32,821
edits
(+1) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<poem>“અરેરે! આવું પ્રબલ દુ:ખ! મારે ક્યહીં જવું?"</poem>'''}} | {{center|'''<poem>“અરેરે! આવું પ્રબલ દુ:ખ! મારે ક્યહીં જવું?"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાન્તની કવિતા ભાવનિરૂપણરીતિમાં અંગ્રેજી કવિતાપદ્ધતિને અનુસરે છે તો કાવ્યની ભાષાભંગિમાં, શબ્દપસંદગી અને અલંકારયોજનામાં સંસ્કૃત કાવ્યપરંપરાને અનુસરે છે એટલે ભાવકને પક્ષે થોડી સજ્જતાની અપેક્ષા રહે. જોકે એલિયટે એક સનાતન સૂત્રવાક્યથી આનો ફેંસલો આપી દીધો છે: genuine poetry can communicate before it is understood. | કાન્તની કવિતા ભાવનિરૂપણરીતિમાં અંગ્રેજી કવિતાપદ્ધતિને અનુસરે છે તો કાવ્યની ભાષાભંગિમાં, શબ્દપસંદગી અને અલંકારયોજનામાં સંસ્કૃત કાવ્યપરંપરાને અનુસરે છે એટલે ભાવકને પક્ષે થોડી સજ્જતાની અપેક્ષા રહે. જોકે એલિયટે એક સનાતન સૂત્રવાક્યથી આનો ફેંસલો આપી દીધો છે: genuine poetry can communicate before it is understood. | ||