સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/વિવેચક રામનારાયણ પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિવેચક રામનારાયણ  પાઠક }}
{{Heading|વિવેચક રામનારાયણ  પાઠક }}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ જેવાં ઉપનામોથી વાર્તા, કવિતા અને નિબંધ જેવાં સ્વરૂપોમાં સર્જનક્ષેત્રે કલમ ચલાવનારા રામનારાયણ વિશ્વનાથ પાઠક ગુજરાતી સાહિત્યમાં મૂર્ધન્ય વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ એમનું વિવેચન કાર્ય નોંધપાત્ર છે. એમની વિવેચન કારકિર્દી (ઈ.સ. ૧૯૨૨થી ઈ.સ. ૧૯૫૫) લગભગ ૩૩ વર્ષ જેટલી દીર્ઘ રહી છે.

Navigation menu