ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/નટવરલાલ મૂળચંદ વીમાવાળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નટવરલાલ મૂળચંદ વીમાવાળા}}
{{Heading|નટવરલાલ મૂળચંદ વીમાવાળા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જન્મ ઇ. સ. ૧૯૦૦ના સપ્ટેંબરની ત્રીશમી તારીખ. તિથિ આશો સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઇ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષ્મી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. ઇ સૂ દે વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત. જન્મ સુરત.

Line 17: Line 16:
સાહિત્ય પરિષદે શ્રીરમણ કાંટાવાળા સ્મારક બાલસાહિત્ય માટે ૧૯૨૯માં બે ત્રણ બાલસાહિત્ય સંસ્થાઓ પાસે યોજના માંગી. ગાંડીવની યોજના ૫સંદ કરી અને તે દ્વારા “મધપૂડો” પ્રકટ થયું. પરિષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;"
| '''અનુવાદો'''
|-
|-
| ૧.
|જેસલ અને તોરલ (બે આવૃત્તિ)
| સંવત્‌ ૧૯૭૫
|-
| ૨.
|સતી ઉજળી અને મેહ જેઠવો (ત્રણ આવૃત્તિ)
|{{gap|1em}}”{{gap|1.5em}}”
|-
| ૩.
|કપુરી અને કારાયલ
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૭૬
|-
| ૪.
|સુણી અને મેયાર
|{{gap|1em}}”{{gap|1.5em}}”
|-
| ૫.
|નાગમતિ
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૭૭
|-
| ૬.
|ગોહિલવીર હમીરજી
|{{gap|1em}}”{{gap|1.5em}}”
|-
| ૭.
|રા’ માંડલિક (બે આવૃત્તિ)
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૭૯
|-
| ૮.
|રા’ નવઘણ
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૮૩
|-
| ૯.
|કાઠીઆવાડની દંતકથાઓ
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૮૫
|-
| ૧૦.
|કાઠીઆવાડની પ્રેમકથાઓ
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૮૮
|-
|
|
|-
|
|-
| અનુવાદો
|
|-
|
| શિરહીન શબ (મરાઠી પરથી) હ. ના. આપટે.  
| શિરહીન શબ (મરાઠી પરથી) હ. ના. આપટે.  
| સન ૧૯૧૫
| સન ૧૯૧૫
|-
|-
|
|સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય  
|સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૧૯
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૧૯
|-
|-
|
|બોંબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ  
|બોંબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૩  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૩  
|-
|-
|
|હાય આસામ (બંગાલી ૫રથી) બારિન્દ્ર ઘોષ  
|હાય આસામ (બંગાલી ૫રથી) બારિન્દ્ર ઘોષ  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૩  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૩  
|-
|-
|
|કલકત્તાનો કારાયુગ (બંગાલી ૫રથી) હેમન્તકુમાર સરકાર  
|કલકત્તાનો કારાયુગ (બંગાલી ૫રથી) હેમન્તકુમાર સરકાર  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૩  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૩  
|-
|-
|
|પંજાબનું પ્રચંડ કાવતરૂં (બંગાળીપરથી) શચીન્દ્રનાથ સાન્યાલ  
|પંજાબનું પ્રચંડ કાવતરૂં (બંગાળીપરથી) શચીન્દ્રનાથ સાન્યાલ  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૪
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૪
|-
|-
|
|(બે ભાગ સાથે)  
|(બે ભાગ સાથે)  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૮  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૮  
|-
|-
|
|બંગાળનો બળવો (બંગાળી ૫રથી) ભૂપેન્દ્રનાથ દત્ત  
|બંગાળનો બળવો (બંગાળી ૫રથી) ભૂપેન્દ્રનાથ દત્ત  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૯  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૯  
|-
|-
|
|ઘોડાચોર (ઇંગ્રેજી પરથી) Bernard Shaw  
|ઘોડાચોર (ઇંગ્રેજી પરથી) Bernard Shaw  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૩૧  
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૩૧  
|-
|-
|
|(Showing upto of Blanco Posnet)  
|(Showing upto of Blanco Posnet)  
|  
|  
|-
|-
|  
|'''સંપાદિત'''
|સંપાદિત  
|  
|  
|-
|-
|
|રાષ્ટ્રિય ગરબાવલી  
|રાષ્ટ્રિય ગરબાવલી  
|{{gap|1em}}”{{Gap|0.8em}}૧૯૨૪
|&nbsp;”{{Gap|0.8em}}૧૯૨૪
|-
|-
|  
|'''બાલસાહિત્ય'''
|બાલસાહિત્ય  
|  
|  
|-
|-
|  
|colspan="2"|{{Justify|બકુલ—મૂરખ રાજ—નીલમ—ભીષ્મ—જય બજરંગ—બરફી પુરી –તોફાની ટિપુડો—કચુંબર—ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના ઘણા—એક હતો કૂતરો—નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે—બાલડામરી (અક્કડ સાથે)—ચોપગાંની ચતુરાઇ—ગધેડાનું રાજ— રમકડાંની દુકાન—જાદુઇ જમરૂખ—મકનો મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી—સવાકાની આપવીતિ—ખોટી ખોટી વાતો—સિપાઈ દાદા–મધપૂડો (સંપાદન)—સબરસ—કીર્તિસ્તંભ—રિક્કિ ટિક્કિ—સારંગી વાળો–ખરેખરી વાતો—રશીદની પેટી—પુસ્તકાલય-પ્રાણી પુરાણ ભા–૧–૨–લાડકાવ્યો—ફુરસદ— }}
|બકુલ—મૂરખ રાજ—નીલમ—ભીષ્મ—જય બજરંગ—બરફી પુરી –તોફાની ટિપુડો—કચુંબર—ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના ઘણા—એક હતો કૂતરો—નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે—બાલડામરી (અક્કડ સાથે)—ચોપગાંની ચતુરાઇ—ગધેડાનું રાજ— રમકડાંની દુકાન—જાદુઇ જમરૂખ—મકનો મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી—સવાકાની આપવીતિ—ખોટી ખોટી વાતો—સિપાઈ દાદા–મધપૂડો (સંપાદન)—સબરસ—કીર્તિસ્તંભ—રિક્કિ ટિક્કિ—સારંગી વાળો–ખરેખરી વાતો—રશીદની પેટી—પુસ્તકાલય-પ્રાણી પુરાણ ભા–૧–૨–લાડકાવ્યો—ફુરસદ—  
|
|-
|-
|  
|'''સાહિત્ય'''
|સાહિત્ય  
|  
|  
|-
|-
|  
|colspan="2"|(બલિદાન), (કુરબાનીની કહાણીઓ), ભવાટવી—(અબળાઓની આત્મક્થાઓ)  
|(બલિદાન), (કુરબાનીની કહાણીઓ), ભવાટવી—(અબળાઓની આત્મક્થાઓ)  
|
|}
|}
</center>
</center>
'''પાદટીપ :'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu