32,892
edits
No edit summary |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
અને છતાં, સર્જકોનો, સાહિત્યિકોનો, સાહિત્યરસિકોનો, સાહિત્યસંસ્થાઓનો ધર્મ તો એક જ છે.: ઓર્ફિયસની જેમ એણે તો પાછળ કોણ આવે છે તે જોયા વિના વીણા વગાડતાં આગળ વધ્યે જ જવાનું છે. આપણી મૂર્છિત સંવેદનાને કાવ્યના જળની છાલક જ જગાડી શકશે. આપણી મૃત:પ્રાય ચેતનાને કવિતાની સંજીવની જ સંકોરી શકશે. કવિતા જ આપણો ચેતોવિસ્તાર સાધી શકશે. કવિતા જ આપણને વિસ્મયના વિશ્વોની અનુભૂતિ કરાવશે. આવો, આપણે કાવ્યના અલૌકિક પ્રદેશમાં ડગલું ભરવાનું સાહસ કરીએ. કવિતા આપણને આનંદિત કરશે, આલોકિત કરશે. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો, સ્વપ્નની ચિર છવિ. | અને છતાં, સર્જકોનો, સાહિત્યિકોનો, સાહિત્યરસિકોનો, સાહિત્યસંસ્થાઓનો ધર્મ તો એક જ છે.: ઓર્ફિયસની જેમ એણે તો પાછળ કોણ આવે છે તે જોયા વિના વીણા વગાડતાં આગળ વધ્યે જ જવાનું છે. આપણી મૂર્છિત સંવેદનાને કાવ્યના જળની છાલક જ જગાડી શકશે. આપણી મૃત:પ્રાય ચેતનાને કવિતાની સંજીવની જ સંકોરી શકશે. કવિતા જ આપણો ચેતોવિસ્તાર સાધી શકશે. કવિતા જ આપણને વિસ્મયના વિશ્વોની અનુભૂતિ કરાવશે. આવો, આપણે કાવ્યના અલૌકિક પ્રદેશમાં ડગલું ભરવાનું સાહસ કરીએ. કવિતા આપણને આનંદિત કરશે, આલોકિત કરશે. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો, સ્વપ્નની ચિર છવિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||