રસસિદ્ધાંત—એક પરિચય/સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને રસવિચારની ભૂમિકાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્‌ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે.

ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્‌’, ‘ઊર્જસ્વિત્‌’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮<ref name="8-12">૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> ‘રસવત્‌’ની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે કે એવા જે અલંકારોમાં શૃંગાર આદિ રસોનું સ્ફુટ રૂપમાં આવિષ્કરણ થયું હોય તે ‘રસવત્‌’ છે. ભામહે ‘રસ’ની સંજ્ઞા અન્યત્ર પણ પ્રયોજી છે, પણ ત્યાં તેને ‘રસ’થી કાવ્યરસનો સર્વસામાન્ય ખ્યાલ અભિપ્રેત હોય એમ જણાશે. ‘પ્રેયઃ’, ‘સંહિત’ અને ‘ઊર્જસ્વિત્‌’ની વ્યાખ્યા તેમણે આપી નથી. એટલું સમજાય છે કે રસ વિશે તેમને કોઈક સામાન્ય ખ્યાલ હતો. જોકે તેની વિગતે વિચારણા તેમણે આપી નથી. એટલું સ્પષ્ટ છે કે ભાવનું આલંબન લેનારા અલંકારો નીચે તેમણે રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, મહાકાવ્યનાં લક્ષણોનો નિર્દેશ કરતાં ‘સકલ રસો’નો ખ્યાલ તેઓ પ્રગટ કરે છે ખરા.

દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્‌’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.૯<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે.
દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્‌’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.૯<ref name="8-12"/> અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે.
વામન૧૦<ref name="8-12"/> આ અલંકારોની ચર્ચા કરતા નથી. તેઓ ‘કાન્તિ’ નામના ‘અર્થગુણ’માં રસતત્ત્વને સમાવી લેવા ચાહે છે. વામનના મતે કાવ્યમાં ‘ગુણ’ એ નિત્ય ધર્મ છે, જ્યારે ‘અલંકાર’ અનિત્ય છે. રસ તત્ત્વને ‘ગુણ’માં સમાવી લેવાનો તેમનો પ્રયત્ન એ રીતે ધ્યાનપાત્ર છે.

ઉદ્‌ભટે૧૧<ref name="8-12"/> રસતત્ત્વનો અલંકારના આશ્રયે જ વિચાર કર્યો છે, પણ તેમની રસ વિશેની સમજ વધુ સૂક્ષ્મ દેખાય છે. ભરતના રસવિચારની ‘અનુભાવ’ આદિ સંજ્ઞાઓ પણ તેમણે પ્રયોજી છે. તે પરથી લાગે છે કે ભરતની સૈદ્ધાન્તિક ભૂમિકાથી તેઓ પરિચિત હતા.

Navigation menu