33,475
edits
(+1) |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
ગોવર્ધનરામને Great Willના તત્ત્વનું જે દર્શન થયું તેનું સ્વરૂપ આવું જ છે, છતાં એ ભારતીય હતા તેથી ભારતની પરંપરાગત સંસ્કૃતિના, તત્ત્વજ્ઞાનના, વારસાના પ્રભાવથી નીપજતો ભેદ એમાં છે. એ ભેદ આ છે કે જ્યારે શોપનહાઉઅર જગતમાં નિયામકરૂપે પ્રવર્તતી ઇચ્છારૂપ શક્તિને માનવેતર પ્રાણીઓમાં પ્રવર્તતી instinct–સહજ પ્રેરણાશક્તિ જેવી માને છે, જગતની અંદર રહીને પ્રવર્તતી અન્તર્ગત શક્તિ માને છે, ત્યારે ગોવર્ધનરામ એને એવી માનવા છતાં–વેદાન્તીઓ બ્રહ્મને માને છે, તે પ્રમાણે અન્તર્ગત છતાં તેનાથી અતિક્રાન્ત, પુરુષસૂક્તમાં પુરુષ, બ્રહ્મ પરત્વે ‘અત્યાતષ્ઠદ્દશાગુલમ્’ એ વચનમાં છે તે પ્રમાણે, ગીતામાં ‘ન ચાહં તેષુ તે મયિ’ કહ્યું છે તે પ્રમાણે, મહાન શક્તિ માને છે. એટલું જ નહીં, વારંવાર “જેવી મહેચ્છાની ઇચ્છા” –“The Great Will wills” એવા જ ઉદ્ગાર કરનારા ગોવર્ધનરામ કોઈક વાર Great Will, Great Force, Great God, God is Great, એવા ઉદ્ગાર પણ કરે છે. ગોવર્ધનરામ સાકાર પ્રભુની માન્યતાને પારમાર્થિક સત્ય ન માને તો તે તો શાંકર વેદાન્તને અનુસરતી વાત છે. અને તે છતાં તેઓ આવા ઉદ્ગાર કરે, તો તેને તે તત્ત્વજ્ઞાનની પુરઃસરી કવિતા માને છે. ધર્મસંપ્રદાયો બ્રહ્મના સગુણ સ્વરૂપને અંગે અનેક કલ્પના કરે છે તેને ગોવર્ધનરામ કવિતા કહે છે. એઓ માને છે કે કલ્પના તે કવિતા છે. | ગોવર્ધનરામને Great Willના તત્ત્વનું જે દર્શન થયું તેનું સ્વરૂપ આવું જ છે, છતાં એ ભારતીય હતા તેથી ભારતની પરંપરાગત સંસ્કૃતિના, તત્ત્વજ્ઞાનના, વારસાના પ્રભાવથી નીપજતો ભેદ એમાં છે. એ ભેદ આ છે કે જ્યારે શોપનહાઉઅર જગતમાં નિયામકરૂપે પ્રવર્તતી ઇચ્છારૂપ શક્તિને માનવેતર પ્રાણીઓમાં પ્રવર્તતી instinct–સહજ પ્રેરણાશક્તિ જેવી માને છે, જગતની અંદર રહીને પ્રવર્તતી અન્તર્ગત શક્તિ માને છે, ત્યારે ગોવર્ધનરામ એને એવી માનવા છતાં–વેદાન્તીઓ બ્રહ્મને માને છે, તે પ્રમાણે અન્તર્ગત છતાં તેનાથી અતિક્રાન્ત, પુરુષસૂક્તમાં પુરુષ, બ્રહ્મ પરત્વે ‘અત્યાતષ્ઠદ્દશાગુલમ્’ એ વચનમાં છે તે પ્રમાણે, ગીતામાં ‘ન ચાહં તેષુ તે મયિ’ કહ્યું છે તે પ્રમાણે, મહાન શક્તિ માને છે. એટલું જ નહીં, વારંવાર “જેવી મહેચ્છાની ઇચ્છા” –“The Great Will wills” એવા જ ઉદ્ગાર કરનારા ગોવર્ધનરામ કોઈક વાર Great Will, Great Force, Great God, God is Great, એવા ઉદ્ગાર પણ કરે છે. ગોવર્ધનરામ સાકાર પ્રભુની માન્યતાને પારમાર્થિક સત્ય ન માને તો તે તો શાંકર વેદાન્તને અનુસરતી વાત છે. અને તે છતાં તેઓ આવા ઉદ્ગાર કરે, તો તેને તે તત્ત્વજ્ઞાનની પુરઃસરી કવિતા માને છે. ધર્મસંપ્રદાયો બ્રહ્મના સગુણ સ્વરૂપને અંગે અનેક કલ્પના કરે છે તેને ગોવર્ધનરામ કવિતા કહે છે. એઓ માને છે કે કલ્પના તે કવિતા છે. | ||
“Even if there were superstition somewhere, what is imagination but a way to superstition? But imagination is Poetry. Poetry heralds Philosophy, ગોવર્ધનરામની આ સર્વગ્રાહક દૃષ્ટિ શંકરાચાર્યની પારમાર્થિક સત્તા અને વ્યાવહારિક સત્તા એવી વ્યવસ્થાનું અને વ્યાવહારિક સત્તામાં ઈશ્વરના અને પૂજનાદિ વ્યવહારના સ્વીકારનું સ્મરણ કરાવે છે. | “Even if there were superstition somewhere, what is imagination but a way to superstition? But imagination is Poetry. Poetry heralds Philosophy, ગોવર્ધનરામની આ સર્વગ્રાહક દૃષ્ટિ શંકરાચાર્યની પારમાર્થિક સત્તા અને વ્યાવહારિક સત્તા એવી વ્યવસ્થાનું અને વ્યાવહારિક સત્તામાં ઈશ્વરના અને પૂજનાદિ વ્યવહારના સ્વીકારનું સ્મરણ કરાવે છે. | ||
Materialism–ભૌતિકવાદનો–અનાદર | {{Poem2Close}} | ||
'''Materialism–ભૌતિકવાદનો–અનાદર''' | |||
{{Poem2Open}} | |||
આ બંને ચિન્તકો Materialismને, ભૌતિકતત્ત્વવાદને અંતિમ સત્ય તરીકે અનાદર કરે છે અને ભૌતિક દ્રવ્યોમાંથી શક્તિનો પ્રાદુર્ભાવ માનવાને બદલે ઇચ્છારૂપ શક્તિને ભૌતિક જગતનું કારણ માને છે. શોપનહાઉઅર કહે છે કે ભૌતિકતત્ત્વવાદ ભૌતિકશાસ્ત્રે અને રસાયણશાસ્ત્રે સ્વીકારેલાં બળોને જીવનની ઉત્પત્તિનું કારણ માને છે, અને વૈજ્ઞાનિક બળોની ઉત્પત્તિ પરમાણુઓના સ્થાન, આકાર, ગતિમાંથી થતી કલ્પે છે. શોપનહાઉઅર Willને, ઇચ્છારૂપ શક્તિને, જગત્કારણ માનો છે, એને જ સર્વ શક્તિઓની પ્રાણભૂત શક્તિ માને છે. | આ બંને ચિન્તકો Materialismને, ભૌતિકતત્ત્વવાદને અંતિમ સત્ય તરીકે અનાદર કરે છે અને ભૌતિક દ્રવ્યોમાંથી શક્તિનો પ્રાદુર્ભાવ માનવાને બદલે ઇચ્છારૂપ શક્તિને ભૌતિક જગતનું કારણ માને છે. શોપનહાઉઅર કહે છે કે ભૌતિકતત્ત્વવાદ ભૌતિકશાસ્ત્રે અને રસાયણશાસ્ત્રે સ્વીકારેલાં બળોને જીવનની ઉત્પત્તિનું કારણ માને છે, અને વૈજ્ઞાનિક બળોની ઉત્પત્તિ પરમાણુઓના સ્થાન, આકાર, ગતિમાંથી થતી કલ્પે છે. શોપનહાઉઅર Willને, ઇચ્છારૂપ શક્તિને, જગત્કારણ માનો છે, એને જ સર્વ શક્તિઓની પ્રાણભૂત શક્તિ માને છે. | ||
ગોવર્ધનરામ પણ આવો, લગભગ આવી જ દલીલો સાથેનો, ભૌતિકવાસ્તવવાદનો અનાદર કરે છે. એઓ કહે છે કે ઇન્દ્રિગ્રાહ્ય ભૌતિક પદાર્થો દેખાય છે તે રૂપે સત્ય છે કે નહિ તેનું કાંઈ પ્રમાણ નથી. પણ શક્તિના અસ્તિત્ત્વ વિશે કોઈને શંકા નથી. શક્તિની પ્રવૃત્તિ ભૌતિક પદાર્થોમાં છે, પ્રાણીઓના ચેતનધર્મમાં અને અચેતન દેહના ધર્મમાં છે, અને તે ઉપરાંત સ્વતઃસિદ્ધ સ્વતંત્ર પ્રવૃત્તિ પણ છે, એની કોઈથી ના કહેવાય તેમ નથી. આમ ભૌતિક પદાર્થો પ્રમાણસિદ્ધ છે, શક્તિ સ્વતઃસિદ્ધ અને સર્વજનપ્રત્યક્ષ છે એ કારણે ભૌતિક પદાર્થોમાંથી શક્તિનો ઉદ્ભવ માનવો તેનાં કરતાં શક્તિમાંથી જ ભૌતિક જગતનો આવિર્ભાવ માનવો એ યથાર્થતર છે. | ગોવર્ધનરામ પણ આવો, લગભગ આવી જ દલીલો સાથેનો, ભૌતિકવાસ્તવવાદનો અનાદર કરે છે. એઓ કહે છે કે ઇન્દ્રિગ્રાહ્ય ભૌતિક પદાર્થો દેખાય છે તે રૂપે સત્ય છે કે નહિ તેનું કાંઈ પ્રમાણ નથી. પણ શક્તિના અસ્તિત્ત્વ વિશે કોઈને શંકા નથી. શક્તિની પ્રવૃત્તિ ભૌતિક પદાર્થોમાં છે, પ્રાણીઓના ચેતનધર્મમાં અને અચેતન દેહના ધર્મમાં છે, અને તે ઉપરાંત સ્વતઃસિદ્ધ સ્વતંત્ર પ્રવૃત્તિ પણ છે, એની કોઈથી ના કહેવાય તેમ નથી. આમ ભૌતિક પદાર્થો પ્રમાણસિદ્ધ છે, શક્તિ સ્વતઃસિદ્ધ અને સર્વજનપ્રત્યક્ષ છે એ કારણે ભૌતિક પદાર્થોમાંથી શક્તિનો ઉદ્ભવ માનવો તેનાં કરતાં શક્તિમાંથી જ ભૌતિક જગતનો આવિર્ભાવ માનવો એ યથાર્થતર છે. | ||