સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/વાની મારી કોયલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 14: Line 14:
‘કાં સંતીબેન, આજે તો કંઈ કોરો કડકડતો ઘાઘરો પહેર્યો છે !’ જવાબમાં સંતી ગાઈ ઊઠે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ફૂલ ફગરનો ઘાઘરો શીવડાવ્યો શુકરવાર
{{Block center|'''<poem>ફૂલ ફગરનો ઘાઘરો શીવડાવ્યો શુકરવાર
પહેર્યો ને વળી પહેરશું કંઈ સાસરને દરબાર
પહેર્યો ને વળી પહેરશું કંઈ સાસરને દરબાર
{{gap}} કે આણાં આવ્યાં રે મોરાં રે....</poem>}}
{{gap|3em}} કે આણાં આવ્યાં રે મોરાં રે....</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંતીના આ શબ્દો પરિસ્થિતિમાં એક નવો વળાંક લાવે છે. લેખક ‘વસંતવિજય’ ની જેમ જાણે અહીં પ્રકૃતિનાં રમ્ય રૂપોનું ઘેન ચઢાવે છે એના પાત્રોમાં. અણજાણે, અકસ્માત્‌ જાણે કે ટૂંટિયું વાળી સૂતેલો મદન આળસ મરડે છે. ગળિયારાએ સંતીના ગાનના પ્રત્યુત્તરમાં ગાયેલી બે લીટીઓમાંના ‘કોયલડી રંગભીની’ એ શબ્દો એના દિમાગમાં રમે છે....આપણને લાગે છે કે નેણસી ભગતના તપોવનમાં મદનનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અને નેણસી ભગતને ક્યાંક એનો અણસાર આવવા લાગ્યો છે, જુદી રીતે તેમણે ‘આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.’

Line 24: Line 24:
ક્વચાયં કુકૂલાગ્નિકર્કશો મદનાનલ :</poem>'''}}
ક્વચાયં કુકૂલાગ્નિકર્કશો મદનાનલ :</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજી બાજુ હવે લેખક ફોકસનું લક્ષ્ય બદલે છે. પેલા અકાલ મદનોદ્‌ગમથી ‘અંધ’ યુગલ પરથી, અંધ નેણસી ભગત પર હવે ફોકસ તે જ ક્ષણોમાં કેન્દ્રિત થાય છે. ડોસા સંતી વિષે ભયની આશંકા કરી ‘બન્ને આંગળીઓ નાકે મૂકી આખા વાતાવરણનો તાગ’ લેવા મથે છે.

વળી પાછું લેખકના ફોકસનું લક્ષ્ય બદલાય છે. ‘ઘરમાં અટાણે સંતીનાં આણાનાં કપડાં સંકેલાતા હતાં. એક ખાસ, મોંઘાપાડું ઓઢણું હજી નહોતું સંકેલ્યું, કારણ કે સંતીની બહેનપણીઓએ સૂચવ્યું  હતું કે પરોઢિયે ગાડે બેસાડતી વખતે એ પહેરાવવું છે.’

Navigation menu