32,558
edits
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
ગુણવંતરાય આચાર્યની આ ત્રણ સંગ્રહમાં મળીને કુલ ચોપ્પન વાર્તાઓમાંથી પસાર થતા ખ્યાલ આવે છે કે મુખ્યત્વે મુંબઈ જેવા શહેરમાં કાર્યક્ષેત્ર ધરાવતા આ સર્જકની વાર્તામાં નગરજીવન પણ આવ્યું છે તો ગ્રામ પરિવેશ પણ ઝીલાયો છે, મેઘાણીએ જેમ સૌરાષ્ટ્રને કેન્દ્રિત કરીને બહારવટિયાની કથાઓ આપી એમ ગુણવંતરાયનો વિશેષ છે એમની દરિયાઈકથાઓ. જે આ ત્રણ સંગ્રહમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. એમાં નગરજીવનની કે બીજી કથાઓની તુલનાએ રસાળ ભાષા પ્રવાહિતતાને કારણે, પરિવેશના, સંસ્કૃતિના સુગમ આલેખનને કારણે સરસ રીતે વાર્તાનું ઘડામણ થયું છે. તો સામાજિક વિષયોમાં દાંપત્યજીવનના ચિત્રો પણ પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ મળ્યા છે. ચરિત્ર આલેખન પણ એમની પાસેથી વિશેષ માત્રામાં મળે છે ઘણા રસાળ પણ છે પરંતુ બધા એટલા રસાળ બનતા નથી. ભાષાશૈલીની પ્રૌઢી, પરિવેશ નિરૂપણ, દરિયાઈ કથાનો વિશેષ છે તો પાત્રના મનોજગતનું આલેખન એ દાંપત્યજીવનના ચિત્રોનો વિશેષ બને છે. સામજિક વિષયમાં | ગુણવંતરાય આચાર્યની આ ત્રણ સંગ્રહમાં મળીને કુલ ચોપ્પન વાર્તાઓમાંથી પસાર થતા ખ્યાલ આવે છે કે મુખ્યત્વે મુંબઈ જેવા શહેરમાં કાર્યક્ષેત્ર ધરાવતા આ સર્જકની વાર્તામાં નગરજીવન પણ આવ્યું છે તો ગ્રામ પરિવેશ પણ ઝીલાયો છે, મેઘાણીએ જેમ સૌરાષ્ટ્રને કેન્દ્રિત કરીને બહારવટિયાની કથાઓ આપી એમ ગુણવંતરાયનો વિશેષ છે એમની દરિયાઈકથાઓ. જે આ ત્રણ સંગ્રહમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. એમાં નગરજીવનની કે બીજી કથાઓની તુલનાએ રસાળ ભાષા પ્રવાહિતતાને કારણે, પરિવેશના, સંસ્કૃતિના સુગમ આલેખનને કારણે સરસ રીતે વાર્તાનું ઘડામણ થયું છે. તો સામાજિક વિષયોમાં દાંપત્યજીવનના ચિત્રો પણ પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ મળ્યા છે. ચરિત્ર આલેખન પણ એમની પાસેથી વિશેષ માત્રામાં મળે છે ઘણા રસાળ પણ છે પરંતુ બધા એટલા રસાળ બનતા નથી. ભાષાશૈલીની પ્રૌઢી, પરિવેશ નિરૂપણ, દરિયાઈ કથાનો વિશેષ છે તો પાત્રના મનોજગતનું આલેખન એ દાંપત્યજીવનના ચિત્રોનો વિશેષ બને છે. સામજિક વિષયમાં | ||
ઘટના નિરૂપણની ઓથે વાર્તા ગ્રથન એમનું રચના શૈલી વૈશિષ્ટ્ય પ્રગટ કરે છે. | ઘટના નિરૂપણની ઓથે વાર્તા ગ્રથન એમનું રચના શૈલી વૈશિષ્ટ્ય પ્રગટ કરે છે. | ||
{{ | {{Poem2Close}} | ||
{{ | {{સ-મ|||<poem>રિદ્ધિ પાઠક | ||
SRF research scholar, | |||
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, | |||
ભાવનગર</poem>}}<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||