રસસિદ્ધાંત—એક પરિચય/શ્રીશંકુકનો ‘અનુકૃતિ-અનુમિતિવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
તો, શ્રીશંકુકે આ વિશે પોતાની રીતે વિચાર કર્યો છે તેમ તેમણે એ પ્રશ્નનું નિરાકરણ પણ કર્યું છે. તેમણે એેવો તર્ક રજૂ કર્યો છે કે વ્યવહારજગતમાં પણ મિથ્યા જ્ઞાનને અનેક વાર ‘અર્થક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું જોવા મળશે. અમુક પરિસ્થિતિ કે પદાર્થ વિશેનું વ્યક્તિનું જ્ઞાન મિથ્યા હોય—અને એના મિથ્યાત્વનું જ્ઞાન તેને પાછળથી થાય એમ બને છે—પણ એ મિથ્યા જ્ઞાન પણ તેનામાં ‘ક્રિયાકારિત્વ’ જગાડી શકે, એટલું જ નહિ, એ ‘ક્રિયાકારિત્વ’નું વાસ્તવિક પરિણામ પણ આવી શકે. અંધારી રાતે શેરીના અંધાર છાયા રસ્તા પર ચાલતાં પગને એકાએક લીસી ભીની દોરીનો ઠંડો સ્પર્શ થાય અને વ્યક્તિ સાપ જાણીને ભયથી છળી ઊઠે એ ઘટના અપરિચિત નથી. આવા પ્રસંગમાં લીસી ભીની દોરીમાં સાપનું જ્ઞાન આરોપી દીધું હેાય છે—એ મિથ્યાજ્ઞાન હતું એમ પાછળથી દીવાના ઉજાસમાં સમજાય છે–પણ એ મિથ્યા જ્ઞાન પણ વ્યક્તિના ચિત્તમાં ભયની વાસ્તવિક લાગણી જગાડી શકે છે, એટલું જ નહિ તેને ‘ક્રિયા’ કરવા પ્રેરે પણ છે. તર્કની આ ભૂમિકા પરથી શ્રીશંકુક એવી સમજૂતી આપવા પ્રેરાયા છે કે, આ રીતે વ્યવહારમાં પણ જે મિથ્યાજ્ઞાનને ‘અર્થ ક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું હોય તો નાટકઘરમાં સામાજિકો નાટ્યપ્રયોગની કૃત્રિમતાના ભાન સાથે પ્રયોગ નિહાળવા જાય છે ત્યાં, એ કૃત્રિમ સૃષ્ટિ એટલી જ, બલકે એથીયે વધુ પરિણામકારી નીવડી શકે છે. તખતા પરની નાટ્યસૃષ્ટિ એ કૃત્રિમ નિર્માણ છે એમ તેમણે સ્વીકારી લીધું હોય છે, એટલે તેમને એમાં છેતરાવાનો પ્રસંગ ઊભો થતો જ નથી. શ્રીશંકુકની ભૂમિકા એ રહી છે કે નટનટીઓએ રજૂ કરેલા અનુકૃત સ્થાયીઓ તેમના અંગત ભાવ ન હોવાથી જ તો રસનીયતા ધરાવે છે.

મિથ્યા જ્ઞાનને ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે એમ બતાવવા ‘અભિનવભારતી’માં મણિ અને પ્રદીપનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે પણ નોંધપાત્ર છે.

‘મણિપ્રદીપપ્રભયોર્મણિ બુદ્ધયાભિધાવતોઃ |
{{Poem2Close}}
મિથ્યાજ્ઞાનાવિશેષોઽપિ વિશેષોઽર્થક્રિયા પ્રતિ ||’ (ના.શા., p. ૨૭૩)  
{{Block center|'''<poem>‘મણિપ્રદીપપ્રભયોર્મણિ બુદ્ધયાભિધાવતોઃ |
મિથ્યાજ્ઞાનાવિશેષોઽપિ વિશેષોઽર્થક્રિયા પ્રતિ ||’ (ના.શા., p. ૨૭૩)</poem>'''}}
{{Poem2Open}}
અર્થાત્‌, મણિની પ્રભા તેમજ દીવાની પ્રભા જોઈ ‘એ મણિ છે’ એવા જ્ઞાનથી માણસો દોડે છે. મિથ્યાજ્ઞાન વિશેષ રૂપનું ન હોવા છતાં તે વિશેષ ‘અર્થક્રિયા’ તરફ દોરી જાય છે.

હવે, દીવાની પ્રભાને જ મણિ માની લઈને જે માણસ દોડે છે તેને મણિ મળતો નથી, અને તેને નિરાશ થવાનો જ વારો આવે છે. પણ મણિની પ્રભાને જોતાં તેને મણિ માની લઈ જે દોડ્યો છે તેને સાચો મણિ પ્રાપ્ત થાય છે. બંનેની ફલપ્રાપ્તિ જુદી છે. પણ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે બંને માણસો મિથ્યા જ્ઞાનથી જ પ્રેરાયા હતા. એનો અર્થ એમ થયો કે અમુક પરિસ્થિતિમાં મિથ્યા જ્ઞાનને પણ ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે. આ રીતે અભિનવ પણ નાટ્યસૃષ્ટિમાં રજૂ થતા અનુકૃત ભાવોની કૃત્રિમતાનો સ્વીકાર કરી તેની ‘ક્રિયાકારિત્વ’ની ક્ષમતા દર્શાવે છે.

Line 24: Line 26:
દીવાલ પરના ઘોડાના ચિત્રને અનુલક્ષીને પ્રેક્ષક ‘એ ઘોડો છે’ એમ કહે છે, ત્યારે તેનો એ બોધ, ઉપરની ચારેય લૌકિક જ્ઞાનની પ્રતીતિઓથી વિલક્ષણ એવી પ્રતીતિ સંભવે છે, એમ શ્રીશંકુકનું કહેવું છે. આપણે નોંધવાનું છે કે અહીં ઘોડાના ચિત્રને વિશે જ ‘એ ઘોડો છે’ એવું કથન કરવામાં આવ્યું છે. એટલે કે વાસ્તવિક જગતમાં જોવા મળતું સાચેસાચું એ પ્રાણી નથી જ; એટલે એ ચિત્રના ઘોડાનો બોધ તે સમ્યક્‌ જ્ઞાન નથી. ચિત્રના ઘોડા વિશેનું એ મિથ્યા જ્ઞાન પણ નથી. મિથ્યા જ્ઞાનની બાબતમાં એવું બને છે કે સમ્યક્‌ જ્ઞાનથી એનો બાધ થતો હોય છે. એ ચિત્ર વિશે ‘એ ઘોડો છે’ એ જાતની પ્રતીતિ પછીથી થતા અન્ય સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતી નથી. અહીં સંશય જ્ઞાનને પણ અવકાશ નથી. ચિત્રને જોઈને ‘એ ઘોડો છે’ કે ’એના જેવું જ કોઈ અન્ય પ્રાણી છે’ – એવી દ્વિધા અહીં થતી નથી. અને એ સાદૃશ્ય જ્ઞાન પણ નથી. એ ચિત્રનો બોધ થતાં સાદૃશ્ય દ્વારા એના જેવા અન્ય કશાકનું જ્ઞાન થવાનો એ પ્રશ્ન નથી. તાત્પર્ય કે, ઘોડાનું ચિત્ર જોતાં – ‘એ ઘોડો છે’ – એવી જે પ્રતીતિ થાય છે તે લૌકિક બોધની ચારેય પ્રતીતિ – એથી વિલક્ષણ એવી પ્રતીતિ છે.

આ ન્યાયમાંથી સમર્થન મેળવી શ્રીશંકુકે તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ કેવી રીતે જન્મે છે તેનો સમર્થ ખુલાસો આપ્યો છે. શ્રીશંકુકનું કહેવું છે કે ‘ચિત્રતુરગન્યાય’માં બને છે તેમ, તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ એ પણ વિલક્ષણ પ્રતીતિ જ છે. તખતા પર રામના વેશમાં અભિનયરત નટને સામાજિક જુએ છે ત્યારે, તેને નટમાં થતી ‘રામબુદ્ધિ’ – સમ્યક્‌ મિથ્યા. સંશય અને સાદૃશ્ય – એ ચાર પ્રતીતિઓથી ભિન્ન અને વિલક્ષણ પ્રતીતિ રૂપે સંભવે છે. ‘એ રામ છે’ – એવા તેના બોધમાં સમ્યક્‌ જ્ઞાન નથી. કેમ કે, ખરેખરા ઇતિહાસપ્રસિદ્ધ પુરુષ એવા એ રામ નથી જ. વળી તેની આ પ્રતીતિ મિથ્યા પણ નથી. ‘એ રામ છે’ એવો તેનો બોધ પછીના કોઈ સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતો નથી. એ પાત્ર વિશે ‘એ રામ છે’ કે ‘તેના જ જેવી અન્ય કોઈ વ્યક્તિ છે’ એવા સંશયજ્ઞાનને પણ અહીં સ્થાન નથી. તેમ એ પાત્રને જોતાં સાદૃશ્યભાવે અન્યનો બોધ થાય છે એવું પણ નથી. તાત્પર્ય કે, નાટ્યપ્રયોગમાં તલ્લીન બની જતાં સામાજિકને અમુક નટને રામના વેશમાં જોતાં ‘એ રામ છે’ એવી જે પ્રતીતિ થાય છે તે, સમ્યક્‌, મિથ્યા, સંશય અને સાદૃશ્ય એ લૌકિક જ્ઞાનની ચારેય પ્રતીતિઓથી વિલક્ષણ કોટિની પ્રતીતિ છે.

રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છે૨૧<ref>૨૧. ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છે<ref>ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
શ્રીશંકુકના મતની સમીક્ષા
{{Poem2Close}}
'''શ્રીશંકુકના મતની સમીક્ષા'''
{{Poem2Open}}
અભિનવગુપ્તના ઉપાધ્યાય ભટ્ટ તૌતે શ્રીશંકુકની વિચારણામાં રહેલા ‘અનુકૃતિ’ના પાયાના ખ્યાલની આગવી દૃષ્ટિએ જે સમીક્ષા કરી છે તે રસવિચારના વિકાસમાં એક મહત્ત્વની કડી બની રહે છે.

ભટ્ટ તૌતે ‘અનુકૃતિ’ના ખ્યાલને અનુલક્ષીને કેટલાક પાયાના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. પૂર્વપક્ષી (શ્રીશંકુક) નાટ્યરસને ‘અનુકૃતિ’ રૂપ લેખવે છે, પણ એની પ્રતીતિ કોને થાય છે – સામાજિકને, નટને, કે વિવેચકને? કે પછી ભરતની પોતાની એ સ્થાપના છે? આપણે અહીં જોઈ શકીશું કે, તૌતે નાટ્યરસને લગતી દાર્શનિક ભૂમિકાનો એક મૂળભૂત પ્રશ્ન છેડ્યો છે.

Line 40: Line 44:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
'''ટીકા-ટિપ્પણીઓ'''
{{reflist}}
{{reflist}}
<br>
<br>

Navigation menu