33,554
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
ઉમાશંકર ઠાકોરની જેમ જ મન્દાક્રાન્તાના પ્રથમ ખંડકને બેવડાવે છે: | ઉમાશંકર ઠાકોરની જેમ જ મન્દાક્રાન્તાના પ્રથમ ખંડકને બેવડાવે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દૈવે શાપી | {{Block center|'''<poem>દૈવે શાપી | ||
તેં આલાપી | તેં આલાપી | ||
{{gap|3em}}દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!</poem>}} | {{gap|3em}}દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઠાકોરના 'પોઢો પોપટ'ની જેમ પંક્તિની સંકલના કરી હોત તો ૧૭ અક્ષરને બદલે ૨૧ અક્ષરની પંક્તિ થાત : | ઠાકોરના 'પોઢો પોપટ'ની જેમ પંક્તિની સંકલના કરી હોત તો ૧૭ અક્ષરને બદલે ૨૧ અક્ષરની પંક્તિ થાત : | ||
| Line 81: | Line 81: | ||
ઉમાશંકરના ‘લાઠી રસ્ટેશન પર' કાવ્યની પ્રથમ કડી માટે 'ઉદ્ગાર માટે પાઠકસાહેબે જેવો ઉમળકો બતાવ્યો છે તેવો જરૂર દર્શાવી શકાય. દુર્ભાગ્યે બીજી-ત્રીજી કડીમાં એવું કાવ્યત્વ વિલસતું નથી. આ બન્ને કડીના અન્ત્યાનુપ્રાસો પણ મનોરમ અને હૃદયંગમ નથી. | ઉમાશંકરના ‘લાઠી રસ્ટેશન પર' કાવ્યની પ્રથમ કડી માટે 'ઉદ્ગાર માટે પાઠકસાહેબે જેવો ઉમળકો બતાવ્યો છે તેવો જરૂર દર્શાવી શકાય. દુર્ભાગ્યે બીજી-ત્રીજી કડીમાં એવું કાવ્યત્વ વિલસતું નથી. આ બન્ને કડીના અન્ત્યાનુપ્રાસો પણ મનોરમ અને હૃદયંગમ નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દૂરેડદૂરે | {{Block center|'''<poem>દૂરેડદૂરે | ||
હૈયાં ઝૂરે | હૈયાં ઝૂરે | ||
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.</poem>}} | ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજી કડીની ત્રીજી પંક્તિનો 'આત્મનૂરે' તો 'દૂરે' અને 'ઝૂરે' સાથે પ્રાસ સાધવા જ ખેંચી તાણ્યો હોય એવો દૂરાકૃષ્ટ લાગે છે. કાન્તના અનુપમસુંદર અને અતિપ્રશંસિત કાવ્યની પણ બીજી કડીની ત્રીજી પંક્તિનો પ્રાસ કઠે તેવો છે. 'મુજને' અને ‘તુજને’ સાથે 'રુજને'નો પ્રાસ અતિસંસ્કૃત પ્રયોગ છે. રુજ એટલે પીડા, દર્દ એવો અર્થ કેટલા ગુજરાતી વાચકોને પરિચિત હશે? સુન્દરમ્, રામનારાયણ પાઠક, ભૃગુરાય અંજારિયા અને જયંત કોઠારી સૌએ 'ઉદ્ગાર'ની ઉત્કટ પ્રશંસા કરી છે પણ તેમાંના કોઈએ 'રુજને'ના અન્ત્યાનુપ્રાસની મર્યાદા દર્શાવી નથી. કાન્તનું કાવ્ય છે માટે? | બીજી કડીની ત્રીજી પંક્તિનો 'આત્મનૂરે' તો 'દૂરે' અને 'ઝૂરે' સાથે પ્રાસ સાધવા જ ખેંચી તાણ્યો હોય એવો દૂરાકૃષ્ટ લાગે છે. કાન્તના અનુપમસુંદર અને અતિપ્રશંસિત કાવ્યની પણ બીજી કડીની ત્રીજી પંક્તિનો પ્રાસ કઠે તેવો છે. 'મુજને' અને ‘તુજને’ સાથે 'રુજને'નો પ્રાસ અતિસંસ્કૃત પ્રયોગ છે. રુજ એટલે પીડા, દર્દ એવો અર્થ કેટલા ગુજરાતી વાચકોને પરિચિત હશે? સુન્દરમ્, રામનારાયણ પાઠક, ભૃગુરાય અંજારિયા અને જયંત કોઠારી સૌએ 'ઉદ્ગાર'ની ઉત્કટ પ્રશંસા કરી છે પણ તેમાંના કોઈએ 'રુજને'ના અન્ત્યાનુપ્રાસની મર્યાદા દર્શાવી નથી. કાન્તનું કાવ્ય છે માટે? | ||