ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સર. રમણભાઈ મહીપતરામ નીલકંઠ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+૧)
 
(+1)
Line 21: Line 21:

સહુને જાણીતું છે કે રા. રમણભાઈની લોકસેવા સર્વતોમુખી હોઈ એમને સાહિત્ય ક્ષેત્રમાં કાર્ય કરવાનો થોડો જ વખત મળે છે. તથાપિ એમના જીવનની ધન્યતા, એમના સુખી કૌટુમ્બિક જીવનની પછી બીજે દરજ્જે, સાહિત્યની સેવામાં જ એ માને છે. એમના અસંખ્ય વ્યવસાયોમાંથી સમય કાઢી એમણે આ પત્રના તન્ત્રી તરીકે જે કામ કર્યું છે. તે માટે જેમ હું એમનો ઉપકૃત છું તેમ ગુજરાત પણ એમનું આભારી છે. સમય થોડો મળવાથી એ આ પત્રમાં બહુ લખી શકતા નહોતા, પરંતુ જ્યારે જ્યારે એમણે લખ્યું છે ત્યારે ત્યારે ઉત્તમ જ લખ્યું છે, અને ગૂજરાતના સાહિત્યના ઉત્કર્ષ ખાતર હું એમને સવિનય પ્રાર્થના કરું છું કે વસન્તનુ' તન્ત્રીપદ છોડયા પછી પણ વસન્ત પ્રત્યે મમત્વ ધરાવજો, અને તમારા સુન્દર અને વિચારભર્યા લેખોથી એનાં પાનાં દીપાવજો.”  

[ વસન્ત વર્ષ ૨૩, અંક ૧ માઘ, સંવત ૧૯૮૦.]
{{Poem2Close}}
 
{{right|[ વસન્ત વર્ષ ૨૩, અંક ૧ માઘ, સંવત ૧૯૮૦.]}}
{{Poem2Open}}
આ પ્રમાણે એક સમર્થ વિવેચક તરીકે તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી આપણા વિવેચન સાહિત્યમાં મેકોલેના નિબંધોની પેઠે પાછળથી “કવિતા અને સાહિત્ય” એ નામથી પ્રસિદ્ધ થયેલો તેમના એ લેખોનો સંગ્રહ કાયમ ઉપયોગના એક શિષ્ટ ગ્રંથ તરીકે બહુ ઉંચું સ્થાન ભોગવે છે.

Navigation menu