33,794
edits
(+૧) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem>સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને; | {{Block center|<poem>સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને; | ||
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | ||
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને; | કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને; | ||
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને! | નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને! | ||
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને; | સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને; | ||
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને! | લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને! | ||
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને? | ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને? | ||
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | ||
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને; | અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને; | ||
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને! | સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને! | ||
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને; | અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને; | ||
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને! | હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને! | ||
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને! | અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને! | ||
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! | ||
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને! | હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને! | ||
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને? | છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને? | ||
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને! | જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને! | ||
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને! | સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને! | ||
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને! | મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને! | ||
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!</poem>}} | અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!</poem>}} | ||