ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/નવલના મૂળગત સિદ્ધાંતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 191: Line 191:
એટલે સર્જકના દ્રષ્ટિબિંદુ વડે જોઇએ તો શૈલી જેવી કોઇ વસ્તુ હોવી ન જોઈએ પણ હેતુને પુરતી રીતે વ્યક્ત કરતા સાધનની આવશ્યક્તા હોવી જેઈએ; જ્યારે વાંચકના દ્રષ્ટિબિંદુ વડે જોઇએ તો ખરાબ શૈલી હોવી તે અથવા શૈલી ન જ હોવી તે વસ્તુસ્થિતિ એ સર્જક જે કહેવા માંગે છે તે પુરતી રીતે કહી શકતો નથી તેનું, અને સર્જક વાંચક પર જે છાપ પાડવા માંગે છે તે નથી પાડી શકતો તેનું દર્શક છે; અથવા સર્જકે જે કહેવાનું છે તે એવી ખરાબ રીતે વિન્યાસ કરેલું છે, ગુણમાં એટલી ગરીબાઇથી ભરેલું છે, કે તેને વ્યક્ત કરવા ભાષાની કોઈ પણ ચતુરાઇની જરૂર નથી.

મી. થોર્નટન વિલ્ડર કહે છે તે પ્રમાણે "Style is but the faintly contemptible vessel in which the bitter liquid is recommended to the world." પણ પ્લેટો જુદા પ્રકારનો દ્રષ્ટિકોણ ધરાવે છે:-

"Is it not for these reasons, Glaucon, that we attach such supreme importance to a musical education-because rhythm and harmony sink into the depths of the soul and take strong control of it, bringing gracefulness in their train?-and because a man who has been well brought up therein will have the keenest perception of things that are ugly both in works of art and nature and feeling most righteous disdain for them, will appreciate beauty and receive beauty into his soul, and so grow to be noble and good; and, whereas he will rightly hate what is base, even when he is young and before reason comes when reason does come he will welcome her into his soul, and know her for his own.

લય અને સંવાદ એ પ્લેટોને મન પુરતા હેતુ હતા; અને પ્લેટો જે કહે છે તેનું સમર્થન આખા બાઇબલમાં અને શેકસપીયરમાં આવતા લય અને સંવાદ કરે છે. પણ આવી સર્વોત્કૃષ્ણ સિદ્ધિને માટે 'શૈલી” એ શબ્દ ઘણોજ મિથ્યાશોભન છે. એને માટે તો “જાદુ” શબ્દ વાપરી શકાય. અને અત્યારના સર્જકો આવા પ્રકારના જાદુની સિદ્ધિ પોતાના સર્જનમાં લાવવા જરાયે મથતા નથી. એમના દ્રષ્ટિબિંદુથી જેઈએ તે શૈલી એ સાધન છે; હેતુ નથી; પોતાને જે કહેવું છે તે બરાબર રીતે વ્યક્ત કરવા અને પોતાના સર્જનના પાત્રો અને બનાવોની પાછળ સર્જકનું વ્યક્તિત્વ સર્જવા માટેનું શૈલી એક સાધન છે તેથી વિશેષ નહિ.*<ref>*પ્રસ્તુત લેખ તૈયાર કરવામાં ઘણાં અંગ્રેજી સાહિત્ય વિવેચનના ગ્રંથોની સ્હાય લેવામાં આવી છે અને તેમનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.</ref>   

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|“સુરેન્દ્ર પંડયા” બી.એ.}}
{{right|“સુરેન્દ્ર પંડયા” બી.એ.}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu