ધીરેન્દ્ર મહેતાની કવિતા/રણમાં ઉત્સવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૧.<br>રણમાં રાતે મોરચંગ}}
{{Heading|૪૦.<br>રણમાં ‘ઉત્સવ’}}


{{Block center|<poem>
{{Block center|<poem>
૪૦.
રણમાં ‘ઉત્સવ’
અજાણી દિશામાંથી
અજાણી દિશામાંથી
ધસી આવેલા ઓચ્છવે
ધસી આવેલા ઓચ્છવે
Line 21: Line 19:
પથરાઈ ગયો આખા રણમાં
પથરાઈ ગયો આખા રણમાં
ખદબદતું કળણ થઈને
ખદબદતું કળણ થઈને
એને ઝમગમતું નિહાળીને
એને ઝગમગમતું નિહાળીને
ઝલમલ રજત મલીર
ઝલમલ રજત મલીર
લહેરાઈ જાય સ્હેલાણીની આંખોમાં...
લહેરાઈ જાય સ્હેલાણીની આંખોમાં...
Line 39: Line 37:
રણની વચ્ચે ઊભેલા
રણની વચ્ચે ઊભેલા
એના જેવા જ
એના જેવા જ
એકલ ઠંઠે...
એકલ ઠૂંઠે...


રણની કાંધે
રણની કાંધે
Line 65: Line 63:
અજબગજબનાં વાહનની
અજબગજબનાં વાહનની
આ અવનવી મ્યૂઝિકગંધી ચીસો
આ અવનવી મ્યૂઝિકગંધી ચીસો
ભુલાવે ઘૂમરાના ઘમકાર...
ભુલાવે ઘૂઘરાના ઘમકાર...


રણકન્યા
રણકન્યા
Line 73: Line 71:
અચાનક
અચાનક
એવી મારી ચાંચ ટેરવે તીણી
એવી મારી ચાંચ ટેરવે તીણી
કે ટશિયાં ફૂડ્યાં.
કે ટશિયાં ફૂટ્યાં.
ટેરવું દાંત તળે દબાવી જુએ
ટેરવું દાંત તળે દબાવી જુએ
અવાક્ આંખે ઝબકી
અવાક્ આંખે ઝબકી

Navigation menu