26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૅરિસ}} {{Poem2Open}} હોટલ કુજામાં તૈયાર થઈ નાસ્તાપાણી કરી અમે આ સ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 15: | Line 15: | ||
પૅન્થિઓનના પરિસરમાં ફરતાં ઉત્તર તરફ દૂર નજર જતાં જ દેખાઈ ઊંચી આકૃતિ – પ્રસિદ્ધ એફિલ ટાવરની. મેં અનિલાબહેનનું ધ્યાન એ તરફ દોર્યું. અને ‘આહ!’ એવો ઉદ્ગાર મુખમાંથી સરી પડ્યો. પછી તો સૌ દૂર દેખાતી એ ઊંચી ઇમારત જેનું જીવનમાં નામ અસંખ્યવાર સાંભળ્યું હતું અને જેની છબીઓ અસંખ્ય વાર જોઈ હતી તે એફિલને સાક્ષાત્ જોઈ રહ્યાં. | પૅન્થિઓનના પરિસરમાં ફરતાં ઉત્તર તરફ દૂર નજર જતાં જ દેખાઈ ઊંચી આકૃતિ – પ્રસિદ્ધ એફિલ ટાવરની. મેં અનિલાબહેનનું ધ્યાન એ તરફ દોર્યું. અને ‘આહ!’ એવો ઉદ્ગાર મુખમાંથી સરી પડ્યો. પછી તો સૌ દૂર દેખાતી એ ઊંચી ઇમારત જેનું જીવનમાં નામ અસંખ્યવાર સાંભળ્યું હતું અને જેની છબીઓ અસંખ્ય વાર જોઈ હતી તે એફિલને સાક્ષાત્ જોઈ રહ્યાં. | ||
પૅન્થિઓનના પરિસરમાં નિરંજન ભગત યાદ આવ્યા. આ વિસ્તારમાં તેમણે તેમના પૅરિસનિવાસ દરમ્યાન દિવસો સુધી રઝળપાટ કર્યો હતો. અમે યુનિવર્સિટી દી પારિની જુદી જુદી ઇમારતો જોઈ. તેમાં ફૅકલ્ટી દે દ્રોઇત (Faculty de Droit)નું મકાન નજરે પડ્યું. એના પ્રવેશદ્વારે લખ્યું હતું : | પૅન્થિઓનના પરિસરમાં નિરંજન ભગત યાદ આવ્યા. આ વિસ્તારમાં તેમણે તેમના પૅરિસનિવાસ દરમ્યાન દિવસો સુધી રઝળપાટ કર્યો હતો. અમે યુનિવર્સિટી દી પારિની જુદી જુદી ઇમારતો જોઈ. તેમાં ફૅકલ્ટી દે દ્રોઇત <big>(Faculty de Droit)</big>નું મકાન નજરે પડ્યું. એના પ્રવેશદ્વારે લખ્યું હતું : | ||
Liberte | <Center><big>Liberte</big></Center> | ||
Egolite | <Center><big>Egolite</big></Center> | ||
Fraternite | <Center><big>Fraternite</big></Center> | ||
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. | <Center>સ્વતંત્રતા, સમાનતા, બંધુતા.</Center> | ||
યુનિવર્સિટી ચાલુ લાગતી હતી, છાત્રછાત્રાઓ જુદા જુદા વિભાગોમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. સોરબોનમાં ભણનારના ભાગ્યની તો સરાહના જ કરવાની ને? | યુનિવર્સિટી ચાલુ લાગતી હતી, છાત્રછાત્રાઓ જુદા જુદા વિભાગોમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. સોરબોનમાં ભણનારના ભાગ્યની તો સરાહના જ કરવાની ને? | ||
Line 26: | Line 26: | ||
અમારી પદયાત્રા હવે સેનનદીને કિનારે થઈ પ્રસિદ્ધ નોત્રદામની દૂરથી આમંત્રણ આપતી ઇમારત ભણી. સેનનદીને કાંઠે ચાલવાની આકાંક્ષા કેટલાં વર્ષોથી હતી તે આજે જાણે પૂરી થતી હતી. બાજુની ફૂટપાથ પર પુસ્તકોની દુકાનો છે – નાની નાની. સેનમાં પ્રવાસીઓ ભરેલી એક બોટ પસાર થતી હતી. અમે શું જોઈએ ને શું ન જોઈએ? ત્વરિત ચિત્રો કરતા ચિત્રકારો પણ હતા અને તસવીરો પણ હતી. ખરીદવી હોય તો ખરીદી શકાય. અનિલાબહેન, રૂપા, દીપ્તિ, નિરુપમા એ તસવીરો સ્મૃતિચિહ્નો તરીકે ખરીદવા ઇચ્છતાં હતાં. મારું મન તો ચોપડીઓમાં હતું, અલબત્ત મોટા ભાગની ફ્રેન્ચ. ત્યાં કવિતાની ચોપડીઓમાં બૉદલેર, વૈરલેન, રાંબોનાં પુસ્તકો જોયાં. આ કવિઓ હજી અહીં વંચાય છે? એક પીળા પૂંઠાનું પુસ્તક ઊંચું કર્યું. | અમારી પદયાત્રા હવે સેનનદીને કિનારે થઈ પ્રસિદ્ધ નોત્રદામની દૂરથી આમંત્રણ આપતી ઇમારત ભણી. સેનનદીને કાંઠે ચાલવાની આકાંક્ષા કેટલાં વર્ષોથી હતી તે આજે જાણે પૂરી થતી હતી. બાજુની ફૂટપાથ પર પુસ્તકોની દુકાનો છે – નાની નાની. સેનમાં પ્રવાસીઓ ભરેલી એક બોટ પસાર થતી હતી. અમે શું જોઈએ ને શું ન જોઈએ? ત્વરિત ચિત્રો કરતા ચિત્રકારો પણ હતા અને તસવીરો પણ હતી. ખરીદવી હોય તો ખરીદી શકાય. અનિલાબહેન, રૂપા, દીપ્તિ, નિરુપમા એ તસવીરો સ્મૃતિચિહ્નો તરીકે ખરીદવા ઇચ્છતાં હતાં. મારું મન તો ચોપડીઓમાં હતું, અલબત્ત મોટા ભાગની ફ્રેન્ચ. ત્યાં કવિતાની ચોપડીઓમાં બૉદલેર, વૈરલેન, રાંબોનાં પુસ્તકો જોયાં. આ કવિઓ હજી અહીં વંચાય છે? એક પીળા પૂંઠાનું પુસ્તક ઊંચું કર્યું. | ||
અહો <big>– Des Flairs Du Mal–</big> બૉદલેરનું – એક કાળે જેનું અંગ્રેજીમાં બહુ પરિશીલન કરેલું તે પુસ્તક <big>(The Flowers of Evil)</big> – ફ્રેન્ચમાં જોયું. મેં એ ખરીદવાની ઇચ્છા કરી. પૅરિસમાં, અને તે પણ સેનને કિનારે, અને તેમાં પણ બોદલેરની કિતાબ! આવો અવસર ક્યારે મળે? ત્યાં સાથી કહે : | |||
‘ફ્રેન્ચ ભાષામાં લઈને શું કરશો?’ | ‘ફ્રેન્ચ ભાષામાં લઈને શું કરશો?’ | ||
Line 32: | Line 32: | ||
કચવાતે મને પુસ્તક પાછું મૂકી દીધું. પણ એ સેનનદીને કાંઠેથી મારા એક સમયના પ્રિય કવિની ચોપડી ન ખરીદવાનો વસવસો રહ્યો. મિત્રોએ ચિત્રો લીધાં. ભૂંગળાં વાળીને પેકિંગમાં. | કચવાતે મને પુસ્તક પાછું મૂકી દીધું. પણ એ સેનનદીને કાંઠેથી મારા એક સમયના પ્રિય કવિની ચોપડી ન ખરીદવાનો વસવસો રહ્યો. મિત્રોએ ચિત્રો લીધાં. ભૂંગળાં વાળીને પેકિંગમાં. | ||
હવે નોત્રદામ (Our Lady) ચર્ચ. હ્યુગોની પેલી નવલકથા યાદ આવી : ‘The Hunchback of Notredam.’ | હવે નોત્રદામ <big>(Our Lady)</big> ચર્ચ. હ્યુગોની પેલી નવલકથા યાદ આવી : <big>‘The Hunchback of Notredam.’ | ||
</big> | |||
નોત્રદામ સેનનદીના પ્રવાહ વચ્ચે બનેલા ટાપુને ઉત્તર છેડે રચાયેલું કેથિડ્રલ છે. રોમન શાસકોના જમાનામાં ત્યાં કોઈ દેવળ હતું. બારમી સદીના મધ્યમાં તે બંધાવાનું શરૂ થયું હતું. સમગ્ર ઇમારત સો વર્ષે પૂરી થયેલી. થોડું થોડું ઉમેરાતું જાય. | નોત્રદામ સેનનદીના પ્રવાહ વચ્ચે બનેલા ટાપુને ઉત્તર છેડે રચાયેલું કેથિડ્રલ છે. રોમન શાસકોના જમાનામાં ત્યાં કોઈ દેવળ હતું. બારમી સદીના મધ્યમાં તે બંધાવાનું શરૂ થયું હતું. સમગ્ર ઇમારત સો વર્ષે પૂરી થયેલી. થોડું થોડું ઉમેરાતું જાય. | ||
કહે છે કે, આ પ્રસિદ્ધ ચર્ચ પ્રસિદ્ધ ફ્રેન્ચ ક્રાન્તિનાં વર્ષોમાં ધ્વંસ થાય એવું વાતાવરણ હતું, પણ એ બચી ગયું – તે Goddess of | કહે છે કે, આ પ્રસિદ્ધ ચર્ચ પ્રસિદ્ધ ફ્રેન્ચ ક્રાન્તિનાં વર્ષોમાં ધ્વંસ થાય એવું વાતાવરણ હતું, પણ એ બચી ગયું – તે <big>Goddess of Reason</big>ની દેવીને સમર્પિત કરવાથી. ઈ.સ. ૧૮૦૨માં નેપોલિયન પહેલાનો અહીં રાજ્યાભિષેક થયેલો. | ||
અમે નોત્રદામના પ્રાંગણમાં જઈ પહોંચ્યાં. ત્રણ ભવ્ય દરવાજા, અલબત્ત છેક ઉપરના ભાગે તો બે ઊંચી ગેલેરી છે, જે દૂરથી દેખાતી હોય છે. આ કેથિડ્રલની અંદર પ્રવેશતાં જ એની વિશાળતાએ ચિત્ત પર ઑ પાડી દીધો. ૯૦૦૦ માણસો એકસાથે સમાઈ શકે એવો એનો મધ્યસ્થ ખંડ, ઊંચે જોઈએ તો નજર જાણે પહોંચે નહિ. | અમે નોત્રદામના પ્રાંગણમાં જઈ પહોંચ્યાં. ત્રણ ભવ્ય દરવાજા, અલબત્ત છેક ઉપરના ભાગે તો બે ઊંચી ગેલેરી છે, જે દૂરથી દેખાતી હોય છે. આ કેથિડ્રલની અંદર પ્રવેશતાં જ એની વિશાળતાએ ચિત્ત પર ઑ પાડી દીધો. ૯૦૦૦ માણસો એકસાથે સમાઈ શકે એવો એનો મધ્યસ્થ ખંડ, ઊંચે જોઈએ તો નજર જાણે પહોંચે નહિ. | ||
Line 42: | Line 42: | ||
દેશવિદેશના પ્રવાસીઓનું પણ એક દૃશ્ય રચાઈ જાય. લાગે કે દુનિયા બહુ યુવાન છે, બહુ સુંદર છે, બહુ પ્રસન્ન છે. | દેશવિદેશના પ્રવાસીઓનું પણ એક દૃશ્ય રચાઈ જાય. લાગે કે દુનિયા બહુ યુવાન છે, બહુ સુંદર છે, બહુ પ્રસન્ન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/પૅરિસ ભણી|પૅરિસ ભણી]] | |||
|next = [[યુરોપ-અનુભવ/એફિલ|એફિલ]] | |||
}} |
edits