રસસિદ્ધાંત—એક પરિચય/અભિનવનો ‘અભિવ્યક્તિવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અભિનવનો ‘અભિવ્યક્તિવાદ’}}
{{Heading|અભિનવનો ‘અભિવ્યક્તિવાદ’}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ભરતના રસસૂત્રની વ્યાખ્યા કરનારા પ્રાચીન આચાર્યોમાં અભિનવનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પોતાની આગવી દાર્શનિક દૃષ્ટિના પ્રકાશમાં તેમણે રસતત્ત્વની સંગીન વિચારણા કરી. તે સાથે જ પ્રાચીન સાહિત્યશાસ્ત્રમાં વિવેચનનો એક અત્યંત મહત્ત્વનો સિદ્ધાંત પ્રતિષ્ઠિત થવા પામ્યો. પોતાના પુરોગામી આચાર્યોની રસવિચારણાની માર્મિક સમીક્ષા કરીને તેમણે પોતાનો મત રજૂ કર્યો. તેથી રસવિચારણાનો વિકાસ પણ તેમની ચર્ચામાં પ્રાપ્ત થાય છે. પોતાના મતની માંડણી કરતાં તેમણે નમ્ર ભાવે નિવેદન કર્યું છે કે પોતાનો આશય પુરોગામી આચાર્યોના સિદ્ધાંતોનું ખંડન કરવાનો નહિ પણ તેનો પરિષ્કાર કરવાનો છે. પોતે આ વિષયમાં અપૂર્વ એવું કશું નવું લઈ આવ્યા નથી એવો નિખાલસપણે એકરાર  પણ તેમણે કર્યો છે.

Line 32: Line 31:
(૬) અપ્રધાનતા : કવિ કે નાટ્યકારે પોતે સ્વીકારેલા કથાવૃત્તાંતમાં પ્રધાન–ગૌણ અંશોનો સતત વિવેક કરવાનો રહે છે. કળાના રસબોધની એ અનિવાર્યતા છે. તે જો મુખ્ય વૃત્તાંતની અવગણના કરી રહે અને કોઈ ગૌણ કે અપ્રસ્તુત પ્રસંગનું તે અતિવિસ્તારથી વર્ણન કરવા પ્રવૃત્ત થાય ત્યારે પણ સામાજિકના ચિત્તમાં રસભંગ થાય એમ બનવાનું. ખરેખર તો કૃતિના પ્રધાન વૃત્તાંત (કે પ્રધાન રસ)નું સળંગ નિરૂપણ થવું જોઈએ. ગૌણ વૃત્તાંતો (કે ગૌણ રસો) કૃતિના પ્રધાન વૃત્તાંતને જ અભિમુખ બની રહે, તેને જ પરિપુષ્ટ કરે, અને એ રીતે તેને જ સમર્પક બની રહે, એ દૃષ્ટિએ રજૂ થવા જોઈએ. અભિનવનો મત એવો છે કે મહાકાવ્ય, નાટક આદિ વિસ્તારી સાહિત્યસ્વરૂપોમાં રતિ, ક્રોધ, ઉત્સાહ અને નિર્વેદ – માત્ર એ ચાર ‘પુરુષાર્થનિષ્ઠ’ સ્થાયીઓ પૈકીના જ કોઈ એકને પ્રધાનભૂત લેખે સ્વીકારવો જોઈએ. બીજા સ્થાયીઓ અને વ્યભિચારીઓ તેને સમર્પક બની રહે એ રીતે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ જાતની પ્રણાલિકાનો કવિ કે નાટ્યકાર ભંગ કરે ત્યાં પણ રસના બોધમાં વિઘ્ન ઊભું થાય એમ બનવાનું.

(૭) સંશયયોગ : કૃતિના વિભાવો, અનુભાવો અને વ્યભિચારીઓના બોધમાં સંશય રહ્યા કરે તો ત્યાં પણ વિશિષ્ટ રસબોધમાં વિઘ્ન ઊભું થશે. કૃતિમાં મુખ્ય રસની સાથે તેમાં સમર્પક બનતા એકથી વધુ ગૌણ રસોની યોજના કરવામાં આવી હોય ત્યાં દરેક પ્રધાન–ગૌણ રસોની સ્પષ્ટ અલગ રૂપમાં ઓળખ થાય તેવું નિરૂપણ કરવું જોઈએ. ચિંતા, સ્મૃતિ, મતિ આદિ વ્યભિચારીઓ કોઈ એક જ સ્થાયિભાવ સાથે નિત્યપણે સંકળાયેલા હોતા નથી. એકનો એક વ્યભિચારી એકથી વધુ સ્થાયિભાવમાં પ્રયોજાઈ શકે. આથી મુખ્ય કે ગૌણ કોઈ પણ રસની સ્પષ્ટ રૂપમાં પ્રતીતિ થઈ શકે એ રીતે તેના વિભાવો, અનુભાવો અને વ્યભિચારીઓની સ્પષ્ટ અને ઉચિત રૂપમાં રજૂઆત કરવી જોઈએ. જ્યાં ચોક્કસ સ્થાયિભાવની એાળખ કરવામાં સંશય જાગે છે, ત્યાં રસબોધમાં અંતરાય ઊભો થવાનો.

સ્થાયિવિશિષ્ટ રસોની યોજના૨૩
સ્થાયિવિશિષ્ટ રસોની યોજના<ref>ડૉ. રાઘવનના પ્રસિદ્ધ ગ્રંથ : ‘The Number of Rasas’ના આધારે પ્રસ્તુત મુદ્દાની ચર્ચા કરી છે.</ref>
સંસ્કૃતની રસવિચારણામાં સ્થાયિવિશિષ્ટ રસોની ચર્ચા પણ એક દીર્ઘ પ્રકરણ બની રહે છે. સ્થાયિભાવ જ નાટ્યરસની મુખ્ય સામગ્રી છે, બલકે સ્થાયિભાવ જ રસમાં પરિણમી શકે, એવો એક બળવાન ખ્યાલ ભરતથી પ્રતિષ્ઠિત થયેલો દેખાય છે. અને એ સાથે જ રત્યાદિ સ્થાયિભાવોને અનુલક્ષીને તેના દરેકના વિશિષ્ટ રસોની ચર્ચા આરંભાયેલી છે. પાછળથી અભિનવ આદિ આચાર્યો સ્થાયિવિશિષ્ટ રસોની વિસ્તૃત ચર્ચા કરતા જોવા મળે છે. એમાં લાંબા સમય સુધી ભરતે ગણાવેલા આઠ સ્થાયિભાવો અને તજ્જન્ય આઠ રસોનો સ્વીકાર થતો રહ્યો છે. પછીથી નવમા રસ તરીકે શાંતરસની પ્રતિષ્ઠા થયેલી છે. શાંતરસના પુરસ્કર્તાઓમાં આનંદવર્ધન અને વિશેષતઃ અભિનવ ધ્યાન ખેંચે છે. રસપ્રદ મુદ્દો એ છે કે શાંતરસના સ્વીકાર-અસ્વીકાર અંગે પ્રાચીન આચાર્યોમાં મોટો ઊહાપોહ જન્મ્યો દેખાય છે. એ પછી પાછળથી ‘પ્રેયઃ’, ‘વાત્સલ્ય’, ‘પ્રીતિ’, ‘સ્નેહ’, ‘ભક્તિ’ અને ‘શ્રદ્ધા’ જેવા વિશિષ્ટ રસોની કલ્પના પણ કરવામાં આવી છે. આ રીતે નવા રસોની સ્થાપના સાથે વળી તેના વિશિષ્ટ સ્થાયિભાવોની સ્વતંત્ર અને અલગ ભાવ લેખે સ્વીકૃતિ આપવાના પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. પણ એ બધા રસોનો વ્યાપક સ્વીકાર થયો હોય એમ દેખાતું નથી. પરંપરાએ તો શાંતરસ સમેત નવ રસની જ પ્રતિષ્ઠા કરી દેખાય છે.

ડૉ. રાઘવને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘The Number of Rasas’માં એમ પ્રતિપાદિત કર્યું છે કે, લાંબા સમય સુધી ભરતે ગણાવેલા આઠ રસોનો જ સ્વીકાર થતો રહ્યો હતો. તેમના મતે નાટ્યશાસ્ત્રની મૂળ વાચનામાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય એ પ્રસિદ્ધ આઠ સ્થાયિભાવોનો અને તેમાંથી નિષ્પન્ન થતા આઠ રસો—અનુક્રમે, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્‌ભુતનો ઉલ્લેખ છે. પણ ડૉ. રાઘવન નોંધે છે કે નાટ્યશાસ્ત્રની બીજી વાચનાઓમાં શાંતરસનો પાઠ મળે છે. નાટ્યશાસ્ત્રમાં એ ભાગ પાછળથી શાંતરસના હિમાયતીઓ દ્વારા પ્રક્ષિપ્ત થયો હોવાની તેમણે કલ્પના કરી છે. અભિનવે નાટ્યશાસ્ત્રમાંની શાંતરસ વિશેની વાચના સ્વીકારીને એ વિષયની ચર્ચા વિકસાવી છે એ ખરું, પણ એ પહેલાં, એવી વાચનાનો સ્વીકાર કર્યા વિનાયે, તેમણે આ વિશે પોતાના વિચારો રજૂ કર્યા જ છે.

Line 48: Line 47:
સાહિત્યમાં પ્રગટ થતા જતા નવા નવા વિષયો અને નવા નવા ભાવોને અનુરૂપ, આ નવ રસો સિવાય બીજા કેટલાક રસોની પણ આચાર્યોએ કલ્પના કરી છે. એ પૈકી ‘પ્રેયઃ’ ‘વાત્સલ્ય’, ‘સ્નેહ’ ‘શ્રદ્ધા’, ‘લૌલ્ય’, ‘મૃગયા’, ‘અક્ષ’, ‘ભક્તિ’ અને ‘મધુર’ રસ ઉલ્લેખપાત્ર છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ આ રીતે રસોની સંખ્યામાં પાછળથી વધારો થયો હોવા છતાં સંસ્કૃતની પરંપરાએ પ્રસિદ્ધ આઠ કે નવ રસોનો જ મહિમા કર્યો છે. અહીં એમ નોંધવું જોઈએ કે એક બાજુ રસોની સંખ્યામાં વધારો કરવાનું વલણ કામ કરતું હતું, તો બીજી બાજુ પ્રસિદ્ધ આઠ કે નવ રસો પૈકીના કોઈ એકને જ મુખ્ય રસ તરીકે સ્થાપવાનું વલણ પણ જાગ્યું હતું. અભિનવે જે રીતે શાંતને જ ‘મહારસ’ તરીકે સ્વીકાર્યો, તેમ ભોજે ‘શૃંગાર’ને જ મુખ્ય રસ તરીકે સ્વીકાર્યો. મહાકવિ ભવભૂતિએ ‘કરુણ’ એ જ સર્વ રસોમાં મુખ્ય હોય તેવો ખ્યાલ પ્રગટ કર્યો હતો.

પણ કૃતિના આસ્વાદ અને વિવેચનની દૃષ્ટિએ રસોની સંખ્યા એ કોઈ મોટો પ્રશ્ન નથી. સાહિત્યસૃષ્ટિમાં નિત્ય નવા નવા ભાવો પ્રગટ થતા રહે છે. એમાં અનેક વાર કૃતિમાં પ્રસ્તુત થતો ભાવ એટલો સંકુલ હોય છે કે તેને અમુક એક સ્થાયિભાવ અને તદ્‌નુરૂપ એક વિશિષ્ટ રસની સંજ્ઞાથી ઓળખાવવાનું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. પ્રાચીન પરંપરામાં તો ઘણું એવું સાહિત્ય મળે છે જેમાં રૂઢ રસો વિશેની અભિજ્ઞતાએ કૃતિમાં વિશિષ્ટ રસોની વ્યવસ્થા કરવા તેના સર્જકોને પ્રેર્યા હોય. નાટકો કે મહાકાવ્યોમાં તો વિવિધ રસોની યોજના તેના રચનાબંધમાં નિર્ણાયક બની હોય એમ પણ જોવા મળશે. આ રીતે પરંપરાગત સાહિત્યમાં સ્થાયિવિશિષ્ટ રસોની ઓળખ કરવાનું સરળ બને છે. પણ આધુનિક સાહિત્યમાં સર્જકનું ભાવસંવેદન પરસ્પર વિરોધી એવી અસંખ્ય લાગણીઓને આત્મસાત્‌ કરી રહે છે ત્યાં કોઈ એક વિશિષ્ટ રસની ઓળખ કરવાનો પ્રયત્ન ઉપકારક નીવડતો નથી. જો કે સંસ્કૃતના આચાર્યોએ ‘ભાવશબલતા’નો જે વિશેષ ખ્યાલ કેળવ્યો છે, તે અહીં ઉપયોગી બની રહે છે ખરો.

‘રસાભાસ’૨૪
‘રસાભાસ’<ref>શ્રી નગીનદાસ પારેખના ઉપરોક્ત ગ્રંથમાં ‘રસાભાસ : તેનું સ્વરૂપ અને કાવ્યમાં સ્થાન’ની ચર્ચાનો આધાર.</ref>
સંસ્કૃતની રસવિચારણામાં ‘રસાભાસ’ની સંજ્ઞા કંઈક સંદિગ્ધ બની રહી છે. પ્રાચીન આચાર્યોએ તેની કંઈક જુદી જુદી રીતે વ્યાખ્યાઓ આપી છે, તેથી તેનો સંકેત યથાર્થ રૂપમાં ગ્રહણ કરવાનું કંઈક મુશ્કેલ બની રહે છે.

‘ધ્વન્યાલેક’માં આનંદવર્ધને ‘અસંલક્ષ્યક્રમધ્વનિની અંતર્ગત રસભાવાદિની સાથેસાથ ‘રસાભાસ’ અને ‘ભાવાભાસ’નો પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમણે તેની વ્યાખ્યા કરી નથી. પણ અભિનવે ‘લોચન’માં એની વિચારણા કરી છે. અભિનવનું તાત્પર્ય એમ છે કે વિભાવના આભાસથી જો રતિના ઉદયનો આભાસ થતો હોય તો, સહૃદયના ચિત્તમાં એવે પ્રસંગે ખરેખરી ‘ચર્વણા’ને સ્થાને ‘ચર્વણાનો આભાસ’ માત્ર થાય. અર્થાત્‌ સાચી રસાનુભૂતિને બદલે ‘રસાભાસ’ જ જન્મે. અભિનવ આ મુદ્દો સ્પષ્ટ કરવા સીતા અને રાવણના વૃત્તાંતને અનુલક્ષે છે. રાવણને સીતાની ઉત્કટ કામના છે પણ સીતાને તેને માટે બિલકુલ અનુરાગ નથી. એટલે સીતા તેના રતિભાવ માટે સાચું આલંબન નથી, અર્થાત્‌ વિભાવ તરીકે તે માત્ર ‘આભાસ’ જ પુરવાર થાય છે. રાવણના ચિત્તમાં આ સીતા માટે જે રતિભાવ જાગ્રત થાય છે તે પણ ‘આભાસ’ જ રહે છે. અભિનવ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે સહૃદયને આવા સંદર્ભમાં સાચો શૃંગારરસ નહિ, તેનો ‘આભાસ’ જ પ્રતીત થાય છે.

Line 58: Line 57:
રસની વિચારણા ભારતીય સાહિત્યશાસ્ત્રની મહાન ઉપલબ્ધિ બની રહી છે. ભરત, લોલ્લટ, શ્રીશંકુક, ભટ્ટ તૌત, ભટ્ટ નાયક અને અભિનવ જેવા પ્રતિભાસંપન્ન આચાર્યોએ એના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. એ પૈકી કેટલાક આચાર્યોની રસચર્ચામાં તેમની આગવી દાર્શનિક દૃષ્ટિનું અનુસંધાન રહ્યું હોવાનો ઘણો અસંભવ છે. એટલે એ રીતે એ વિષયમાં ઊંડી તપાસને અવકાશ રહે છે જે વિશેષતઃ આધુનિક સૌંદર્યમીમાંસાને ઇષ્ટ એવા અનેક મૂલ્યવાન વિચારો એમાં પ્રાપ્ત થાય છે. એટલે વધુ ને વધુ સંગીન પાયા પર આ વિષયનું સંશોધન-અધ્યયન થાય, એ આજની ક્ષણની મહાન અનિવાર્યતા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
'''ટીકા-ટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ભટ્ટ નાયકનો ‘ભોગીકરણવાદ’  
|previous = ભટ્ટ નાયકનો ‘ભોગીકરણવાદ’  
|next =  
|next = સંદર્ભગ્રંથોની સૂચિ
}}
}}

Navigation menu