સફરના સાથી/શેખાદમ આબુવાલા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 54: Line 54:
સૈફ કહે છે:
સૈફ કહે છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કંઈ એવું કર ખુદા કે તને થોડો જશ મળે,
{{Block center|'''<poem>કંઈ એવું કર ખુદા કે તને થોડો જશ મળે,
હું પણ કહું બધાને કે પરવરદિગાર છે.
હું પણ કહું બધાને કે પરવરદિગાર છે.
{{center|<nowiki>* * *</nowiki>}}વર્ષોથી કયામત અલ્લાહે રાખી છે અલ્લાહે એ માટે,
{{center|<nowiki>* * *</nowiki>}}વર્ષોથી કયામત અલ્લાહે રાખી છે અલ્લાહે એ માટે,
બહુ લાડકું સર્જન છે માણસ, ના કહેવાનું કહેવાઈ જશે.
બહુ લાડકું સર્જન છે માણસ, ના કહેવાનું કહેવાઈ જશે.
{{center|<nowiki>* * *</nowiki>}}ઇન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
{{center|<nowiki>* * *</nowiki>}}ઇન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે.
સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે.</poem>'''}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમીન આઝાદ તો ખૂબ ઉદ્દામ વિચારના હતા તે છતાં એમણે ઘણું બધું અંગત મંડળીમાં કહ્યું તે ગઝલમાં ખુલ્લી જબાને કહેવાનું ટાળ્યું ને મરીઝ વધારે સારી રીતે કહે છે તો એને કહેવા દો. મરીઝના શરૂના ઉસ્તાદનો એવો ભાવ પણ ખરો, છતાં કોઈ કોઈ વાર તો તેઓ પણ વ્યંગ કરી બોલે છે :

{{Block center|<poem>ન હો ગુનાહ તો રહેમત ખુદાની શું કરશે?
{{Block center|'''<poem>ન હો ગુનાહ તો રહેમત ખુદાની શું કરશે?
કે મૂલ્ય હોય છે વાજિંત્રના તો સૂર સુધી!
કે મૂલ્ય હોય છે વાજિંત્રના તો સૂર સુધી!
{{center|<nowiki>* * *</nowiki>}}અલ્લાહના કસમ કે એ રહમત ગુનાહ છે,
{{center|<nowiki>* * *</nowiki>}}અલ્લાહના કસમ કે એ રહમત ગુનાહ છે,
રહમત કદી ન લઉં, જો ગુનાહો વગર મળે.</poem>}}
રહમત કદી ન લઉં, જો ગુનાહો વગર મળે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ માત્ર શાયરીની એક પરંપરા છે. એ માત્ર ગઝલો વાંચનાર કહેશે, પણ ત્યા ચારેય કવિઓ સાથે આડશ વગરની અડોઅડ મૈત્રી હતી તે જાણે છે. નાનપણથી તે જુવાની સુધી ધાર્મિક માન્યતાઓનું શિક્ષણ અને આખા સમાજ પણ ધર્મના ઉપલા શાસનની જડબેસલાક વ્યવસ્થા સામે સૌના વિચાર બંડ જગાડતા હતા.

Line 87: Line 86:
{{center|'''આદમથી શેખાદમ સુધી'''}}
{{center|'''આદમથી શેખાદમ સુધી'''}}

{{Block center|<poem>માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી,
{{Block center|'''<poem>માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી,
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

Line 118: Line 117:

રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું:
રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું:
શું ખરું ને શું ગલત, આદમથી શેખાદમ સુધી.</poem>}}
શું ખરું ને શું ગલત, આદમથી શેખાદમ સુધી.</poem>'''}}
 
{{center|'''થાઉં તો સારું'''}}
{{center|'''થાઉં તો સારું'''}}

Navigation menu