સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/ટૂંકીવાર્તાનું સ્વરૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૨. ટૂંકી વાર્તાનું સ્વરૂપ}}
{{Heading|૧૨. ટૂંકી વાર્તાનું સ્વરૂપ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નવલિકા અથવા ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે વિચાર કરતાં અન્ય સાહિત્ય પ્રકારોથી – નવલકથા, નાટક અને કાવ્ય એ પ્રકારોથી વિશિષ્ટ એવા એક મુદ્દાનો અવશ્ય ઉલ્લેખ કરવો પ્રાપ્ત થાય છે. એ છે ટૂંકી વાર્તાનું પરિમાણ. અન્ય સાહિત્યપ્રકારોને પરિમાણની મર્યાદા સાધારણતઃ હોતી નથી. નાટક એકાંકી હોય તો એક અંકની મર્યાદા જાળવી રહે. કાવ્ય પાશ્ચાત્ય સૉનેટ પ્રકારનું હોય તો એ સૉનેટના પ્રકારે સ્વયમેવ – એક રીતે કૃત્રિમપણે સ્વીકારેલી – ચૌદ પંક્તિની મર્યાદામાં રહે. પણ આ મર્યાદા નાટકના અને કાવ્યના ઉપપ્રકારોને જ લાગુ પડે. નાટકમાત્રને અને કાવ્યમાત્રને લાગુ ન પડે. પણ ટૂંકી વાર્તા સાધારણ રીતે ટૂંકી તો હોય–નવલકથાથી કે લઘુનવલકથાથી ટૂંકી હોય. પણ એમાં પૃષ્ઠસંખ્યાનો જડ નિયમ નથી.

Line 12: Line 10:
વિષયના આયોજનની અને એનું વહન કરનારી વાણીની આવી એકાગ્રતા અને સઘનના નવલિકાને વિષયભૂત જીવનપ્રસંગની ઉપર, ક્ષણદા જેવો–વીજળીના ઝબકારા જેવો પ્રકાશ ફેંકવાની અને એક ક્ષણમાં એના અન્તરતમ રહસ્યનું ઉદ્‌ઘાટન કરવાની શક્તિ અર્પે છે.

નવલકથાનો, વિશાળ પટ ઉપર ફેલાતો તેજોવિસ્તાર જે રહસ્યોદ્‌ઘાટન ન કરી શકે, માનવજીવનના નિગૂઢતમ કોણને ઉદ્‌ભાસિત ન કરી શકે, તે નવલિકાનો વીજઝબકાર જેવો એકાગ્ર પ્રકાશદંડ એક ક્ષણમાં કરી શકે છે. આથી જ નવલકથા અને નવલિકાના પ્રકાશસામર્થ્યની સરખામણી કરીએ ત્યારે શ્રી. ઉમાશંકરનું આ ‘મહેણું’ યાદ આવે છે :

ડોલે અંધારઘોર આભલાં, છૂપી વીજ કરે વાતડીઃ  
{{Poem2Close}}
‘પૂર્ણિમાને કહેજો કે કોક દી આટલી અજવાળે રાતડી.’
{{Block center|'''<poem>ડોલે અંધારઘોર આભલાં, છૂપી વીજ કરે વાતડીઃ  
‘પૂર્ણિમાને કહેજો કે કોક દી આટલી અજવાળે રાતડી.’</poem>'''}}
{{Poem2Open}}
નવલકથાને પૂર્ણિમા કહો કે દિવસે સર્વત્ર વિસ્તરતી સૂર્યપ્રભા કહો; પરંતુ નવલિકાની પ્રકાશનશક્તિ વિશિષ્ટ છે; નવલિકા વીજળી છે. જે ખૂણાને પ્રકાશિત કરવો હોય એ જ ખૂણામાં, આડી અવળી અન્ય દિશાઓમાં રસળ્યા વિના, વીજળીનો ઝબકાર સીધેસીધો એક સપાટે પહોંચી જાય છે અને એ ખૂણાને એવો, એટલો, અજવાળે છે જેટલો ચોમેર ફેલાતી અને એક ખૂણાને નહિ, સર્વ સ્થળોને અજવાળતી પૂર્ણિમા-જ્યોત્સ્ના કે તાતી સૂર્યપ્રભા નથી અજવાળી શકતી. વીજળીને એ એક જ ખૂણો અજવાળવો છે–બીજો નહિ. નવલિકા પણ એ રીતે પોતના એક જ લક્ષ્ય પ્રતિ સવેગ ધસે છે.

ટૂંકી વાર્તાના સ્વરૂપની વાત કરતાં મેં ભાવની, ભાવ–એકાગ્રતાની, એને ઉપકારક આલંબનઉદ્દીપન સામગ્રીની તથા આલંકારિક–લક્ષણા અને વ્યંજના વ્યાપારોને પ્રયોજતી, પ્રતીકોને આશ્રયતી-વાણીની વાત કરી; કેમ જાણે કે કવિતાની વાત કરતો હોઉં. પણ એ વાત મેં ઇરાદાપૂર્વક કરી છે. ટૂંકી વાર્તાના કલાસ્વરૂપનો અવનવો વિકાસ કાવ્યત્વ સાધવાની દિશામાં જ થઈ રહ્યો છે એવું હું માનું છું. પ્રાચીનોએ કાવ્યમાં ગદ્યકૃતિઓને પણ ગણી છે, અને ધ્વનિને-વ્યંજનાને-કાવ્યને ઉત્તમતા અર્પનારું તત્ત્વ ગણ્યું છે. ટૂંકી વાર્તા પણ કાવ્યત્ય સાધીને, વ્યંજનાનો ચમત્કારિક ઉપયોગ કરીને અનેકવિધ વ્યંજનાની શક્યતાનો અવકાશ આપીને, ઉત્તમતા પ્રાપ્ત કરે છે.

Line 27: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અભિનવગુપ્તનો રસ
|previous = અભિનવગુપ્તનો રસસિદ્ધાંત
|next = સિદ્ધાંતહળવા નિબંધો
|next = હળવા નિબંધો
}}
}}

Navigation menu