‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
રાજમહાલયમાં મંદોદરી અને અશોકવાટિકામાં સીતા, આ બંનેને સમાંતર ભૂમિકાએ મૂકીને તમે 'સાગર પર સેતુબંધ અને મંદોદરીનો અશ્રુબંધ' પ્રકરણનો જે રીતે અંત આણ્યો છે તે વસ્તુ અને શૈલી બંને દૃષ્ટિએ કલાત્મક છે: 'સાગર પર સેતુબંધ રચાયો, પરંતુ રાવણના ભવ્ય રાજમહેલમાં પતિપત્ની વચ્ચે અશ્રુબંધ ન રચાયો. મંદોદરીનાં આંસુ કેવળ એક સન્નારીનાં આંસુ ન હતાં. એ અશ્રુપૂર્ણ આંખોમાં સમગ્ર સંસારની ખારાશ ભરેલી હતી. લંકાની અશોકવાટિકામાં એક હૃદય દિવસરાત ઝૂરી રહ્યું હતું. લંકાના રાજમહેલમાં બીજું હૃદય રડી રહ્યું હતું. સીતા રામના વિયોગે ઝૂરી રહી હતી. મંદોદરી પ્રેમના અભાવે આંસુ સારતી હતી.” (પૃ.૪૬૭)

રામ-સીતા, લક્ષ્મણ-ઊર્મિલા, ભરત-માંડવી, અને શત્રુઘ્ન-શ્રુતકીર્તિના લગ્નપ્રસંગે અયોધ્યાથી મિથિલા આવેલા દશરથના રસાલામાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાનો ઉલ્લેખ નથી. એ જ રીતે જનકપુરીમાં થયેલી લગ્નવિધિમાં જનકની પત્નીનો ઝાઝો ઉલ્લેખ નથી એ તમે ખાસ નોંધ્યું છે તે સાચે જ નોંધપાત્ર છે.

“સ્ત્રીઓ સાથે કેમ વર્તવું, તેની ખરી સમજણ કેળવવામાં પુરુષો સાવ જ ઠોઠ અને સ્વાર્થી સાબિત થયા છે. હજી આજે પણ એમનું પછાતપણું ટળ્યું નથી.” (પૃ.૫૯૦). આ તમારા શબ્દો સાવ વ્યાજબી છે. આ વિષયના ઉપસંહાર જેવા શબ્દો અવતરણક્ષમ છે : ''સમાજ કેટલો સભ્ય છે તે જાણવાની નિશાનીઓ અનેક છે. એક નિશાની છે: સ્ત્રીદાક્ષિણ્ય.... સ્ત્રીઓની પૂજા નથી કરવાની, એમની સાથેની મૈત્રીને સહજીવનની સુગંધથી મઘમઘતી કરવાની છે... પુરાણકાળના 'સતીભાવ' તરફથી કલિયુગમાં શરૂ થયેલા 'સખીભાવ' તરફની વિચારયાત્રા માનવતાની મંગલયાત્રા છે.” (પૃ.૬૪૭)
“સ્ત્રીઓ સાથે કેમ વર્તવું, તેની ખરી સમજણ કેળવવામાં પુરુષો સાવ જ ઠોઠ અને સ્વાર્થી સાબિત થયા છે. હજી આજે પણ એમનું પછાતપણું ટળ્યું નથી.” (પૃ.૫૯૦). આ તમારા શબ્દો સાવ વ્યાજબી છે. આ વિષયના ઉપસંહાર જેવા શબ્દો અવતરણક્ષમ છે : “સમાજ કેટલો સભ્ય છે તે જાણવાની નિશાનીઓ અનેક છે. એક નિશાની છે: સ્ત્રીદાક્ષિણ્ય.... સ્ત્રીઓની પૂજા નથી કરવાની, એમની સાથેની મૈત્રીને સહજીવનની સુગંધથી મઘમઘતી કરવાની છે... પુરાણકાળના 'સતીભાવ' તરફથી કલિયુગમાં શરૂ થયેલા 'સખીભાવ' તરફની વિચારયાત્રા માનવતાની મંગલયાત્રા છે.” (પૃ.૬૪૭)
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu