નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ભારે પગી ના’વા બેઠી તેનું ગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|ભારે પગી ના’વા બેઠી તેનું ગીત}}
{{Heading|ભારે પગી ના’વા બેઠી તેનું ગીત}}

ઊઈમા હું તો ભારે પગી ને ના’વા બેઠી ઢોલ ઢબૂક્યો
{{Block center|<poem>ઊઈમા હું તો ભારે પગી ને ના’વા બેઠી ઢોલ ઢબૂક્યો
ઊઈમા મારા તસતસ થાને તલ જેવો હાય સૂરજ ઊગ્યો,
ઊઈમા મારા તસતસ થાને તલ જેવો હાય સૂરજ ઊગ્યો,
{{right|સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...}}
{{right|સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...}}
Line 16: Line 16:
{{right|સાથે મોરને ગુણ્યો,}}
{{right|સાથે મોરને ગુણ્યો,}}
ઊઈમા મેં તો ત્રાંબારૂંડીમાં મુખ જોયું ને ફૂલથી લથબથ રસ્તો ઊઘડ્યો
ઊઈમા મેં તો ત્રાંબારૂંડીમાં મુખ જોયું ને ફૂલથી લથબથ રસ્તો ઊઘડ્યો
{{right|સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...}}
{{right|સાસુજી રે સાસુજી તમે ધાજો રે ધાજો...}}</poem>}}

<br>
<br>

Navigation menu