32,970
edits
(+1) |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૬'''}} | {{center|'''૬'''}} | ||
{{ | {{Poem2Open}} | ||
આ પુસ્તક વાંચતાં, ફરીફરી વાંચતાં, અને મધુસૂદનભાઈ સાથે આ ડાયસ્પોરિ સાહિત્યવિશ્વ યાત્રા કરતાં કરતાં ઘણી વાર મને વર્જિલ યાદ આવી ગયા છે, જેમ ‘ડિવાઈન કોમેડી’માં ઈશુ પૂર્વે થઈ ગયેલા એ લૅટિન ભાષાના કવિ ભૂલા પડેલા ‘નવકવિ દાન્તેને ત્રિલોકમાં ઈન્ફર્નો (પર્ગેટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે. એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ' વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરાના આટઆટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું, એ જેમ ધર્મ-અધ્યાત્મના જગતમાં તેમ કલાવિશ્વમાં પણ દુષ્કર કામ છે. દાન્તેને વર્જિલ લગભગ છેક સુધી કામ લાગેલો - સ્વર્ગના હાર્દ સમા ઈશ્વરના (અને સર્જકતાના અંતેવાસની સરહદ સુધી.) | |||
ઈન્ફર્નોનાં પણ અનેક વર્તુળો દાન્તેએ આલેખ્યાં છે. દરેકની પોતાની ચાર્મ પણ હોય. | ઈન્ફર્નોનાં પણ અનેક વર્તુળો દાન્તેએ આલેખ્યાં છે. દરેકની પોતાની ચાર્મ પણ હોય. | ||
પ્રીતમ લખલાણી વિશેના લેખમાં એમની 'અસંયમી ઉતાવળ' અંગે કહે છે : ‘કાવ્યસંગ્રહો’ના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઈ જવાની ઉતાવળ દેખાય છે. અને પછી ૧૯૯૫, ૯૮, ૯૯, ૨૦૦૨માં પ્રકાશનો કરવાની તાલાવેલીમાં ‘સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં—હા ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહોમાં આવી ગયાં છે. આ, નવા કાવ્યસંગ્રહના વ્યામોહ વિના બીજું શું છે?’ (પા. ૧૩૯) એ જ લેખકના ‘સુગન્ધની પરબ' નામના સ્મૃતિચિત્રોના પુસ્તક અંગે : ‘સુગન્ધની પરબ’માં લેખકે સુષ્ઠુસુષ્ઠુ મંગલમંગલ લાગણીવેડાની પરબ માંડી છે[…] આ છે તો સ્મૃતિચિત્રો છતાં વાસ્તવિકતાનો અભાવ આ કૃતિઓની વિલક્ષણતા છે.’ અને ગુજરાત-અમેરિકા વચ્ચેના ભ્રષ્ટ સાહિત્યિક સંબંધ અંગે મધુસૂદનભાઈ નોંધે છે : આ પુસ્તકની વળી એક વધુ વિલક્ષણતા! આમાં ચાર - એક નહીં ચાર - આવકારનાં વચનો અને અતિપ્રશંસાના ઉદ્ગારો છે. ડાયસ્પોરાના લેખકોમાં તો આ ચાલ જોવા મળે જ છે, પણ ભારતના સાહિત્યકારોને પણ આ રોગ લાગુ પડ્યો છે. (પા. ૧૪૦) | પ્રીતમ લખલાણી વિશેના લેખમાં એમની 'અસંયમી ઉતાવળ' અંગે કહે છે : ‘કાવ્યસંગ્રહો’ના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઈ જવાની ઉતાવળ દેખાય છે. અને પછી ૧૯૯૫, ૯૮, ૯૯, ૨૦૦૨માં પ્રકાશનો કરવાની તાલાવેલીમાં ‘સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં—હા ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહોમાં આવી ગયાં છે. આ, નવા કાવ્યસંગ્રહના વ્યામોહ વિના બીજું શું છે?’ (પા. ૧૩૯) એ જ લેખકના ‘સુગન્ધની પરબ' નામના સ્મૃતિચિત્રોના પુસ્તક અંગે : ‘સુગન્ધની પરબ’માં લેખકે સુષ્ઠુસુષ્ઠુ મંગલમંગલ લાગણીવેડાની પરબ માંડી છે[…] આ છે તો સ્મૃતિચિત્રો છતાં વાસ્તવિકતાનો અભાવ આ કૃતિઓની વિલક્ષણતા છે.’ અને ગુજરાત-અમેરિકા વચ્ચેના ભ્રષ્ટ સાહિત્યિક સંબંધ અંગે મધુસૂદનભાઈ નોંધે છે : આ પુસ્તકની વળી એક વધુ વિલક્ષણતા! આમાં ચાર - એક નહીં ચાર - આવકારનાં વચનો અને અતિપ્રશંસાના ઉદ્ગારો છે. ડાયસ્પોરાના લેખકોમાં તો આ ચાલ જોવા મળે જ છે, પણ ભારતના સાહિત્યકારોને પણ આ રોગ લાગુ પડ્યો છે. (પા. ૧૪૦) | ||
| Line 47: | Line 48: | ||
આ પંક્તિ વાંચી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકર વિશેના આડવિચારે મારું મન જરા ચઢી ગયું. પણ મધુસૂદનભાઈએ આ આસ્વાદ આપી મને પાછો ઠેકાણે આણ્યો : આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને [ગુજરાતી શબ્દ છે] પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું? (પા. ૨૩૨) મને થયું, એ વાત તો કદાચ ખરી છે. વળી ઉમાશંકરની પ્રસ્તાવના પણ છે. પણ એથી કવિતા બને ખરી? | આ પંક્તિ વાંચી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકર વિશેના આડવિચારે મારું મન જરા ચઢી ગયું. પણ મધુસૂદનભાઈએ આ આસ્વાદ આપી મને પાછો ઠેકાણે આણ્યો : આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને [ગુજરાતી શબ્દ છે] પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું? (પા. ૨૩૨) મને થયું, એ વાત તો કદાચ ખરી છે. વળી ઉમાશંકરની પ્રસ્તાવના પણ છે. પણ એથી કવિતા બને ખરી? | ||
હવે બીજો કાવ્યસંગ્રહ, લાભશંકરવાળો, ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જામ્બુડી ક્ષણના પ્રશ્નપાદરે'માંથી જુઓ. | હવે બીજો કાવ્યસંગ્રહ, લાભશંકરવાળો, ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જામ્બુડી ક્ષણના પ્રશ્નપાદરે'માંથી જુઓ. | ||
{{Poem2Close}} | |||
''''શિશ્નના ડૂમા છૂટે'''' | ''''શિશ્નના ડૂમા છૂટે'''' | ||