ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 9: Line 9:
કવિ શ્રી દયારામભાઇના અપ્રસિદ્ધ સાહિત્યો પ્રકટ કરવામાં અને સંગીતમાં ગાઈને તેનો પ્રચાર કરવામાં પણ ઘણો ઉત્સાહ ધરાવે છે.

શ્રીમદ્‌ વલ્લભાચાર્યના શ્રીસુબોધિની પુસ્તકે એમના જીવનપર પ્રબળ અસર કરેલી છે. વળી માજી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મનમોહનદાસ દલાલ, બી. એ., પાસેથી એમને એમના સેવા કાર્યમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. એમણે વૈષ્ણવ સંપ્રદાય સાહિત્યને લગતાં લગભગ ૩૩ પુસ્તકો એડિટ કરી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં એમના લખેલાં નીચે મુજબ છે.

: : એમની કૃતિઓ : :
૧ ફલપ્રકરણ સુબેાધિની સંવત્‌ ૧૯૭૧
૨ શાંડિલ્ય ભક્તિ સૂત્રભાષ્ય ,,    ,,
૩ સિદ્ધાંત રહસ્ય ,,    ,,
૪ આટલું તો કરજોજ ,,    ૧૯૮૨
૫ શ્રી હરિરાય વચનામૃત ,,    ,,
૬ ન્યાયમૂર્તિનો ચુકાદો ,,    ૧૯૮૩
૭ શ્રી પુરુષોત્તમજીનું ચરિત્ર ,,    ૧૯૮૫
૮ પુષ્ટિમાર્ગનો ઇતિહાસ ,,    ૧૯૮૯
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}

Navigation menu