32,604
edits
(+1) |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
પચ્ચીસ વર્ષ પહેલાં સ્થા. જૈન કોન્ફરન્સને જન્મ આપી મોરબીમાં પ્રથમ અધિવેશન ભર્યું ને મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું. આજ સુધી તેઓ શ્રી સંઘસેવક તરીકે પૂર્ણ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહેલ છે. તા. ૨૨મી એપ્રિલ ૧૯૩૩ના રોજ અજમેરમાં મળેલી જૈનોની મોટી કોન્ફરન્સના પણ તેઓજ મુખ્ય મંત્રી હતા; અને હજાર–પંદરસો વર્ષમાં ન થયેલ એવું સાધુ સંમેલન પણ મેળવ્યું, જેમાં જૈન સાધુઓ પગે ચાલીને કચ્છ અને કાશ્મીર જેટલે દૂરથી આવ્યા હતા. ૬૦૦૦૦ જૈનોએ સભામાં હાજરી આપી હતી. સ્થા. જૈન સમાજે “જૈન ધર્મવીર”ની માનવંતી પદવી સાથે હીરાવાળો ’નવરત્ન’નો ચાંદ અર્પણ કરી એમના શ્રમની કદર કરી છે. હજુ પણ એ સેવા ચાલુ છે. બ્યાવર જૈન ગુરૂકુલના તેઓ કુલપતિ છે. | પચ્ચીસ વર્ષ પહેલાં સ્થા. જૈન કોન્ફરન્સને જન્મ આપી મોરબીમાં પ્રથમ અધિવેશન ભર્યું ને મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું. આજ સુધી તેઓ શ્રી સંઘસેવક તરીકે પૂર્ણ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહેલ છે. તા. ૨૨મી એપ્રિલ ૧૯૩૩ના રોજ અજમેરમાં મળેલી જૈનોની મોટી કોન્ફરન્સના પણ તેઓજ મુખ્ય મંત્રી હતા; અને હજાર–પંદરસો વર્ષમાં ન થયેલ એવું સાધુ સંમેલન પણ મેળવ્યું, જેમાં જૈન સાધુઓ પગે ચાલીને કચ્છ અને કાશ્મીર જેટલે દૂરથી આવ્યા હતા. ૬૦૦૦૦ જૈનોએ સભામાં હાજરી આપી હતી. સ્થા. જૈન સમાજે “જૈન ધર્મવીર”ની માનવંતી પદવી સાથે હીરાવાળો ’નવરત્ન’નો ચાંદ અર્પણ કરી એમના શ્રમની કદર કરી છે. હજુ પણ એ સેવા ચાલુ છે. બ્યાવર જૈન ગુરૂકુલના તેઓ કુલપતિ છે. | ||
પ્રોફેસર રવજી દેવરાજ સાથે મળી શ્રી આચારાંગજી સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ગુજરાતી ભાષાંતરો “જૈન સ્કોલર્સ”ને નામે સહકાર આપી પ્રસિદ્ધ કર્યો છે. તેમાં પુરેપુરો પરિશ્રમ ઉઠાવી એ સૂત્રોની ફુટનોટો એમણેજ લખી છે. | પ્રોફેસર રવજી દેવરાજ સાથે મળી શ્રી આચારાંગજી સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ગુજરાતી ભાષાંતરો “જૈન સ્કોલર્સ”ને નામે સહકાર આપી પ્રસિદ્ધ કર્યો છે. તેમાં પુરેપુરો પરિશ્રમ ઉઠાવી એ સૂત્રોની ફુટનોટો એમણેજ લખી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<nowiki>: : એમની કૃતિ. : :</nowiki>'''}} | {{center|'''<nowiki>: : એમની કૃતિ. : :</nowiki>'''}} | ||
<center> | <center> | ||
| Line 20: | Line 16: | ||
|} | |} | ||
</center> | </center> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||