વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ઈયોનેસ્કો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઈયોનેસ્કો}}
{{Heading|ઈયોનેસ્કો}}
પ્રિય મિત્ર રામભાઈ,
પ્રિય મિત્ર રામભાઈ,
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 7:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''ઈયોનેસ્કો'''
'''ઈયોનેસ્કો'''
{{Poem2Open}}
સૌથી પહેલી વાત કે ઇયોનેસ્કો ન સમજાય તો ખિન્ન ન થવું! આ તો નાટ્યક્ષેત્રે એક નવું પ્રસ્થાન છે. માર્ટીન એસ્લીને પહેલી વાર આ પ્રસ્થાનને Theatre of the Absurd એવું નામ આપ્યું અને ત્યારથી આ સંજ્ઞા દૃઢ બની ગઈ છે. આ એબ્સર્ડિટીનું મૂળ આલ્બેર કામુના ‘મીથ ઑવ્ સિસિફસ'માં જોઈ શકાય. ઇયોનેસ્કોએ પોતે જ કાફકા પરના એના નિબંધમાં એબ્સર્ડની જે વ્યાખ્યા આપી છે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાની જરૂર રહે: 'Absurd is that which is devoid of purpose... Cut off from his religious, metaphysical, and transcendtental roots, man is lost; all his actions become senseless, absurd, useless.'

ઈયોનેસ્કોએ નાટકના પરંપરાગત સ્વરૂપનો, પુરોગામી નાટ્યપ્રણાલીઓનો સદંતર પરિહાર કર્યો છે. એનાં નાટકોમાં કથાવસ્તુ, પાત્રાલેખન, તાર્કિકતા, કૌટુંબિક-સામાજિક સંબંધો, કશું જ નથી. આ નાટકોનું સ્વરૂપ અતંત્ર અસંબદ્ધ કૉમેડીનું છે. આ વિશ્વમાં આધુનિક મનુષ્યના અસ્તિત્વની અર્થહીનતાને એ નિરૂપે છે.

ઇયોનેસ્કોએ વીસથી વધુ નાટકો લખ્યાં છે. તેનાં મુખ્ય નાટકોમાં Bald Soprano, The Chairs, The Lesson, Exit the king, Macbeth, Rhinocerosનો સમાવેશ થાય.

ઈયોનેસ્કોને એબ્સર્ડ થિયેટરનો પ્રણેતા ગણવામાં આવે છે. એબ્સર્ડ થિયેટરના બીજા નોંધપાત્ર સર્જકોમાં છે: સેમ્યુઅલ બેકેટ (Waiting for Godot), આર્થર એડાર્માવ, એન.એફ. સિમ્પસન, હેરોલ્ડ પિન્ટર (The Dumb Waiter), એડવર્ડ એલ્બી (Who's Afraid of Virginia Woolf?) સેમ સ્ટોપર્ડ, ટોમ સ્ટોપર્ડ (Rosencrantz and Guildenstan Are Dead)

'''ધ ચેર્સ'''
'''ધ ચેર્સ'''
Line 44: Line 44:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{right|'''એ જ'''
'''મધુસૂદન કાપડિયાનાં સ્નેહસ્મરણ.'''}}
{{right|'''એ જ'''
'''મધુસૂદન કાપડિયાનાં સ્નેહસ્મરણ.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu