32,892
edits
(+1) |
No edit summary |

| Line 92: | Line 92: | ||
‘મહાભારત’ વિષે ચાલતા લેખનની સાથે તેઓ પોતાની આત્મકથા પણ લખી રહ્યા હતા. તેમાં ‘આમાર છેલબૅલા’ (મારું બચપણ) પ્રગટ થયું છે. જ્યારે ‘આમાર યૌવન’ નું પહેલું પર્વ પ્રગટ થવામાં છે તેમની આત્મકથાના ઉજ્જવળ અધ્યાયો હવે આપણને નહિ મળે. આમેય તે આત્મકથાને કોણ છેલ્લા અધ્યાય સુધી પહોંચાડી શક્યું છે ? | ‘મહાભારત’ વિષે ચાલતા લેખનની સાથે તેઓ પોતાની આત્મકથા પણ લખી રહ્યા હતા. તેમાં ‘આમાર છેલબૅલા’ (મારું બચપણ) પ્રગટ થયું છે. જ્યારે ‘આમાર યૌવન’ નું પહેલું પર્વ પ્રગટ થવામાં છે તેમની આત્મકથાના ઉજ્જવળ અધ્યાયો હવે આપણને નહિ મળે. આમેય તે આત્મકથાને કોણ છેલ્લા અધ્યાય સુધી પહોંચાડી શક્યું છે ? | ||
બુદ્ધદેવ એટલે વૈવિધ્ય અને વૈપુલ્ય. બુદ્ધદેવ એટલે અનવરત શબ્દસાધના. સાહિત્યને જ આરાધ્યસ્થાને સ્થાપિત કરનાર આ સર્જકની એકાએક ચિરવિદાય આપણને રંજથી ભરી દે છે. | બુદ્ધદેવ એટલે વૈવિધ્ય અને વૈપુલ્ય. બુદ્ધદેવ એટલે અનવરત શબ્દસાધના. સાહિત્યને જ આરાધ્યસ્થાને સ્થાપિત કરનાર આ સર્જકની એકાએક ચિરવિદાય આપણને રંજથી ભરી દે છે. | ||
{{Poem2Close}} | |||
{{right|૧૯૭૪
(‘પૂર્વાપર’)}}

| {{right|૧૯૭૪
(‘પૂર્વાપર’)}}

{{center|૦૦૦}} | {{center|૦૦૦}} | ||