33,794
edits
(Created page with " {{Heading|ભગવાનદાસ પટેલ|(સંપાદક–સંશોધક–સર્જક)<br>જીવન અને કાર્યનો પરિચય}} {{Poem2Open}} • આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક-સર્જક ડૉ. ભગવાનદાસ પટેલનો જન્મ પિતા કુબેરદાસ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{Heading|ભગવાનદાસ પટેલ|(સંપાદક–સંશોધક–સર્જક)<br>જીવન અને કાર્યનો પરિચય}} | {{Heading|ભગવાનદાસ પટેલ|(સંપાદક–સંશોધક–સર્જક)<br>જીવન અને કાર્યનો પરિચય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Bhagvandas Patel.jpg|center|400px]] | |||
• આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક-સર્જક ડૉ. ભગવાનદાસ પટેલનો જન્મ પિતા કુબેરદાસ અને માતા મેનાબહેનની કૂખે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામમાં તા. ૧૯-૧૧-૧૯૪૩માં થયો. ઈ. સ. ૧૯૬૭માં હિંદી-ગુજરાતી સાથે બી. એ., ૧૯૭૦માં હિંદી અને ભૂગોળ સાથે બી. એડ્., ઈ. સ. ૧૯૭૨માં હિંદી-સંસ્કૃત સાથે એમ. એ. થયા. ઈ. સ. ૧૯૮૪માં ‘ભીલોમાં ગવાતા અરેલા’ પર એમ. ફિલ. કરી, ઈ. સ. ૧૯૯૦માં ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ પર પીએચ. ડી. થયા. | • આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક-સર્જક ડૉ. ભગવાનદાસ પટેલનો જન્મ પિતા કુબેરદાસ અને માતા મેનાબહેનની કૂખે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામમાં તા. ૧૯-૧૧-૧૯૪૩માં થયો. ઈ. સ. ૧૯૬૭માં હિંદી-ગુજરાતી સાથે બી. એ., ૧૯૭૦માં હિંદી અને ભૂગોળ સાથે બી. એડ્., ઈ. સ. ૧૯૭૨માં હિંદી-સંસ્કૃત સાથે એમ. એ. થયા. ઈ. સ. ૧૯૮૪માં ‘ભીલોમાં ગવાતા અરેલા’ પર એમ. ફિલ. કરી, ઈ. સ. ૧૯૯૦માં ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ પર પીએચ. ડી. થયા. | ||
• ઈ. સ. ૧૯૭૦થી ૨૦૦૨ સુધી શ્રી કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. તા. ૫-૫-૧૯૬૩માં તારાબહેન સાથે લગ્નગ્રન્થિથી જોડાયા અને ડૉ. જિજ્ઞાસા, ડૉ. જાગૃતિ એમ બે પુત્રીઓ તથા પુત્ર અમિત (એમ.એસ.આઈ.ટી.) એમ ત્રણ સંતાન થયાં. | • ઈ. સ. ૧૯૭૦થી ૨૦૦૨ સુધી શ્રી કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. તા. ૫-૫-૧૯૬૩માં તારાબહેન સાથે લગ્નગ્રન્થિથી જોડાયા અને ડૉ. જિજ્ઞાસા, ડૉ. જાગૃતિ એમ બે પુત્રીઓ તથા પુત્ર અમિત (એમ.એસ.આઈ.ટી.) એમ ત્રણ સંતાન થયાં. | ||