33,080
edits
(+1) |
No edit summary |
||
| Line 163: | Line 163: | ||
તેની વિગતોમાં આપણે હવે ઉતરીશું. | તેની વિગતોમાં આપણે હવે ઉતરીશું. | ||
ગુજરાત સર્વસંગ્રહની સંકલના હિન્દ સામ્રાજ્ય-ઇમ્પિરિયલ ગેઝીટીઅરનાં ચાર પુસ્તકો પ્રસ્તાવના રૂપે છે, તેના ધોરણને અનુસરીએ તે ઈચ્છવા યોગ્ય છે, તેથી કાર્યમાં ઘણી સુગમતા થશે અને તેની વિગતો વિચારવામાં અને નક્કી કરવામાં જે સમય જાય અને શ્રમ કરવો પડે તે બચી જાય.x | ગુજરાત સર્વસંગ્રહની સંકલના હિન્દ સામ્રાજ્ય-ઇમ્પિરિયલ ગેઝીટીઅરનાં ચાર પુસ્તકો પ્રસ્તાવના રૂપે છે, તેના ધોરણને અનુસરીએ તે ઈચ્છવા યોગ્ય છે, તેથી કાર્યમાં ઘણી સુગમતા થશે અને તેની વિગતો વિચારવામાં અને નક્કી કરવામાં જે સમય જાય અને શ્રમ કરવો પડે તે બચી જાય.x<ref>x ઇમ્પિરિયલ ગેઝીટીઅરની નવેસરની રચના થઇ તેના અંગે મુંબાઈ ઇલાકાને લગતાં બે વોલ્યુમો ફરી લખાયા હતા, તે પ્રસ્તુત કાર્યમાં ખાસ ઉપયોગી થઇ પડશે.</ref> | ||
ચારસેં ચારસેં રોયલ આઠ પેછ પૃષ્ટનાં પાંચ ભાગમાં આપણે તેની વહેંચણી કરીશું. | ચારસેં ચારસેં રોયલ આઠ પેછ પૃષ્ટનાં પાંચ ભાગમાં આપણે તેની વહેંચણી કરીશું. | ||
જે વિષયને તેમાં સમાવેશ કરેલો છે, તે સર્વ આપણે સ્વીકારીશું; અને તે વિષયને આપણે અહિં કોણ યોગ્ય ન્યાય આપી શકે એમ છે, એવા એકથી વધુ અભ્યાસીઓનાં નામો નોંધીશું; પણ તે વિષે છેવટનો નિર્ણય તે કાર્ય હાથ ધરવાનું નક્કી થાય ત્યારે, દરેક લેખક સાથે ઘટતો પત્રવ્યવહાર કર્યા પછી, બની શકે. | જે વિષયને તેમાં સમાવેશ કરેલો છે, તે સર્વ આપણે સ્વીકારીશું; અને તે વિષયને આપણે અહિં કોણ યોગ્ય ન્યાય આપી શકે એમ છે, એવા એકથી વધુ અભ્યાસીઓનાં નામો નોંધીશું; પણ તે વિષે છેવટનો નિર્ણય તે કાર્ય હાથ ધરવાનું નક્કી થાય ત્યારે, દરેક લેખક સાથે ઘટતો પત્રવ્યવહાર કર્યા પછી, બની શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|આ યાદી માત્ર સૂચના રૂપે છે.}} | {{center|આ યાદી માત્ર સૂચના રૂપે છે.}} | ||