વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 69: Line 69:




[[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો|પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો]]
પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર|ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર - ભોળાભાઈ પટેલ]]
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર|ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર - ભોળાભાઈ પટેલ]]
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો|અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો - દીપક મહેતા]]
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો|અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો - દીપક મહેતા]]
Line 81: Line 81:
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા|પત્રચર્ચા : મધુસૂદન કાપડિયા, રાજેન્દ્ર નાણાવટી, બાબુ સુથાર, બળવંત જાની]]
* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા|પત્રચર્ચા : મધુસૂદન કાપડિયા, રાજેન્દ્ર નાણાવટી, બાબુ સુથાર, બળવંત જાની]]
}}
}}
{| style="background-color: #517000; border: 1px solid #000000; width :80%; margin: 0 auto"
|-
|style="vertical-align: middle; padding: 50px;" | {{gap}}<span style="color:Cornsilk  ">શતાબ્દીનું વર્ષ હતું. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં કાન્તની જન્મશતાબ્દીને દિવસે, નવેમ્બરની ૨૦મીએ એનો ઉત્સવ ઉજવાયેલો. પ્રમુખસ્થાને મુનશીજી હતા અને વક્તાઓમાં ગગનવિહારી મહેતા, જિતુભાઈ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક અને રવિશંકર ભટ્ટ હતા. તે જમાનામાં એવો એક ચાલ હતો કે આવા પ્રસંગોએ એકાદ જુવાનડાને તક આપવી. આમાં મારો નંબર લાગ્યો હતો. હું ત્યારે નવોસવો અધ્યાપક થયો હતો. મારી ગંભીર મુશ્કેલી હતી કે કાન્ત ઉપર બોલવું શું? મને ખાત્રી હતી કે બોલવામાં મારો નંબર છેલ્લો જ હશે. હવે કાન્ત ઉત્તમ કવિ તે નિર્વિવાદ પણ એમણે ખૂબ જ થોડાં કાવ્યો લખ્યાં છે, એટલે કે ઉત્તમ કાવ્યો બહુ થોડાં લખ્યાં છે. મારા વિદ્યાગુરુ મનસુખલાલ ઝવેરીના શબ્દોમાં કહું તો ‘થોડાં પણ અતીવ સુંદર’. ખંડકાવ્યોમાં ગણીને ચાર : 'અતિજ્ઞાન', 'ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય' અને ‘દેવયાની’. આવાં જ ઉત્કૃષ્ટ થોડાંક ટૂંકાં ઊર્મિકાવ્યો: ‘સાગર અને શશી’, ‘ઉદ્ગાર’, ‘ઉપહાર’, ‘મત્ત મયૂર’, ‘મનોહર પૂર્તિ', 'આપણી રાત' અને અલબત્ત, ‘વત્સલનાં નયનો’. ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી' સુપ્રસિદ્ધ પણ બીજાં ઓછાં જાણીતાં અને ‘વત્સલનાં નયનો’ સાવ જ અજાણ્યું અને દુર્બોધ. હવે મારી આગળના વક્તાઓ એકથી વધુ વાર ‘વસંતવિજય' અને 'સાગર અને શશી’ની વાત કરી ગયા હોય પછી એકની એક વાત હું કેટલામી વાર દોહરાવું? એટલે મેં ‘વત્સલનાં નયનો'ની પસંદગી કરી. ‘વત્સલનાં નયનો'નો મારો ઊંડો અભ્યાસ તમે અહીં પ્રકટ થયેલા લેખમાં જોઈ શકશો. વાક્છટાની તો મને કોઈ દહાડો ખોટ નથી પડી. બીજે દિવસે મુંબઈનાં એકેએક છાપામાં મારા નામનો જયજયકાર! અરે, અંગ્રેજી 'ટાઈમ્સ ઑવ ઇન્ડિયા'એ પણ આ કાર્યક્રમની ટૂંકી નોંધ આપેલી.</span>
|}


[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:મધુસૂદન કાપડિયા]]
[[Category:મધુસૂદન કાપડિયા]]

Navigation menu