાય તેમ છે. અહીં વાર્તાકારે ‘ધરતીનો છેડો ઘર’ કહેવતને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. વાર્તામાં પતિને સમજાય છે કે શારીરિક ભૂખથી બીજું ઘણું બધું પતિ-પત્ની વચ્ચેનાં સંબંધમાં અગત્યનું હોય છે. ‘બારી’ અને ‘વડલો’ પ્રતીકાત્મક વાર્તા છે. બંને વાર્તાનું કથાનક આમ જોવા જતાં વિરોધાભાસી લાગે. ‘બારી’ વાર્તામાં પત્ની મૂકીને ચાલી ગઈ છે, પછી નાયકના મિત્ર સાથે પરણે છે. બીજી તરફ નાના ભાઈઓ માટે વેઠેલી તકલીફો ભાઈઓ સમજતા નથી. બધા પ્રસંગોની સાક્ષી ‘બારી’ છે. વાર્તાનાયક સતત બારીમાંથી રાહ જોઈ રહ્યો છે, પોતાની સાથે કશુંક સારું થવાની. ‘વડલો’ વાર્તામાં પતિ-પત્ની તરીકે પટેલ-પટલાણી છે. પટેલ નાનપણથી ઉછેરેલ વડલાને પોતાનાથી દૂર કરવા નથી ઇચ્છતા, પત્નીના અવસાન પછી પણ વડલો જ પટેલનો સાથી બની રહ્યો છે. દીકરાની ઘર વહેંચવાની મનમાની સામે પટેલ લાચાર બની જાય છે. પારિવારિક પરિસ્થિતિને લીધે પીડાતા-ભીંસાતા નિર્દોષ પાત્રની વાર્તા એટલે ‘અસર’. ‘એક દિવસ’ સામાન્ય માણસના દિવસભરના પ્રશ્નોને વાચા આપતી વાર્તા છે. જેમાં વાર્તાનો કથક વાર્તાન્તે રાતની સવાર થાય જ નહીં તેવી ઇચ્છા વ્યક્ત કરે છે. પ્રણયવૈફલ્યનો સામનો કરતો યુવક બીજા કોઈને પોતાના જીવનમાં સ્વીકારી શકતો નથી. પોતાની જાત સાથે ‘સમાધાન’ સાધતો જોવા મળે છે. વાર્તાનું શીર્ષક એટલે જ ‘સમાધાન’ વાર્તાકારે પસંદ કર્યું હશે. અજય ઓઝા વાર્તાની સમાંતરે બગીચામાં ચકો-ચકી અને તેમના માળાની વાત નાયકની સ્થિતિ સાથે આલેખતા આવ્યા છે. સંબંધમાં બહાર દેખાતા કચરાની સામે વૈચારિક કચરાની વાત ‘ઉકરડો’ નામક વાર્તામાં સરસ રીતે રજૂ થઈ છે. ‘પ્રેરણા’માં જીવનને જોવાનો દૃષ્ટિકોણ છે. ‘વૈરાગ’ વાર્તામાં સાંપ્રત સમયમાં પાખંડી સ્વામિની આસક્તિની વાત કરવામાં આવી છે. આ વાસ્તવિકતાની જાણ થતાં ધીરુ સંન્યાસ લેવાનો વિચાર છોડી સંસારમાં પાછો ફરે છે. કથકના વતનાનુરાગને આલેખતી વાર્તા એટલે ‘ભ્રમ’. જાણીતાં અજાણ્યાં બન્યાં છે, જ્યારે અજણ્યાં જાણીતાંને શરમાવે તેવી આગતા-સ્વાગતા કરે છે. વ્યક્તિનો એક નિર્જીવ વસ્તુ પ્રત્યેનો લગાવ નાનપણથી લઈને છ દાયકા સુધી કેવી રીતે રહ્યો છે તેની વાત ‘વાંદરાટોપો’ વાર્તામાં છે. ‘ડાયરીના પાનાં’માં પ્રણયકથા છે. વેપારીની ભાષામાં કથક દ્વારા તારીખ-વારની વિગતો સાથે પોતાની વેપારી ભાષામાં કોઈને ન કહેવાયેલી વાત લખી છે. ‘સંકેત’ વાર્તામાં દૈહિક આકર્ષણને કારણે મેહુલ-શિલ્પાભાભી છેક ભાગી જવા સુધી પહોંચે છે. પછી ખોટા મનના ‘સંકેત’ને પામી જતાં તેઓ સ્વકીય રીતે પાછાં વાળે છે. | ||