18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રી પુરાંત જણસે| રાજેન્દ્ર પટેલ}} <poem> પૃષ્ઠ પર પૃષ્ઠ પલટાવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 98: | Line 98: | ||
જમણું કે ડાબું | જમણું કે ડાબું | ||
શ્રી પુરાંત જણસેને વહેવું છે બમણું | શ્રી પુરાંત જણસેને વહેવું છે બમણું | ||
આકારોના વંટોળમાં વમળાતા અક્ષરોના | આકારોના વંટોળમાં વમળાતા અક્ષરોના | ||
બની રહે છે | બની રહે છે | ||
ઇતિહાસના બેનમૂન હસ્તાક્ષર. | ઇતિહાસના બેનમૂન હસ્તાક્ષર. | ||
નાથી નાથીને નાથી શકાતો નથી | નાથી નાથીને નાથી શકાતો નથી | ||
પાંચ ફણારો ભોરિંગ | પાંચ ફણારો ભોરિંગ | ||
રહે છે માત્ર, ભડભડ બળતો | રહે છે માત્ર, ભડભડ બળતો | ||
પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો. | પૃષ્ઠ પર, શ્રી પુરાંત જણસેનો ચહેરો. | ||
દરેક પૃષ્ઠને અંતે | દરેક પૃષ્ઠને અંતે | ||
કંઈ સમયથી | કંઈ સમયથી | ||
જડતું નથી કશું. | જડતું નથી કશું. | ||
એક પછી એક ખૂલતાં રહે પાન | એક પછી એક ખૂલતાં રહે પાન | ||
જાણે અજાણી બારીના | જાણે અજાણી બારીના | ||
ઊડતાં રહે પડદા. | ઊડતાં રહે પડદા. | ||
છતાં | છતાં | ||
ફાટું ફાટું થતાં જીર્ણ પાનમાં | ફાટું ફાટું થતાં જીર્ણ પાનમાં | ||
Line 118: | Line 123: | ||
રાતોની રાત જાગતી | રાતોની રાત જાગતી | ||
શ્રી પુરાંત જણસેની જાણે આંખ. | શ્રી પુરાંત જણસેની જાણે આંખ. | ||
* | * | ||
એક એક પૃષ્ઠ પર્યંત | એક એક પૃષ્ઠ પર્યંત | ||
Line 129: | Line 135: | ||
એક પૃષ્ઠ બંધ કરીએ છીએ | એક પૃષ્ઠ બંધ કરીએ છીએ | ||
ને ખૂલતું નથી એકેય નવું પાન. | ને ખૂલતું નથી એકેય નવું પાન. | ||
સવાર પડે | સવાર પડે | ||
સ્વપ્નની માફક | સ્વપ્નની માફક | ||
ખોવાઈ જાય છે સઘળું પાન. | ખોવાઈ જાય છે સઘળું પાન. | ||
તે ખોળવામાં ને ખોળવામાં | તે ખોળવામાં ને ખોળવામાં | ||
જાણે વધતું રહે છે | જાણે વધતું રહે છે | ||
શ્રી પુરાંત જણસેનું માપ. | શ્રી પુરાંત જણસેનું માપ. | ||
અને | અને | ||
ક્યારેક દાદાજીના ફાળિયા જેવી | ક્યારેક દાદાજીના ફાળિયા જેવી |
edits